બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫ – તારણો

 

પ્રિય મિત્રો,

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૫ના તારણો પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

સર્વેક્ષણ માટે ૧૩ ઓક્ટોબરથી ૧૩ નવેંબર દરમ્યાન નોમિનેશન લેવામાં આવ્યા. કુલ્લ ૩૫૫૦ નોમિનેશન ફોર્મ ભરી ૧૫૮૭ વ્યક્તિઓએ ભાગ લઈ ૨૬૭૯ મત આપી ૨૭૭ બ્લોગ સૂચવ્યા.

નોમિનેશન ફોર્મ મળ્યા – ૩૫૫૦
નોમિનેટર (વ્યક્તિ) સંખ્યા – ૧૫૮૭
નોમિનેટેડ બ્લૉગ સંખ્યા – ૨૭૭
ટોટલ નોમિનેશન સંખ્યા – ૨૬૭૯

  • સૌથી વધુ બ્લોગ સૂચવનારે ૧૬ બ્લોગ સૂચવ્યા.
  • સૌપ્રથમ નોમિનેશન લજ્જા દવેએ નોંધાવ્યું.
  • ગયા વર્ષ કરતાં સિંગલ બ્લૉગ નોમિનેટરોની સંખ્યા ઘટી છે તેમજ બ્લૉગની સંખ્યા પણ ઘટી છે.

સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લોગની વિગતો આ પ્રમાણે છે…

પ્રથમ સ્થાને ૧૫૮૭માંથી ૫૦૪ મત મેળવનાર બ્લોગ:
* નોલેજ ઇઝ પાવર (કિશોર પરમાર)

દ્વિતિય સ્થાને ૧૫૮૭માંથી ૧૦૩ મત મેળવનાર બ્લોગ:
* આપણું ગુજરાત (હિતેશ પટેલ)

તૃતિય સ્થાને ૧૫૮૭માંથી ૧૦૧ મત મેળવનાર બ્લોગ:
* પુરણ ગોંડલિયા

ચતુર્થ સ્થાને ૧૫૮૭માંથી ૯૧ મત મેળવનાર બ્લોગ:
* વાયબ્રન્ટ ઈન્ડિયા ન્યુઝ (રમેશ ઠાકોર)

પંચમ સ્થાને ૧૫૮૭માંથી ૮૯ મત મેળવનાર બ્લોગ:
* એપેક્ષ ઓફ એજ્યુકેશન (ચંદન રાઠોડ)

છઠ્ઠા સ્થાને ૧૫૮૭માંથી ૮૪ મત મેળવનાર બ્લોગ:
* વર્લ્ડ ઓફ સાયન્સ

સાતમા સ્થાને ૧૫૮૭માંથી ૮૧ મત મેળવનાર બ્લોગ:
* ગુજરાત એજ્યુકેશન એન્ડ જોબ્સ પોર્ટલ (ભાવેશ સુથાર)

આઠમા સ્થાને ૧૫૮૭માંથી ૭૪ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુકેશનલ કોર્નર (પ્રવીણ ડાભાણી)

નવમા સ્થાને ૧૫૮૭માંથી ૬૯ મત મેળવનાર બ્લોગ:
* સીસીસી મુક્ત ગુજરાત (અલ્પેશ પરમાર)
* મારું ગુજરાત (રણજિત ઠાકોર)

દસમા સ્થાને ૧૫૮૭માંથી ૬૫ મત મેળવનાર બ્લોગ:
* ચારણી સાહિત્ય (વેજાંધ ગઢવી)

૧૧મા સ્થાને ૧૫૮૭માંથી ૫૪ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુકેશન પ્લસ (પ્રવીણ વણકર)

૧૨મા સ્થાને ૧૫૮૭માંથી ૩૫ મત મેળવનાર બ્લોગ:
* શિક્ષણ જગત

૧૩મા સ્થાને ૧૫૮૭માંથી ૩૦ મત મેળવનાર બ્લોગ:
* માઈન્ડ પાવર
* ઈ એજ્યુકેશન
* આત્મવિશ્વાસ, શ્રદ્ધા દ્વારા સફળતા (માઈન્ડ પાવર)
* વિશાલ વિજ્ઞાન

૧૪મા સ્થાને ૧૫૮૭માંથી ૨૮ મત મેળવનાર બ્લોગ:
* (પોતાનું નામ અહીં દર્શાવવા નથી માગતા)

૧૫મા સ્થાને ૧૫૮૭માંથી ૨૭ મત મેળવનાર બ્લોગ:
* હેપ્પી ટુ હેલ્પ

૧૬મા સ્થાને ૧૫૮૭માંથી ૨૬ મત મેળવનાર બ્લોગ:
* ગુજરાત જોબ પોર્ટલ (મનોજ મકવાણા)

૧૭મા સ્થાને ૧૫૮૭માંથી ૨૫ મત મેળવનાર બ્લોગ:
* મહેબૂબખાન બેલીમ

૧૮મા સ્થાને ૧૫૮૭માંથી ૨૧ મત મેળવનાર બ્લોગ:
* ઓલ એજ્ય ઈન્ફો (ભેમજી રાઠોડ)
* એજ્યુ સફર
* કમલ કિંગ ચૌધરી

૧૯મા સ્થાને ૧૫૮૭માંથી ૨૦ મત મેળવનાર બ્લોગ:
* આર સી પીપરડી (દિલીપ રાઠોડ)

૨૦મા સ્થાને ૧૫૮૭માંથી ૧૯ મત મેળવનાર બ્લોગ:
* ગ્યાન સફર

૨૧મા સ્થાને ૧૫૮૭માંથી ૧૮ મત મેળવનાર બ્લોગ:
* નરેન્દ્ર સિંહ પરમાર

૨૨મા સ્થાને ૧૫૮૭માંથી ૧૭ મત મેળવનાર બ્લોગ:
* શિક્ષણના પ્રેરણા પુષ્પો (બલદેવ પરી)
* મારા સ્વપનની શાળા
* વિરલ શીરા

૨૩મા સ્થાને ૧૫૮૭માંથી ૧૬ મત મેળવનાર બ્લોગ:
* ટેક્નો મેજિક ટ્રિક

૨૪મા સ્થાને ૧૫૮૭માંથી ૧૫ મત મેળવનાર બ્લોગ:
* શિક્ષણ સેતુ (દીપક આર પટેલ)
* એજ્યુ શેર વર્લ્ડ

૨૫મા સ્થાને ૧૫૮૭માંથી ૧૩ મત મેળવનાર બ્લોગ:
* પ્રકાશ જોન (પ્રકાશ પરમાર)

૨૬મા સ્થાને ૧૫૮૭માંથી ૧૨ મત મેળવનાર બ્લોગ:
* હાર્દિક પટેલ
* જીતુ ગોઝારીયા
* યશ ડોડિયા

૨૭મા સ્થાને ૧૫૮૭માંથી ૧૧ મત મેળવનાર બ્લોગ:
* ગજાનંદ કોમ્પ્યુટર, ભાભર (વિજય પ્રજાપતિ)
* વિરેન્દ્ર ઝાલા

૨૮મા સ્થાને ૧૫૮૭માંથી ૧૦ મત મેળવનાર બ્લોગ:
* શિક્ષણનું શ્રેય ટેક્નોલોજી (અલ્પેશ પટેલ)
* ફ્રી ખજાના (ગુજરાત ટીચર્સ)
* રીડ ગુજરાતી

૨૯મા સ્થાને ૧૫૮૭માંથી ૯ મત મેળવનાર બ્લોગ:
* આર કે ગોહેલ
* શૈલેશ ઠાકોર

૩૦મા સ્થાને ૧૫૮૭માંથી ૮ મત મેળવનાર બ્લોગ:
* વિજય જાધવ
* શિક્ષણ માટે ઉપયોગી માહિતી (વિવેક જોષી)

૩૧મા સ્થાને ૧૫૮૭માંથી ૭ મત મેળવનાર બ્લોગ:
* ભરતસિંહ સી. ચૌહાણ
* રાજેશ ડાભી
* ગુજ ઈન્ફો (તપન પટેલ)
* પ્રશાંત ગવાણિયા

૩૨મા સ્થાને ૧૫૮૭માંથી ૬ મત મેળવનાર બ્લોગ:
* અક્ષરનાદ(જિજ્ઞેશ અધ્યારુ)
* આસિફ ખાન મલેક
* ભવદીપ વાઢેર
* ટેક ઈન્ફો
* ગુજરાતી એજ્યુકેશન (નંદાણી વિજય)
* મનોજ પટેલનો બ્લોગ
* મિહિર કુમાર
* ઓલ એજ્યુકેશન ન્યુઝ

૩૩મા સ્થાને ૧૫૮૭માંથી ૫ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુકેશન એન્ડ નોલેજ ઈઝ પાવર (ભરત બી પટેલ)
* મુકેશ ગલચાર
* એજ્યુકેશન એન્જોય (ગોપાલ ડાભી)
* મીરા રાઠોડ
* પરમાર ડી એન
* રાકેશ પ્રજાપતિ
* સાયન્સ સિગ્નલ
* વેબગુર્જરી

૩૪મા સ્થાને ૧૫૮૭માંથી ૪ મત મેળવનાર બ્લોગ:
* ભજન સંતવાણી MP3 ડાઉનલોડ
* એજ્યુ દર્શન (હિરેન સરધાર)
* ગુરુદેવ
* હાર્દિક કુવરિયા
* ઈન્ફો ગુરુ (​હર્ષદ ડી. બટાવીયા)
* એમ બી માલધારી
* શિક્ષણ જ્યોત (મેઘ પંચાલ)
* પ્રેરણા (સંદિપ ચૌધરી)
* શશિકાંત ચૌધરી
* એસ એન હિંગુ

૩૫મા સ્થાને ૧૫૮૭માંથી ૩ મત મેળવનાર બ્લોગ:
* દીપક ચાવડા
* હર્ષદ બાટવિયા
* જયેશ એન પઢારિયા
* કમલ કિંગ (કમલેશ ચૌધરી)
* લેટેસ્ટ ગુજરાત
* શિક્ષણ સરિતા
* શબ્દપ્રીત (ભરત એલ. ચૌહાણ
* સ્કૂલ ઓફ ક્લાર્ક
* ટહુકાર
* ટીચ કિડ્ઝી
* ઉમિયાજી કોમ્પ્યુટર

૩૬મા સ્થાને ૧૫૮૭માંથી ૨ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુકેશનલ એન્ડ જોબ્સ અપડેટ
* જિપ્સીની ડાયરી (Narendra Phanse)
* કે જી પરમાર
* સાયબર સફર (હિમાંશુ કિકાણી)
* શિક્ષક પરિવાર, નર્મદા (ગણપતજી ઠાકોર)
* વિંગ્ઝ ઑફ એજ્યુકેશન (ઈશ્વરસિંહ બારાઈ)
* એજ્યુ કેમેરા
* મારા વિચારો, મારી ભાષામાં! (કાર્તિક મિસ્ત્રી)
* પ્રવીણ કુમાર
* શૈલેશ માળી
* વાઈ-ફાઈ એજ્યુકેશન (નિખિલ આર પટેલ)
* નીરવ સેય્સ
* સચિન પાટિદાર/પટેલ
* નોલેજ ઈઝ વેલ્થ (પરબત રાઠોડ)
* એજ્યુકેશન અપડેટ્સ (પ્રવીણ પ્રજાપતિ)
* રખડતાં ભટકતાં
* શિક્ષણ સફર
* રાજુ બારૈયા
* સૌરભ શાહ ઓનલાઈન
* શિશિર રામાવત
* ટહુકો
* વેય્ઝ ટુ એજ્યુકેશન

૩૭મા સ્થાને ૧૫૮૭માંથી ૧ મત મેળવનાર બ્લોગ:
* કર્તવ્ય (આશિશ બલેજા)
* આતાવાણી (હિમ્મતલાલ જોશી)
* અભ્યાસક્ર્મ
* અક્ષિતારક (સ્નેહા પટેલ)
* અલ્પેશ પરમાર ફોર યુ
* ગુજરાત રાજ્ય ક્ષત્રિય ઠાકોર સેના (ઠાકોર અલ્પેશ ખોડાજી)
* એન્જલ ફોર ઈંગ્લિશ
* અનિરુદ્ધ પટેલ
* આશિષ જે પટેલ
* શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ
* બાકાયદા બક્ષી (ચંદ્રકાંત બક્ષી)
* ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત રાજ્ય
* બેંકર્સ અડ્ડા
* જીવન જ્યોત
* શાળાની સરવાણી
* શિક્ષણ સાનિધ્ય
* ક્રિશ્ના
* શબ્દ તીર્થ (ભરત ચૌહાણ)
* એજ્યુકેશન પોઈન્ટ
* ગુજરાત એજ્યુકેશન એન્ડ જોબ્સ પોર્ટલ (ભાવેશ સુથાર)
* વોઈસ ઑફ ટીચર (ભાવેશ કુમાર)
* બાપા દયાળુ ઈલેક્ટ્રીકલ , ભુજ
* પેલેટ (બિરેન કોઠારી)
* બ્લોગને ઝરૂખેથી… (વિકાસ નાયક)
* ચેતન વાઘેલા
* ચંદુ વાળા
* ચરખો
* ધમરાભાઈ પટેલ ચૌધરી
* અંજના ચૌધરી ઈન ગુજરાત (લાલજી ચૌધરી)
* ચિરાગ બારડ
* અભિન્ન (ચિરાગ ઠક્કર)
* ચિત્રલેખા
* ક્રેક જીપીએસસી
* સી.આર.સી મુડવાસર
* ક્રેક વર્લ્ડ
* દક્ષેશ બારીઆ
* તમારું મનન એજ મારું કવન હો! (પ્રા. દિનેશ પાઠક)
* દેસાઈ નાગજી
* શબ્દોને પાલવડે (દેવિકા ધ્રુવ)
* એજ્યુકેશન ફોર ચેન્જ (ધીરજ લાબણા)
* ધીરેન જોષી
* ધીરેન જોષી
* દિલીપ એસ પ્રજાપતિ
* ચૌધરી દિનેશ
* જિલ્લા પ્રા.શિ.અ.કચેરી નર્મદા
* મારું સત્ય (ડો. ગોરા એન ત્રિવેદી)
* ડૉ. શરદ ઠાકર
* શિક્ષણ જ્યોત (દિનેશ પરમાર)
* મા ગુર્જરીના ચરણે… (ગોપાલ પારેખ)
* એજ્યુકેશન પોર્ટલ (કમલેશ બારિઆ)
* ગુજ એજ્યુ પ્લસ
* ગુજ એજ્યુ ટેક
* ગુજ નેટ
* ગુરુકૃપા ટ્યુશન ક્લાસિસ (મહિપાલસિંહ સોલંકી)
* જીકે ઈન હિન્દી
* હિરેનકુમાર એચ જાની
* હિરલનો બ્લૉગ
* હિતેષ પટેલ
* એચ એમ કે જોબ્સ
* હ્રદય મારૂ છે ગુજરાતી
* લેટેસ્ટ સ્ટડી મટેરિયલ (હિતેન્દ્ર દવે)
* સ્ટડી ઝોન – એચ આર દવે
* શબ્દ સથવારે
* સંવેદના (ઈસ્માઈલ પઠાણ)
* જાધવ નરેન્દ્રકુમાર
* જય ભવાણી
* મોટા લોથાપુર અક્ષર
* જય માડી
* મોકલિયાણી મા
* પથીકની સંવેદના
* શિક્ષણ (જે.બી ગજેરા)
* જેતલ પંચાલ
* સાઈ કોમ્પ્યુટર (જિજ્ઞેશ)
* નેટ-ગુર્જરી (જુગલકિશોર વ્યાસ)
* વિચારોનું વાવેતર (કલ્પેશ સોની)
* કલ્પનપુરા સ્કૂલ
* કરડિયા રાજપુત સમાજ પોરબંદર
* કરદેજ કન્યાશાળા
* નોલેજ.કોમ
* આવિષ્કાર (કે. બી. પટેલ)
* સિંપ્લી મી (લજ્જા)
* લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ
* લિમડી કેર
* મનોરંજન
* માર્ગેશ ડોડીયા
* શ્રી રામ કોમ્પ્યુટર
* શાયરી એન્ડ ન્યુ થૉટ્સ (મેહુલ સુથાર)
* લેસ્ટ ઈન્ફોર્મેશન અબાઉટ ઑલ વર્લ્ડ (મેહુલ સુથાર)
* સુગણિતમ (મેહુલ સુથાર)
* મોરપીંછ.ઈન
* માઉન્ટ મેઘદૂત
* એમ એસ પરમાર
* વિલિયમ્સ ટેલ્સ (વલીભાઈ મુસા)
* એજ્યુકેશન ઈઝ પાવર
* નંદરામ પંડ્યા
* સિણધઈ પ્રા. શાળા
* વિપુલ પટેલ
* બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી
* નાઇલને કિનારેથી…
* ચિંતનાત્મક રચના! (નિર્મલ પાઠક)
* નંદરામ પંડ્યા
* ઓજસ
* એજ્યુકેશન ગાઈડ (રીચા)
* ઓપિનિયન
* પરેશ પટેલ
* પટેલ ડી. એન.
* સતીષ પટેલ
* પે સેન્ટર સ્કૂલ
* એજ્યુ ક્લાર્ક ગુરુ (પંકજ રાજ્યગુરુ)
* પુજા ગઠવી
* પી.પી.શ્રોફ હાઇસ્કુલ-પાદરા
* પ્રતિલિપિ
* વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી (પ્રવીણ શાસ્ત્રી)
* શિક્ષણ દર્શન (પ્રવીણ બી. વજીર)
* જરા અમથી વાત
* એજ્યુકેશન એન્ડ જીકે ઈન્ફોર્મર
* પ્રાથમિક શાળા ચૌલાદ
* પીટીયુ ભાવનગર.નેટ
* રાધે શ્યામ
* ગવર્મેન્ટ જોબ અપડેટ
* શિક્ષણ સેતુ (રાજેશ પરમાર, ઝાલોદ)
* રંગરેઝ
* રણકાર
* સેતુ (લતા જ. હિરાણી)
* આર કે કોમ્પ્યુટર
* હું સાક્ષર (સાક્ષર ઠક્કર)
* સ્કૂલ ચલે હમ
* પ્રાયમરી સ્કૂલ સંગસર
* સરસ્વતી હિંદી વિદ્યાલય
* સતિશ ચારણ
* સૌરાષ્ટ્ર ક્રાંતિ
* દાદાજીની વાતો
* આશિફ શેખ
* શૈલેશ લિંબચિયા
* શાળા સેતુ
* શિવાની સ્કૂલ
* શિક્ષણ.ઈન
* શિક્ષણ સેતુ (જય ચૌધરી)
* શ્રી ચંદ્રાવતી પ્રા. શાળા
* સર્વ શિક્ષણ અભિયાન
* એજ્યુકેશન ઈન્ફો (સંજય પટેલ)
* સુરતી ઊંધિયું (વિપુલ દેસાઈ)
* ગુજરાતી પ્રતિભા પરિચય (સુરેશ બી. જાની)
* તાલુકા શાળા માતર
* તેજસ પટેલ
* કોમ્પ્યુટર વિથ તેજસ ઠક્કર
* થુવર પ્રા. શાળા
* યોગી નગરી, ધારી (નીરવ ત્રિવેદી)
* ગવર્મેન્ટ જોબ એન્ડ જનરલ ઈન્ફોર્મેશન
* ગુજરાતી વર્લ્ડ (ઉર્વિશ કોઠારી)
* અંગ્રેજી બીન-સાહિત્ય લેખોના ભાવાનુવાદ (અશોક વૈશ્નવ)
* મારા સિમ્પલ અને નોટ સો સિમ્પલ વિચારો સાથે
* પ્રણવ આશ્રમશાળા (રાઠવા વિઠ્ઠલ)
* શબ્દો છે શ્વાસ મારા (વિવેક મનહર ટેલર)
* મારી બારી (દીપક ધોળકિયા)
* યોગેશ રવાલિયા
* મીત

આ બ્લૉગને વાચકોએ નોમિનેટ કર્યા છે પણ બ્લોગ બંધ છે (ડિલિટેડ/રીમુવડ) અથવા હિન્દી કે અંગ્રેજીમાં છે:
* બ્લૉગ ડિલિટેડ
* બ્લૉગ અપડેટ થતો નથી
* ખુલ્લી કિતાબ (હિન્દી)
* બ્લૉગ રીમુવડ
* blog empty
* કરંટ અફેર્સ (હિન્દી)
* એન પી રીચાર્જ (અંગ્રેજી બ્લૉગ)
* ઈંગ્લિશ Blog
* ડિઝાઈનર (યશ પટેલ) English
* ડિલિટેડ

નોંધ

* બેસ્ટ = સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લોગ એ અર્થમાં.

* નામ લખવામાં ભૂલ થઈ હોય તો ધ્યાન દોરશો.

* ફનએનગ્યામને મળેલા નોમિનેશન ગણતરીમાં લીધા નથી તેના બે કારણ છે, એક, ‘મોસાળે જમણ અને મા પીરસનારી’ અને બીજું, ‘જેના ગાડા (હવે, ગાડી)માં બેસીએ તેના ગીત ગાવાના હોય’.

* નોમિનેશન મેળવનાર તમામ બ્લોગર મિત્રોને અભિનંદન અને શુભેચ્છાઓ.

* સર્વેક્ષણમાં ભાગ લેનાર તમામ બ્લોગર મિત્રો, વાચક મિત્રો, નોમિનેશન ભરનાર મિત્રો, ઈમેઈલ/વ્હોટ્સએપ/ફેસબુક/ટ્વિટર/ગૂગલ+/એસએમએસ/બ્લૉગપોસ્ટ/બેનર(વિજેટ) દ્વારા સર્વેક્ષણની જાણ કરનાર તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સર્વેક્ષણને સફળ બનાવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

– વિનય ખત્રી

%d bloggers like this: