Mar 172013
 

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ

બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ

મત ગણતરી ચાલુ છે. ‘બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ’ને કુલ્લ ૧૨૫૩ મત મળ્યા છે.

મત ગણતરી ધાર્યા કરતાં વધારે સમય લઈ રહી છે. મતદાન કરતી વખતે કોઈએ બ્લોગનું નામ ગુજરાતીમાં તો કોઈએ અંગ્રેજીમાં લખ્યું છે. તેવી જ રીતે બ્લોગનું નામ લખતી વખતે થયેલી ટાઈપ ભૂલ કે જોડણી ભૂલને કારણે મત ગણતરી બહુ જ ધીમી ગતીએ થઈ રહી છે. તેથી તારણો માટે થોડી વધુ રાહ જોવી પડશે.

  7 Responses to “બેસ્ટ ગુજરાતી બ્લૉગ સર્વેક્ષણ – તારણો”

  1. ૧૨૫૩ મત મળ્યા એ સારી નીશાની છે. આ બધી વીગતો ગુજરાતી બ્લોગ માટે કીમતી છે….

  2. વાહ સરસ

  3. હશે, થાવા દ્યો તમતમારે….મારા જેવાએ તો ભુલો કરી જ હશે…ને તમારા કમ્પ્યુટરને સજા મળી ગૈ. પણ એક કામ તો થશે જ જેને ૧૨૫૩ જણાંએ પોતાનું કામ ગણ્યું છે……લગે રહો.

  4. ૧૧૭૫ સભ્યોની સામે ૧૨૫૩ મત મળ્યા તે બહુ મહત્વની વાત છે. બહુ સરસ.

  5. થાકી ગયા રાહ જોઈને… હહાહાહાહા

  6. કેટલે પહોંચ્યું?

Leave a Reply

%d bloggers like this: