Oct 162014
 

પ્રિય મિત્રો,

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાન સભાનું મતદાન ગઈ કાલે પત્યું, પણ બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪નું નોમિનેશન ચાલુ છે. તમે તમારા મનગમતા બ્લૉગ નોંધાવ્યા કે નહીં? ન નોંધાવ્યા હોય તો આજે જ નોંધાવો.

નોમિનેશન માટેની છેલ્લી તારીખ ૧૮ ઑક્ટોબર રાત્રે ૧૨:૦૦ (IST)

સર્વેક્ષણના તારણો ધનતેરસ તા. ૨૧ ઑક્ટોબરના સવારે ૭:૦૦ પ્રસિદ્ધ થશે.

-વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: