Apr 102013
 

પ્રિય મિત્રો,

બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ – તારણો રજૂ કર્યા છે = http://funngyan.com/bgbs1303/

ધાર્યા પ્રમાણે આ તારણો આ બ્લોગના જન્મદિવસે એટલે કે ૧૭ માર્ચના રજુ થવા જોઈતા હતા પણ કેટલાક અંગત, ટેક્નિકલ અને આકસ્મિક કારણોને લીધે મોડું થયું તે માટે દિલગીરી વ્યક્ત કરું છું.

સર્વેક્ષણનો અનુભવ અવિસ્મરણિય રહ્યો, ટૂંક સમયમાં તેના વિશે લખીશ.

નવું લેપટોપ આવી ગયું છે, નવા લેટટોપ માં ઘણું બધું બદલાઈ ગયું છે (દા.ત કીબોર્ડ પર કીની જગ્યા) તે વિશે પણ લખીશ, આજે નહીં ફરી કોઈ વાર!

  2 Responses to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – તારણો”

  1. સરસ, જલ્દી નવી પોસ્ટ ની રાહ માં …. આભાર

  2. sara sara gujrati sher-kavita gazal–pravas ni vigato aapsho…….

Leave a Reply

%d bloggers like this: