May 212016
 

પ્રિય મિત્રો,

દેશમાં જ્યારે ‘હિટ વેવ’ ચાલી રહ્યો છે અને અમદાવાદમાં જ્યારે ગરમીનો પારો અડધી સદીએ પહોંચી ગયો છે ત્યારે ભારતના હિંદીભાષી અખબારમાં છપાયેલું એક માર્મિક કાર્ટુન અહીં રજૂ કરું છું.

– વિનય ખત્રી

  One Response to “સવારે રીંગણા, સાંજે ઓળો”

Leave a Reply

%d bloggers like this: