Oct 232015
 

પ્રિય મિત્રો,

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫ પુરજોશમાં ચાલુ છે, ૧૦ દિવસમાં ૨૦૦૦ જેટલાં નોમિનેશન ફોર્મ આવી ગયા છે.
તમે તમને ગમતા બ્લોગ નોંધાવ્યા કે નહીં?
તમે તમારા બ્લોગ પર વિજેટ મૂક્યું કે નહીં જેથી તમારા વાચકો તમારો બ્લોગ નોમિનેટ કરી શકે?
તમારા વાચકોને ઈમેઈલ/ફેસબુક/ટ્વીટર/વૉટ્સએપથી સર્વેક્ષણમાં તમારો બ્લૉગ નોમિનેટ કરવા અપીલ કરી કે નહીં?
યાદ રહે આ એક પ્રયાસ છે કે કયા અને કેટલા ગુજરાતી બ્લૉગ ચલણમાં છે.
આ કોઈ સ્પર્ધા નથી કે કોઈ ઈનામ (દા.ત. એક કિલો સોનું) નથી.
ખોટો ઈમેઈલ આઈડીવાળા નોમિનેશન રદ થશે, ઈમેઈલ (અથવા મોબાઈલ) વેરીફિકેશન થશે. નોમિનેશન નોંધાવનારને એક ઈમેઈલ (અથવા મેસેજ) આવશે જેમાં કેવી રીતે વેરીફિકેશન કરાવવાનું છે તેની સુચનાઓ અને લિન્ક હશે.
નોમિનેશન લેવાનું બંધ થશે 12 November રાત્રે ૧૨ વાગ્યે (IST)
આભાર.
– વિનય ખત્રી

  One Response to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – અપડેટ”

  1. I think is a great thought of vinaybhai more the information one site

Leave a Reply

%d bloggers like this: