બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪

 

પ્રિય મિત્રો,

આપની લાંબી આતૂરતાનો અને મારા રાતના ઉજાગરાનો અંત આ રહ્યો…

બેસ્ટ* ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ના તારણો પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

આ સર્વેક્ષણ માટે ૨૫ સપ્ટે.થી ૧૯ ઑક્ટો. દરમ્યાન નોમિનેશન લેવામાં આવ્યા. કુલ્લ ૧૨૫૮ નોમિનેશન ફોર્મ ભરી ૯૧૭ વ્યક્તિઓએ ભાગ લઈ ૨૨૧૮ મત દ્વારા ૩૪૦ બ્લોગ સૂચવ્યા, જેના તારણો આ પ્રમાણે છે:

નોમિનેશન ફોર્મ મળ્યા – ૧૨૫૮
નોમિનેટર (વ્યક્તિ) સંખ્યા – ૯૧૭
નોમિનેટેડ બ્લૉગ સંખ્યા – ૩૪૦
ટોટલ નોમિનેશન સંખ્યા – ૨૨૧૮

સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લોગની વિગતો આ પ્રમાણે છે…

પ્રથમ સ્થાને ૯૧૭માંથી ૪૦૮ મત મેળવનાર બ્લોગ:
* નોલેજ ઇઝ પાવર (કિશોર પરમાર)

દ્વિતિય સ્થાને ૯૧૭માંથી ૧૮૬ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુ સફર

તૃતિય સ્થાને ૯૧૭માંથી ૧૫૧ મત મેળવનાર બ્લોગ:
* ભાવેશ સુથાર

ચતુર્થ સ્થાને ૯૧૭માંથી ૧૧૬ મત મેળવનાર બ્લોગ:
* આપણું ગુજરાત

પંચમ સ્થાને ૯૧૭માંથી ૬૮ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુકેશન કોર્નર (શિક્ષણ)

છઠ્ઠા સ્થાને ૯૧૭માંથી ૬૫ મત મેળવનાર બ્લોગ:
* પુરણ ગોંડલિયા

સાતમે સ્થાને ૯૧૭માંથી ૫૬ મત મેળવનાર બ્લોગ:
* મારું ગુજરાત

[દહીં દુધ*] ૯૧૭માંથી ૫૩ મત મેળવનાર બ્લોગ:
* ફનએનગ્યાન

આઠમા સ્થાને ૯૧૭માંથી ૪૪ મત મેળવનાર બ્લોગ:
* જીતુ ગોઝારિઆ

નવમા સ્થાને ૯૧૭માંથી ૪૨ મત મેળવનાર બ્લોગ:
* પોતાનું નામ જણાવવા નથી ઈચ્છતા

દસમા સ્થાને ૯૧૭માંથી ૩૯ મત મેળવનાર બ્લોગ:
* રીડ ગુજરાતી

૧૧મા સ્થાને ૯૧૭માંથી ૩૮ મત મેળવનાર બ્લોગ:
* જ્ઞાન ગંગા

૧૨મા સ્થાને ૯૧૭માંથી ૩૫ મત મેળવનાર બ્લોગ:
* મોરપીંછ

૧૩મા સ્થાને ૯૧૭માંથી ૩૪ મત મેળવનાર બ્લોગ:
* પ્લાનેટ જે.વી.

૧૪મા સ્થાને ૯૧૭માંથી ૩૨ મત મેળવનાર બ્લોગ:
* શિક્ષણના પ્રેરણાના પુષ્પો

૧૫મા સ્થાને ૯૧૭માંથી ૨૯ મત મેળવનાર બ્લોગ:
* કુરુક્ષેત્ર

૧૬મા સ્થાને ૯૧૭માંથી ૨૭ મત મેળવનાર બ્લોગ:
* ભક્તિ, સંગીત અને સાહિત્યનો સમન્વય

૧૭મા સ્થાને ૯૧૭માંથી ૨૬ મત મેળવનાર બ્લોગ:
* પ્રકાશ જે પરમાર

૧૮મા સ્થાને ૯૧૭માંથી ૨૩ મત મેળવનાર બ્લોગ:
* વિરલ શીરા

૧૯મા સ્થાને ૯૧૭માંથી ૨૧ મત મેળવનાર બ્લોગ:
* વાયબ્રન્ટ ઈન્ડિયા

૨૦મા સ્થાને ૯૧૭માંથી ૨૦ મત મેળવનાર બ્લોગ:
* વાઈફાઈ એજ્યુકેશન

૨૧મા સ્થાને ૯૧૭માંથી ૧૯ મત મેળવનાર બ્લોગ:
મારા વિચારો, મારી ભાષામાં!

૨૨મા સ્થાને ૯૧૭માંથી ૧૬ મત મેળવનાર બ્લોગ:
* શૂન્યતાનું આકાશ

૨૩મા સ્થાને ૯૧૭માંથી ૧૪ મત મેળવનાર બ્લોગ:
* ટહુકો

૨૪મા સ્થાને ૯૧૭માંથી ૧૩ મત મેળવનાર બ્લોગ:
* સૌરભ શાહ ઑનલાઈન
* અક્ષરનાદ
* શિક્ષણ સેતુ

૨૫મા સ્થાને ૯૧૭માંથી ૧૧ મત મેળવનાર બ્લોગ:
* એજ્યુકેશન અપડેટ્સ
* રાજેશ ડાભી

૨૬મા સ્થાને ૯૧૭માંથી ૧૦ મત મેળવનાર બ્લોગ:
* વેબ ગુર્જરી
* નીરવ સેય્સ

૨૭મા સ્થાને ૯૧૭માંથી ૯ મત મેળવનાર બ્લોગ:
* સિંચન પાટિદાર

૨૮મા સ્થાને ૯૧૭માંથી ૮ મત મેળવનાર બ્લોગ:
* સુખદેવ હીંગુ
* શિશિર રામાવત
* બકાયદા બક્ષી

૨૯મા સ્થાને ૯૧૭માંથી ૭ મત મેળવનાર બ્લોગ:
* સાયબર સફર
* હું સાક્ષર
* શિક્ષણ માટે ઉપયોગી માહિતી

૩૦મા સ્થાને ૯૧૭માંથી ૬ મત મેળવનાર બ્લોગ:
* મનરંગી
* અક્ષિતારક
* શાળા સેતુ
* રખડતાં ભટકતાં
* ગુજરાતી વર્લ્ડ
* ચંદન રાઠોડ
* અભીવ્યક્તિ

૩૧મા સ્થાને ૯૧૭માંથી ૫ મત મેળવનાર બ્લોગ:
* હાર્દિક પટેલ
* એજ્યુકેશન ઈન્ફો
* ભરતસિંહ સી. ચૌહાણ
* પ્રશાંત ગવાણિયા
* ગુજરાતી પ્રતિભા પરિચય
* નેટ વેપાર
* અસર
* શિક્ષણ માહિતી /સાનિધ્ય
* good છે!
* શબ્દ પ્રીત
* માવજીભાઇ.કોમ

૩૨મા સ્થાને ૯૧૭માંથી ૪ મત મેળવનાર બ્લોગ:
* એક ધા ને બે કટકા
* વિજયનું ચિંતન જગત
* અભિવ્યક્તિ
* એક નજર આ તરફ
* ગુજમોમ.કોમ
* અભિન્ન
* રણકાર
* ઝબકાર
* એન જે વાસિયાની
* નાઈલને કિનારેથી
* વિનોદ વિહાર
* નીરવ રવે
* જ્ઞાન સફર
* ગોદડિયો ચોરો
* લયસ્તરો

૩૩મા સ્થાને ૯૧૭માંથી ૩ મત મેળવનાર બ્લોગ:
* મીતિક્ષા
* રમેશ ઠાકોર
* નવા નદીસર શાળા
* શબ્દોને પાલવડે
* પા ક્લાસિસ
* હાસ્ય દરબાર
* વલદાનો વાર્તાવૈભવ
* સુરસાધના (ગદ્યસૂર)
* અભ્યાસક્રમ
* ગુજ એજ્યુ પ્લસ
* વાંચન યાત્રા
* ગુજ એજ્યુ ટેક
* બ્લોગર કિનારે
* ગુજરાતી ઈન્ફોર્મેશન
* માઉન્ટ મેઘદૂત
* હેમકાવ્યો
* આકાશદીપ
* એન આર જાડેજા
* ઓનલાઈન જોબ એપ્લિકેશન
* શિક્ષણ વિહાર
* પેલેટ
* કવિલોક
* શિક્ષણ જગત
* ખૂલી આંખનાં સપનાં
* વિજય જાદવ
* મારો બગીચો
* મારી બારી

૩૪મા સ્થાને ૯૧૭માંથી ૨ મત મેળવનાર બ્લોગ:
* એક નવી શરુઆત
* ઓલ એજ્યુકેશન ન્યુઝ
* વરતારો
* એજ્યુકેશન એન્જોય
* પ્રા. ટીચર યુનિયન
* ગુજરાતી લેક્સિકોન
* ચરખો
* ગુજરાતી સાહિત્ય અકાદમી
* વિવેકપંથ
* ડૉ. હંસલ ભચેસ
* જરા અમથી વાત
* હેલ્પ ટુ એજ્યુકેશન
* વિપુલ જોષી
* કર્તવ્ય
* ભવદિય વાઢેર
* મારી દુનિયા
* અધ્યારુનું જગત
* Net-ગુર્જરી
* ભજનામૃતવાણી
* આવિષ્કાર
* શબ્દો છે શ્વાસ મારા
* ન્યુઝ વ્યુઝ રીવ્યુઝ
* ડૉ. પ્રવીણ શાહ નો બ્લોગ
* બાબુ પટેલ
* વાત હતી કહેવાની
* ક્રિશ્ના, તારા નામનો આધાર
* રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા
* શિક્ષક સાથી
* ભરત રાઠોડ
* એજ્યુકેશનલ ઈન્ફો
* રોહિત ગોહીલ
* એજ્યુ હેલ્પ૧૧
* શબ્દોનું સર્જન
* નિતિન મોરી
* ચાતક સ્કાય
* શિક્ષણ મિત્ર
* સુરતી ઉંધિયું
* સંબંધોને સથવારે
* અંતર નાદ
* વિજય જાદવ
* ભરતકુમાર બી પટેલ

૩૫મા સ્થાને ૯૧૭માંથી ૧ મત મેળવનાર બ્લોગ:
* સ્વામિ સચ્ચીદાનંદ
* જાગૃતિ સેકન્ડરી સ્કુલ
* સોર્સ ઑફ નોલેજ
* મારું સત્ય
* સમર્પણ
* જયપાલનું બ્લોગવિશ્વ
* શારદ વિદ્યાલય અજતા વિદ્યાલય
* રીડ થિંક રીસ્પોન્ડ
* હોસ્પિટલ
* શિક્ષણ દર્શન
* શિક્ષણ સાથી
* જીવન શિક્ષણ
* સિમ્પોસિયમ
* ગુજરાતી ગઝલ
* ગંગોત્રી
* સંભારણા
* શિક્ષણ જગતનું પોર્ટલ
* કછુઆ
* ત્રીજી આંખ
* વિચારોનું વાવેતર
* વિનેષ ભૂરીયા
* કમલેશ ત્રિવેદી
* અરવિંદ અડાલજા
* કરદેજ કન્યાશાળા
* રાધિકા કોમ્પ્યુટર
* અતુલ જાદવ
* હિરલનો બ્લોગ
* જનરલ નોલેજ
* સુગંધ – મારી આગવી દુનિયા
* ડૉ. કિશોર નાડકર્ણી
* શાળા નં ૪ હળવદ
* ગઝલોનો ગુલદસ્તો
* સેવા સેતુ
* મા ગુર્જરીને ચરણે
* શિક્ષણ મિત્ર
* કિડની એજ્યુકેશન
* પ્રત્યાયન
* એંજલ ફોર ઈન્ગલિશ
* દિનેશ પ્રજાપતિ
* એજ્યુકેશનલ બ્લોગ
* વડગામ
* કાંતિલાલ લકુમ
* સી.આર.સી.કો.
* કિશોર પરમાર
* દર્શન વી. નાડકર્ણી
* કમલેશ એમ શાહ
* પ્રશાંત ભટ્ટ
* ડાયેટ નવસારી
* વિવિધ રંગો
* ચિંતનની પળે
* એજ્યુકેશન જી કે ઈન્ફોર્મર
* ક્ષત્રિય રીવોલ્યુશન
* ગુજરાતી લેક્સિકોન
* ક્રિશ્ન
* હિમાંશુનાં કાવ્યો
* આતાવાણી
* બ્લોગને ઝરૂખેથી
* ચોપડાં પૂજન
* રીક્રુટમેન્ટ
* રવિની કલમે
* ગુજરાતી ટેકનોલોજી બ્લૉગ
* દેશ ગુજરાત
* કર્મયોગ
* ૨૧ સેન્ચ્યુરી હોસ્પિટલ
* સ્કુલ ચલે હમ
* લિમડી કાફે
* ચંદ્ર પુકાર
* લવ એઅએમએસ
* શબ્દ સેતુ
* ગુર્જરી
* શીતલ ચંદ્રકાંત કંસારા
* આદિત શાહ
* સિસ્‌ૠક્ષા
* મેરા વિષય
* સ્કાય ઓનલાઈન
* બાલ રસીકરણ
* ડગલો
* શબ્દોપદેશ
* ટહુકાર
* મારી સંવેદના
* હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ
* માર્કંડ દવે
* લવ એજ્યુકેશન
* હાર્ટ ટુ યુ
* ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના
* આદિલ મન્સૂરી
* માતૃત્વની કેડીએ
* વિજય જોરા
* તેરૈયા સાહેબનો બ્લોગ
* વિપુલ સાયન્સ
* બઝમે વફા
* દિલાવરસિંહ ડાભી
* ગુજ નેટ
* શ્રી દેવળિયા પ્રાથમિક શાળા
* મીતાનું મનોમંથન
* હરતાં ફરતાં
* એજ્યુ મટેરિયલ્સ
* પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ
* મેહુલ પટેલ
* ગુજરાત જીકે૧
* મેહુલ રાઠવા
* માઈન્ડ પાવર
* મેહુલ સુથાર
* હિમલ પંડ્યા ‘પાર્થ’
* મિહિર સોલંકી
* રાજેન્દ્રસિંહ ઝાલા
* એજ્યુ ન્યુઝ
* તેજસ ગજ્જરનો બ્લોગ
* મહેન્દ્ર મેઘાણી
* રંગીલો ગુજરાત
* ગુજરાત ફીક્ષ પગાર
* મારું ગુજરાત
* ઇન્ટરેસ્ટીંગ
* લેન્ડસ્કેપ ઑફ ટ્રુથ
* અભ્યાસક્રમ બ્લૉગસ્પોટ
* સોલંકી રાજેશકુમાર
* નિર્ધાર (ઉમેશ સોલંકી)
* સેતુ
* ટહુકો (ગુણવંત શાહ)
* રીટા બ્રહ્મભટ્ટ
* ઈ-એજ્યુકેશન
* હિસ્ટ્રી ઑફ ઠાકોર સમાજ
* ઇલેક્ટ્રોનિક્સ કાફે
* એજ્યુકેશન પરિપત્ર
* ભાવના ધોળકિયા
* બ્રિજેશ સથવારા
* એજ મારું કવન હો!
* આત્મવિશ્વાસ/શ્રદ્ધા દ્વારા સફળતા
* નયામાર્ગ
* જિપ્સીની ડાયરી
* જ્ઞાનગંગા એજ્યુકેશન
* સંજય પરમાર
* કવિતા સે કવિતા
* રીધમ ઈન્ફો
* અનુસુયા દેસાઇ
* ગુણોત્સવ
* શાળાની સરવાણી
* આશિશ પટેલ
* નીરવ જાની
* માધવ’સ મેજિક બ્લોગ
* શિક્ષણ સાનિધ્ય
* નથીંગ ઈઝ હાયર ધેન ટ્રુથ
* સ્પંદન
* ગીત ગુંજન
* એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (ગુજરાત સરકાર )
* શિક્ષણ સરોવર
* ચિંતનાત્મક રચના
* આઈ. એમ સિંધી
* લાગણીઓ નું ઝરણું
* સિદ્ધ ટૉક્સ
* કોમ્પ્યુટર
* ચિંતન પટેલ
* એન એમ બારોટ
* અશ્વિન પટેલ નો બ્લોગ
* ફોર એસ વી સંમેલન
* ચોક્ષી ટિપ્સ એન્ડ ટ્રીક્સ
* ધ વર્લ્ડ ઈઝ ટુ સ્મોલ
* પરાર્થે સમર્પણ
* ભાવેશ પંડ્યા
* કોમ્યુનિટિકેશન
* જય જય ગરવી ગુજરાત
* ટીચ કીડઝી
* નેચર
* સલિલ કી મેહફીલ
* શિક્ષણના પ્રેરણાના પુષ્પો
* તુલસી વિદ્યામંદીર શાળા
* પાણીયાળી શાળા
* સી.આર.સી.નં૪ રાજકોટ
* આરવ
* અશોક વૈશ્નવ
* પરમ સમીપે
* વણઝારા ભરતકુમાર બી.
* પે સેન્ટર શાળા
* ઇન્ટરનેટ કોર્નર
* સહિયારું સર્જન – ગદ્ય
* વિચાર જગત
* હેપ્પી લાઈફ
* ગ્લોબલ ગુજરાતી
* એજ્યુ કલર્ક ગુરુ
* અક્ષર વિજય
* પિયુનીનો પમરાટ
* ઉલ્ઝે ખ્યાલ
* ભાવિન ગરાસિઆ
* અનડિફાઈન્ડ હું
* વિશાલ મોણપરાનો બ્લોગ
* ફ્રેંકલી સ્પીકિંગ
* પ્રદિપની કલમે
* ડીએનએ ફૂટ્પ્રિન્ટ
* લોકસંગિત
* ભુરાભાઈ રાઠોડ
* આનદ આશ્રમ
* એજ્યુકેશનલ પોઈન્ટ
* નાડકર્ણી આઈવીએફ
* નટવર મહેતાની વાર્તાઓ
* રવિની કલમે
* લક્ષમણસિંહ રાજપુત
* બસ એ જ લિ. યુવરાજ
* લેસ્ટરગુર્જરી
* ઝાકીરદાદી
* સરકારી નોકરી
* કોફી વીથ ભૂમિકા

* બ્લૉગના નામમાં કે બ્લૉગરના નામમાં કોઈ ભૂલ ચૂક થઈ હોય તો જણાવશો જેથી સત્વરે સુધારી શકાય.

* અહીં રજુ થયેલા ૩૪૦ બ્લોગ એ ૯૧૭ નોમિનેટરો દ્વારા સૂચવાયેલા બ્લોગ છે.

* ફનએનગ્યામને મળેલા નોમિનેશન ગણતરીમાં લીધા નથી તેના બે કારણ છે, એક, ‘મોસાળે જમણ અને મા પીરસનારી’ અને બીજું, ‘જેના ગાડા (હવે, ગાડી)માં બેસીએ તેના ગીત ગાવાના હોય’.

* બેસ્ટ = સૌથી વધુ નોમિનેશન મેળવનાર બ્લોગ એ અર્થમાં.

* નોમિનેશન મેળવનાર તમામ બ્લોગર મિત્રોને અભિનંદન અને શુભેચ્છાઓ.

* સર્વેક્ષણમાં ભાગ લેનાર તમામ બ્લોગર મિત્રો, વાચક મિત્રો, નોમિનેશન ભરનાર મિત્રો, ઈમેઈલ/વ્હોટ્સએપ/ફેસબુક/ટ્વિટર/ગૂગલ+/એસએમએસ/બ્લૉગપોસ્ટ/બેનર(વિજેટ) દ્વારા સર્વેક્ષણની જાણ કરનાર તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સર્વેક્ષણને સફળ બનાવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

* બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ – બ્લોગના નામ પ્રમાણે યાદી
* બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ – બ્લોગરના નામ પ્રમાણે યાદી
* બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪ – CSV File (Download)

  25 Responses to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ ૨૦૧૪”

 1. વિનયભાઈ, યાદી ના અમુક બ્લોગ પર “સ્પામ” , “ફિસિંગ” અને “હેકિંગ” લીંક મુકેલી છે. કદાચ આ વાતની જાણ જે તે બ્લોગ ઓપરેટર ને પણ નહી હોય . તેથી કોઈ પણ લીંક પર ક્લિક કરતા પહેલા થોડી સમજદારી વાપરવી.

  • સાચી વાત છે, જાગૃતભાઈ.

   જો કે વેરીફિકેશન કરવા માટે મેં બધા ૩૪૦ બ્લૉગ ખોલી જોયા છે.

   હા, કોઈ પણ અજાણ્યી અને લોભામણી લિન્ક પર ક્લિક કરતાં પહેલા ૧૦૦વાર વિચારવું. આ નિયમ બધે જ લાગુ પડે છે.

 2. પહેલા તો વિનય સર આપને આટલી બધી અઢળક મહેનત અને ધીરજ ધરી સમગ્ર આયોજન કરવા બદલ ધન્યવાદ .

  બીજું એ કે , સમગ્ર પરિણામ અને ભવિષ્યમાં જઈ રહેલો આ પ્રવાહ [ પરિણામો’નો જ સ્તો ! ] જોઇને થોડુક દિગ્મૂઢ થઇ જવાયું કેમકે 1 થી 9 સુધી તો માત્ર એજ્યુકેશનલ બ્લોગ્સ જ છે . . . આમાં પોતાના વિચારો / અનુભવો / શોખ અને અભિવ્યક્તિ’ને અસરકારક રીતે રજુ કરતા બ્લોગ્સ ક્યાં ?

  રીડગુજરાતી અને તેમના જેવા અન્ય ‘અનન્ય’ બ્લોગ્સ’ને વાંચવા વાળા કેટલા બધા અને વોટ દેનારા આટલા જ !!!

  કદાચિત હવે ભવિષ્ય’માં બ્લોગ્સ’નું વર્ગીકરણ કરીને જ નોમીનેશન મંગાવાય તેવી સ્થિતિ ઉભી થાય પણ ખરી !

  • બ્લોગની વ્યાખ્યા ફરી વ્યાખ્યાયિત કરવી પડે તેવી પરિસ્થિતી સર્જાય છે. બીજુ મૌલીક અને નૈસર્ગીક બ્લોગ જેટલી સંખ્યામા છે તેમાથી નિયમીત અને સક્રિય બ્લોગ કેટલા ? આ પરિણામ મૌલીક અને નૈસર્ગીક બ્લોગધારક માટે દિશાનિર્દેશ રૂપ બનીશકે તેમ છે.

  • બરાબર છે નિરવભાઇ, કઈક અજુગતું છે આ રિઝલ્ટ. ટોપ ટેનમાંથી ઘણા બ્લોગ તો સાવ અજાણ્યા લાગ્યા (બની શકે કે મારા રસના વિષયના ન હોઈ મને એવું લાગ્યું હોય)

 3. vinayabhai tamari mehanat ne abhinadan. thank you for doing such job.

 4. આપનો આભાર વ્યક્ત કરુ છું

 5. ત્રણ કે તેથી ઓછાં નૉમિનેશન્સ મેળવનારા અને કદાચ એટલે જ સંભવત: શ્રેષ્ઠ બ્લૉગ્ઝના તારણોની રાહ જોઈ રહ્યો છું. આશા છે એ પણ ઝડપથી પ્રસિદ્ધ કરશો. 🙂

 6. જેની આતુરતાથી રાહ જોઈ એ સર્વેક્ષણની વીગતો જોઈ ખુબજ આનંદ થયો. પ્રથમ સ્થાનને ૪૦૮ અને બીજા સ્થાનને ૧૮૬ એટલે ફરક ઘણોં છે. એ હીસાબે પહેલા ચાર છોડી બાકીનાનું સ્થાન ઘણું પાછળ કહેવાય. ૩૪૦ બ્લોગની યાદીમાં ૨૫મા સ્થાને આવનારને ૧૧ મત મળેલ છે એ હીસાબે ગુજરાતીઓ વાંચન કે કોમેન્ટ મુકવામાં કેટલા પાછળ છે એ ખબર પડી જાય છે.

  ઘણાં મોબઈલમાં ગુજરાતી ફોન્ટ કે યુનીકોડ વાંચવા મળતા નથી. ભારતમાં જે મોબાઈલ ધામધુમથી વેંચાતા હોય એમાં કોરીયા, પનામા કે કીટીબારી ભાષાના ફોન્ટ જોવા મળશે પણ ગુજરાતી ફોન્ટ જોવા મળતા નથી. ગુજરાતી બ્લોગરોએ હજી ઘણું કરવાનું બાકી છે.

 7. આ પ્રકારનો પ્રયોગ હાથ ધરવો એ જ ગુજરાતી નેટજગતને બહુ મોટી દેન છે.

  ગુજરાતી નેટજગતના મુલાકાતીઓ પોતાનાં મંતવ્યોનાં પાદચિહ્નો મુકવાની બાબતમાં ક્યાં તો અનુદાર છે કે પછી નિરસ છે.

  પણ જો ગુણવત્તાસભર ગુજરાતી બ્લોગ્ગીંગ પ્રવૃત્તિ ઇચ્છતાં હોઇએ તો મુલાકાતીઓએ સક્રિય વાચક થવું મહત્ત્વનું છે.

  આશા રાખીએ તમારા આ પ્રયત્નો આ અંગે નવા દિશાસુચનો રજૂ કરી આપે.

 8. અશોક ભાઈ સાથે હું સહમત છું. આમાં ભાગ ન લીધો હોવા છતાં; વ્યાપક બનેલા ગુજરાતી નેટ જગતમાં આટલા મોટા પાયે હાથ ધરેલ અને નિષ્પક્ષ સર્વે માટે અંતરથી અભિનંદન.
  ———–
  પરિક્ષણના પરિણામને કોઈ પૂર્વગ્રહ વિના તપાસીએ તો એ તરત જણાઈ આવે એવી વાત એ છે કે, ગુજરાતની બાવિ પેઢી – જે અત્યારે નિશાળોમાં છે – અને તેમના પથદર્શક એવા શિક્ષકો – તેમણે આમાં સૌથી વધારે ઉત્સાહથી ભાગ લીધો છે. અને એ બહુ જ આનંદની વાત પણ છે. ગુજરાતીના ભવિષ્યની ચિંતા કરનારાઓ માટે આ બહુ હ સરસ સિગ્નલ છે! ડોન્ટ વરી- બી હેપી !!
  ઈ વિદ્યાલય ભલે ક્યાંય નથી – પણ એનો ઉદ્દેશ્ય ભાવિ પેઢી માટે ચપટીક કામ કરવાનો – એને આ પરિણામથી મોટી હૈયાધારણ મળી છે . ગુજરાતની નવી પેઢી અને એને તૈયાર કરનાર શિક્ષકોને ઈ- વિદ્યાલયની સો સલામ. આમ જ ખુબ સરસ કામ આપણાં બાળકો અને કિશોરોના શ્રેય માટે કરતા રહો; આગળ વધતા રહો, પ્રગતિનાં અને જનકયાણના નવાં શિખરો સર કરતા રહો – એવી અંતરની આશિષ.
  ———-
  અને છેલ્લે ….
  મોટા ભાગના ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટો ( આ લખનાર સમેત) એલ.એલ. બી. કક્ષામાં હોય(!); કોઈએ આથી નિર્વેદ અનુભવવાની જરૂર નથી. કોઈ જ નોમિનેશન ન પામેલા અને ઓછા મુલાકાતીઓ /કોમેન્ટો મેળવનાર અદના બ્લોગરોની, ગુજરાતીઓની નાનકડી પણ સેવા કરવાની વૃત્તિને સો સલામ – ગુજરાતી માત્ર રૂપિયાનો પુજારી જ્ છે – એ માન્યતા ખોટી છે – એ પુરવાર કરવા માટે.

 9. Hello Sir, Thanks for results. One of the Blog named “ગુજરાત ટેક્નોલોજિ બ્લૉગ” is actually “ગુજરાતી ટેકનોલોજી બ્લોગ”. URL: http://www.ruchirgupta.com

 10. આભાર વિનય સર
  બ્લોગ જગતનાં સર્વેક્ષણનું આપે કપરુ કામ પાર પાડ્યું. એમાં કોઇ જ નવાઇ નથી કે પહેલા એકથી 20 ક્રમ માં મોટે ભાગે શિક્ષણને લગતાં બ્લોગ આવ્યા કારણ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 વરસથી પરિપત્રો અને પગારવધારો આ બેજ માહિતી પ્રાથમિક શાળાનાં શિક્ષકો માટે મનગમતી વસ્તુ છે! બાકિમાં પુરુ હતુ તે સીસીસી અને ટેટ ટાટ અને એચ ટેટ ની પરિક્ષાઓને કારણે મોટેભાગે શિક્ષકો આવા જ બ્લોગ પસંદ કરે છે.અને છેલ્લા 4વરસથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં અપર પ્રાયમરી અને લોઅર પ્રાયમરી પદ્ધતિ દાખલ થઈ એના પરિણામે બી એડ વાળા જે શિક્ષકો દાખલ થયા એ બધાજ એન્ડ્રોઇડ મોબાઇલ વાપરે છે અને આવા શિક્ષણનાં બ્લોગ ચલાવે છે અને એજ બ્લોગ જુએ છે!! શિક્ષણનાં તમામ બ્લોગમાં લગભગ એક જ સરખી માહિતી છે!! મૌલિક વિચારો ખુબ જ ઓછા છે!!

  • “એક સરખી માહિતી છે” આ સમસ્યા સાહિત્યના બ્લૉગ પર પણ છે. એક વખત ઈન્ટરનેટ પર આદત પ્રમાણે ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે એક ન જેવી કવિતા ૨૦૦ બ્લોગ પર શોભી રહી હતી. કવિતામાં કંઈ ખાસ ન હતું, બસ એક જ ખાસિયત હતી કે ટેક્ષ્ટ ફોર્મેટમાં બધાને અવેલેબલ હતી!

 11. congratulation to all winners…….hates of you Vinaybhai.

 12. વિનયભાઈ આપનો આભાર
  અમારી એજ્યુકેશન સાઈટ એજ્યુસફર આપના સર્વેમા દ્રિતિય સ્થાન પર રહિ એ અમારા માટે સુખદની આથે આચંકાજનક પરીણામ છે મારા માનવા મુજબ તમામ બ્લોગ શિક્ષણને લગતાજ છે મારુ અને અમારી એજ્યુસફર ટીમના તમામ લોકો માનવુ છે ખરેખર પ્રથમ નંબર તો દસમા નંબરથી (રીડ ગુજરાતી ) સરૂ થાય છે
  મારી આપને નમ્ર અપિલ છે આપ આવતા વર્ષના બેસ્ટ બ્લોગના સર્વે માટે આપના સર્વેના ફોર્મેટ્માઁ આ બાબત જરુર ધ્યાને લેશો આ સર્વેમા જે બ્લોગ ગુજરાતી ભાષાને લગતુ કઈ પણ સાહિત્ય ના હોય અને ફક્ત શિક્ષણને લગતા બ્લોગને સર્વેની ગણત્રરીમા બાકાત રાખવા જોઇએ તેવુ મારુ અને અમારી એજ્યુસફર ટીમના સભ્યો માનવુ છે ભલે અમારી વેબ એજ્યુસફર દ્રિતિય સ્થાને આવી હોય, તો ખરેખર ગુજરાતી ભાષાની ગરીમા અને મોભો જળવાશે
  જે બ્લોગ માતૃભાષા જિવંત રાખવાનુ કામ કરે તેનુ આ સર્વેમા ક્યાય નામ નથિ પણ એક વાતનો આનંદ છે કે આપે
  બેસ્ટ = સૌથી વધુ મત મેળવનાર કર્યો તે વાત મને સૌથી ગમી કારણ કે આ સર્વેમા ભલે સ્થાન ના મલ્યુ પણ આ નંબર મેળવનાર બ્લોગ કર્તા પણ ગણા ગુજરાતી બ્લોગ શ્રેષ્ઠ છે અને રહેશે

  વિનયભાઈ આપ આ પડકાર રૂપ કામ સરળતા જરુર આવતા સર્વેમાઁ પાર પાડશો જ
  તેવી આશા સાથે આવજો ……………
  બાબુ પટેલ
  એજ્યુસફર ટીમ

 13. ઘણા બ્લોગ્સ જોયા પછી મને એવું લાગે છે કે સાહેબ આ લીસ્ટ માં જરૂર થી કૈક લોચા છે. હું નીરવભાઈ સાથે સંપૂર્ણ સહમત છું.

  આ લીસ્ટમાં ઘણા એવા બ્લોગ છે જે હું નિયમિત વાંચું છું અને એ બહુ નીચે મુકાયેલા છે, ઘણા તો અહિયાં છે જ નહિ (હશે, એમાં તમારો વાંક નથી, આતો પ્રજા છે. એને જે ગમ્યું તે સાચું.)

 14. @વિનયભાઈ….આપની જહેમત ..ધરાજ અને મહેનત +લગન..કાબિલે દાદ ને અભિનંદન ને પાત્ર..
  ભાઈ …. વી કે વોરા (૬) ન્મ્બેર ની કોમેન્ટ્સ સાથે હું સહમત…૧.૨.૩.૪..ને પછી ઘટી ને ……..કદાચ આપનાં.. standard કે નોર્મ્સ માં ફીટ નહિ થતા હોયે…..
  આવોજ એક સર્વે ડો હિતેશભાઈ મોઢા એ પણ કર્યો હતો પણ તેઓના નોર્મ્સ વિગેરે આગવા ..તેમના standard મુઝાબ ને તેમના મિત્રોમાંના જ……
  આવા સર્વે થવા જ જોઈએ..
  મોટાભાગના બ્લોગ ના અમો નિયમિત વાચક..
  એક વસ્તુ નોંધી કે આરતી બિમલ પરીખ કે ભુપેન્દ્ર સિંહજી “બાપુ” કે પ્રવિણકાંત શાસ્ત્રીજી ના બ્લોગ નો સમાવેશ ના થયો (!!??)આગવા કારણો હશે…
  ગમે તે હોય..હું બેહદ ખુશ છું..
  ફરી એક વખત અભિનંદન…
  gbu jsk
  સનતભાઈ દવે..(દાદુ)…

 15. Nice Blog che ama jobs ni site mate http://www.gujaratrojgar.in ne add karva vinanti

 16. Hmm actually j khub saro che i am your daily reader.Hu pan try karu chu http://www.gsebhscsemester3results2015.net/

 17. Real Pains-taking & PRAISEWORTHY Effort . It can be helpful for a sort of ‘SELF-ANALYSIS, INTROSPECTION,CLUE TO IMPROVE-UPON .The exercise APPEARS TO have been carried -out AMONG very much restricted and LIMITED group of people. Many people may not be aware about “SUCH A THING HAPPENING” ! All who make comments on various Blogs,Websites of LIKING must be informed through some all inclusive system of communication to make it still better & fruitful and meaningful .

 18. ખુબ જ જહેમત માગતું કામ કર્યું છે. ખુબ જ અભાર, આપે ખરેખર ગુજરાતી ભાષાની સુંદર અને યાદગાર સેવા કરી છે.

 19. Actually hu pan try karu chu hu tamara article daily read karu chu

Leave a Reply

%d bloggers like this: