Feb 262008
 

પ્રિય મિત્રો,

તડાફડી પર અદભૂત કળાના આ વિભાગમાં આપણે ચીલો ચાતરીને રચાતી આશ્ચર્યજનક અને અદભૂત કળા વિશે વાત માંડીએ છીએ. આ પહેલાના મણકામાં આપણે રેતી વડે અદભૂત શિલ્પ-કળા તેમજ ચિત્ર-કળા વિશે જાણ્યું.

આજે જે કળા વિશે આપણે વાત કરવાના છીએ તેનું નામ ન જણાવતાં આ ચિત્ર પર નજર કરીને આપણી કલ્પના શક્તિને કામે લગાડીએ:

Test

(હા, મિત્રો બે દિવસ પહેલાની નેટસૅવિમાં ઉદાહરણ માટે આ ચિત્ર મૂકવાનું કારણ પણ આ જ)

ઘર, પાછળ પહાડ, એક નાળિયેરીનું ઝાડ, વગેરે વાળું આ કુદરતી દૃશ્ય જોઈને અનુમાન લગાવો કે આ કેવી રીતે રચાયું હશે?

હવે આપનો ‘જવાબ લોક કર દિયા જાય’ જેટલો કોન્ફિડન્ટ હોય તો આ વિડિયો જુઓ: (મેટાકાફે અને યુટ્યુબનો આભાર)

રેતી વડે રચાતી આ અદભૂત કળાના રચયિતા કોણ તે માહિતી મને મળી નથી. આપને જાણ હોય તો મને જરુરથી જણાવશો…

  9 Responses to “રેતી વડે અદભૂત કળા!”

  1. ખરેખર અદભૂત અને અકલ્પનિય લાગે છે!!!!!!!!!!!!

  2. અદભૂત…… !!
    ખૂબ જ સરસ છે,
    Thanks for sharing ….!!

  3. અકલ્પનિય, અદભૂત

  4. સુંદર !

  5. It’s nice collection but i have problem with fonts i can’t rad this text,
    If possible sent me how to read this text
    It’s realy good collection

  6. hmmm.. it’s amazzing!!!!!

  7. […] પર પણ આવી અદભુત રેતીકળાનું ઉદાહરણ જોઈ […]

Leave a Reply

%d bloggers like this: