Apr 012015
 

પ્રિય મિત્રો,

આજની પોસ્ટ જો જો, કોઈ તમને એપ્રિલ ફૂલ ન બનાવી જાય…!નું અનુસંધાન… એટલે કે પોસ્ટ મૂક્યા પછીની વાતો…

ઓલા એર - ૪૯૯માં હેલિકોપ્ટરમાં ઉડો!

ઓલાકેબ્સ‘ નામની ઍપ બેઝ્ડ ટેક્ષી સેવાએ આજે ૪૯૯ રૂપિયામાં હેલિકોપ્ટર સેવા જાહેર કરી છે: ઓલાએર – ‘ચલો ઊડો’.

આવી જ જાહેરાત ૨૦૦૯માં કરવામાં આવી હતી, હોટેલિકોપ્ટર

હોટલને લગતી સર્ચ એન્જિનએ જાહેરાતના ભાગ રૂપે એક એડ એજન્સી દ્વારા હોશિયારી પૂર્વક એક ગપ્પું વહેતું કર્યું હતું – હોટેલિકોપ્ટર, આ વાતને ઘણાં જાણીતાં છાપાં/સામયિકોએ ચગાવી હતી અને રહસ્ય જાણ્યા પછી ખુલાસાઓ પણ કર્યા!

વધુ માહિતી માટે ક્લિક

‘હોટેલિકોપ્ટર’ નામનું એપ્રિલનું ગપ્પું રાજેશ ગોર નામના વાચક દ્વારા ચિત્રલેખાની ‘ઈશિતા’ સુધી પહોંચ્યું હતું અને જુન ૨૦૦૯માં ‘મુખવાસ’માં પણ છપાયું હતું!

  2 Responses to “જો જો, કોઈ તમને એપ્રિલ ફૂલ ન બનાવી જાય (૨)”

  1. શકિલભાઈ મુન્શી વ્હોટ્સએપ દ્વારા જણાવે છે કે ગુજરાત સમાચારમાં આ પ્રમાણેના સમાચાર આવ્યા છે…

    ગુજરાત સમાચાર

  2. ઓલા એર – હેપ્પી એપ્રિલ ફૂલ્સ ડે!

    ગુજરાત સમાચાર

Leave a Reply

%d bloggers like this: