Sep 032009
 
પ્રિય મિત્રો,

પ્રોગ્રામર, એન્જિનિયર અને મેનેજર વિશેની રમૂજ ફનએનગ્યાનની ખાસિયત રહી છે. ફરમાઈશ કરતી જેટલી ઈમેઈલ્સ આવે છે તેમાં મુખ્યત્વે આ પ્રકારના જોક્સ વધુને વધુ આપવા માટેની ભલામણો આવતી હોય છે. ઘણા સમય પછી આજે ફરી એક વાર આ બ્લૉગના મિજાજ પ્રમાણેનો નેટ પર ફરતો ટૂચકો મૂકી રહ્યો છું. આશા છે ગમશે.

– વિનય ખત્રી

એક વખત એક માણસ પ્રાણીઓના ડૉક્ટર પાસે ગયો અને કહ્યું, “ડૉક્ટર સાહેબ, હું એક મહિનાની રજાઓ લઈને આવ્યો છું અને આ સમય દરમ્યાન મારી તબિયત સુધારવા માગુ છું.”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “મને લાગે છે કે તારે સામેવાળા ડૉક્ટર પાસે જવું જોઈએ, પેલું પાટિયું દેખાય છે ને તે!”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
માણસ:  “ના, ડૉક્ટર, હું તો તમારી પાસે જ સારવાર કરાવીશ.”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “પણ ભલા માણસ, હું પશુઓનો ડૉકટર છું. આય એમ એન એનિમલ સ્પેશ્યલિસ્ટ. હું માણસોની સારવાર કરતો નથી!”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
માણસ: “મને ખબર છે, ડૉક્ટર સાહેબ, પણ હું તમારી પાસેથી જ મારો કાયાકલ્પ કરાવવાનો છું…”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “હું તારી સારવાર કરી શકું નહીં, તું મારી જેમ બોલે છે, ચાલે છે, મારી જેમ વિચારે છે, મારો કહેવાનો મતલબ, તું માણસ છે,  જનાવર નથી.”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
માણસ: “હું જાણું છું કે હું માણસ છું, પણ તમે હજી સુધી મારી ફરિયાદ ક્યાં સાંભળી છે?”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “બોલો, શું સમસ્યા છે?”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
માણસ: “આખી રાત આવતીકાલે કરવાના કામનો વિચાર કરતો ઘુવડની જેમ ઊંઘું છું. સવાર પડતાંને ઘોડાની જેમ જાગી જાઉં છું. હરણની જેમ દોડતો કામે ચડું છું, ગધેડાની જેમ કામ કરૂં છું. ૧૧ મહિના સુધી મેં એક પણ રજા લીધા વગર ઘાંચીના બળદની જેમ કામ કર્યું છે. હું મારા બોસ આગળ વફાદાર કૂતરાની જેમ પૂંછડી પટપટાવું છું. સમય મળ્યે મારા છોકરાઓ સામે વાંદરાની જેમ ખેલ કરીને રમાડું છું. સસલાની જેમ ભોળો બનીને મારી પત્ની સમક્ષ પેશ આવું છું.
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY
ડૉક્ટર: “શું તું એન્જિનિયર છે?”
DO NO COPY give link to http://funngyan.com/2009/09/03/animallife/ DO NOT COPY

  27 Responses to “માણસ અને પશુના ડૉક્ટરની રમૂજ”

 1. Very good and close to reality

 2. આવી રમૂજ દરરોજ મળે તો તબીયત બગડે?

 3. Vah Vah, Maza padi gai boss !!

 4. tame to SATYA same lavi didhu

 5. બહુ સરસ…. મજા આવિ ગઈ

 6. શું વાત છે, એક નવો જ જોકસ વાંચવા મળ્યો. પણ આ વાત માત્ર એન્જિનીયરને જ નહી, પરંતુ બધા ને લાગુ પડે તેમ છે.

 7. great……it’s a wonderful short story….I loved it..lolzz

 8. આજે એક નવિજ વાર્તા વચ્વા નો મોકો મલ્યો ,,,એક અનોખિ લેખ છે,
  આજના જમાના ને હુબહુ લગતિ છે,,,,,આવિજ રમુજિ વર્તા પેશ કર્તા રહેશો.

  ચ@ન્દ્ર@

 9. vah,vah khar sharsh cha hakkit thi sav najek.

 10. ડોક્ટર ભલે પશુઓનો , પણ અવલોકન પર્ફેક્ટ છે….
  enjoyed !

 11. માણસ પહેલા વર્ષ માણસ જેમ રહે પછી ના વર્ષ ગધેડની જેમ બોજો ખેંચે પછીના વર્ષ બળદ ની જેમ ઘાણી એ પીલાયા કરે (એક્ધારુ અને એક સરખુ કામ) પછી ….

 12. Hey its very true i liked thanks

 13. sundar varta bahu maja aavi

 14. wah……….wah……khare khar maja padi gai su humar chhe weldon

 15. It was completely a new style joke. I liked it. Send me more if you have it.

  Thanks again.

  Manhar Parikh,USA

 16. I liked your joke. Send me more if you have it.

  Thnaks again.

  Manhar Parikh, USA

 17. marak marak hasi padya.

 18. વિનયભાઇ, એન્જીનીયરની વાત છે તો સાવ સાચી હો!

 19. મજા પડી.આ વ્યવસાયના લોકો વિશે આજના જમાનામાં ઘણી મજાક થાય છે. પહેલાં શિક્ષકો,ડૉક્ટર, વકિલ વગેરેની મજાક થતી.

 20. મજા પડી.આ વ્યવસાયના લોકો વિશે આજના જમાનામાં ઘણી મજાક થાય છે. પહેલાં શિક્ષકો,ડૉક્ટર, વકિલ વગેરેની મજાક થતી.

 21. મજા પડી.આ વ્યવસાયના લોકો વિશે આજના જમાનામાં ઘણી મજાક થાય છે. પહેલાં શિક્ષકો,ડૉક્ટર, વકિલ વગેરેની મજાક થતી.

 22. અરે વાહ તમે તો મન ની વાત સાંભળી લીધી , હા..હા..હા…!

 23. It is nice to know.
  are you the creator of this Jigisha did not know neither me.
  Thanks to let me put in Hasyadarbar.
  Our Manmohansingh and Mrs. Kaur were first State dinner Prime Miniser and from India here.
  Happy Thanksgiving.

 24. hi iwont topublish your blog in news paper if you wish prashant 9586831225

 25. yes it is in real ,life

 26. વિનયભાઇ, તમારી સાઇટની ખબર તો હતી પણ ઘણા વખતથી બધું ભુલાઇ ગયું હતું. હમણાં સાયબર સફર પરથી ફનએંડગ્યાન ટુલબાર ડાઉનલોડ કરવા માટે અહીં આવી. મેનેજમેંટ સ્ટોરી બહુ ગમી. પછી પ્રાણીઓના ડોકટરની જોક વાંચી. અને બત્રીસે કોઠે દીવા.. વાંચી ગઇ… કેટલા વખત પછી આમ હું ખડખડાટ હસી !!

  લતા હિરાણી

 27. KHUBAJ SUNDAR HASHY VARTA .

Leave a Reply

%d bloggers like this: