Oct 182014
 

પ્રિય મિત્રો,

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ માટે નોમિનેશન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ગઈકાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં સાડા આઠસો મત નોંધાઈ ચૂક્યા હતા. આશા છે કે મતનો આંકડો ૧૦૦૦ને પાર કરી જશે.

નોમિનેશન આજે રાત્રે ૧૨:૦૦ (IST) વાગ્યે બંધ થશે અને આવતીકાલથી મત ગણતરી શરુ થશે.

સર્વેક્ષણના તારણો ધનતેરસ તા. ૨૧ ઑક્ટોબરના સવારે ૭:૦૦વાગ્યે પ્રસિદ્ધ થશે.

– વિનય ખત્રી

Leave a Reply

%d bloggers like this: