Mar 242015
 

પ્રિય મિત્રો,

ગુજરાતી સાહિત્યના મહાન લેખક અને મને બહુ પ્રિય એવા માનનીય શ્રી ચંદ્રકાન્ત બક્ષી આ દુનિયાને છોડી ગયા તેને આવતી કાલે, તારીખ ૨૫મી માર્ચે નવ વર્ષ પુરાં થશે. તેમણે ઘણી મહાન સાહિત્ય કૃતિઓનું સર્જન કર્યું છે. તેમની કલમનો આજ સુધી કોઈ ‘વિકલ્પ’ મળ્યો નથી.

હાર્દિક શ્રદ્ધાંજલી…

* શ્રદ્ધાંજલી: ચંદ્રકાન્ત બક્ષી

* તમે મારા ચંદ્રકાન્ત બક્ષી – સૌરભ શાહ

* કલબલાટ અને કકળાટ: સ્ત્રીઓ છે તો ગુજરાતી જીવશે!

* ડૅડી : એક સર્વનામ – રીવા બક્ષી

* બક્ષીબાબુને શ્રદ્ધાંજલી – નેહલ મહેતા

* બાકાયદા બક્ષી

* ઈન્ટરનેટ પર તેમના લેખવાંચવા અહીં ક્લિક કરો.

  One Response to “શ્રદ્ધાંજલી: ચંદ્રકાન્ત બક્ષી (૨)”

  1. We habe also given tribute to baxi..

    Missing Baxi… http://wp.me/p1M9oN-xJ

Leave a Reply

%d bloggers like this: