Jan 012012
 

પ્રિય મિત્રો,

સૌજન્ય dreamstime.com

ફનએનગ્યાન.કોમ પર છેલ્લે પોસ્ટ મૂકી હતી તેને એક મહિના ઉપર થઈ ગયું. કામકાજને કારણે અત્યંત વ્યસ્તતા તેમજ સારા-માઠા પ્રસંગોને લઈને બ્લૉગ થોડા સમય માટે બાજુએ મૂકાઈ ગયો હતો. આજે, ઈશુના નવા વર્ષના સપરમા દિવસે અપડેટ કરવા બેઠો છું.

વહી ગયેલા સમય દરમ્યાન વર્ડપ્રેસ તરફથી ઘણી બધી સુવિધાઓ ઉમેરવામાં આવી. જેમાંથી ઉલ્લેખનીય સેવાઓનો આપણે આગળ ઉપર પરિચય કરીશું. આ બ્લૉગ વર્ડપ્રેસના તદ્દન નવા સંસ્કરણ (૩.૩) પર ચાલી રહ્યું છે. મોબાઈલ ફોનમાં પણ વર્ડપ્રેસનું એન્ડ્રોઈડ માટેનું બીજું સંસ્કરણ આવી ગયું છે, પણ એન્ડ્રોઈડ પર ગુજરાતી ફોન્ટની સમસ્યા યથાવત છે!

૨૦૧૨માં જૂના-નવા વિષયો લઈને નિયમિત લેખ મૂકવાનો નિર્ધાર કરી અને આપને નવા વર્ષની શુભેચ્છાઓ સાથે વિરમું છું.

ફરી મળીશું આવતી કાલે, ભારતિય સમય પ્રમાણે, સાંજે ૭ વાગ્યે!

  18 Responses to “મહિનાના વિરામ બાદ ફરી હાજર!”

 1. WB….. Hope we can read new posts regularly on your blog ….. 🙂

 2. ઘણા વખતે આવ્યા. તમે અમારા ટેક-ગુરુ છો!

 3. નવા વર્ષની શુભેચ્છા તમને પણ…!
  બ્લોગ પોસ્ટની વર્ષા ચાલુ રહે એવી પ્રાર્થના… 🙂

 4. અગાઉની પોસ્ટ જેવું મુકોં! વોટ અ ક્રિઅટિવિટી…ઓહો…હો…

 5. […] જેમાંથી ઉલ્લેખનીય સેવાઓનો આપણે આગળ […] […]

 6. નવા શરૂ થતા કેલેન્ડર વર્ષમાં તમે નિયમિતરીતે પોસ્ટ કરી શકો એ જ શુભેચ્છા.

 7. વિનયભાઈ.. તમને પણ ઈસુના નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ.

 8. શ્રી વિનયભાઇ….
  “વ્યાજબી” કારણોસર એકાદ મહિનાનાં વિરામ પછી આપનું હાર્દિક સ્વાગત છે….
  આપને તથા આપના પરિવારને ઈશુનાં નવા વર્ષની અનેકાનેક શુભકામનાઓ.

 9. સારું થયું તમે આવ્‍યા ખરા.

 10. શ્રી.વિનયભાઈ,
  નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ
  નવાવર્ષનો આપનો નિર્ધાર પરવાન ચઢે તેવી અભ્યર્થનાસહઃ આભાર.

 11. શુભ પ્રભાત…

 12. ભલે પધાર્યા…

 13. નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ

 14. શ્રી વિનયભાઈ,

  ૨૦૧૨ના શરુ થતા નવા વર્ષ ના આપને તેમજ આપના પરિવારને ખૂબ સારી શુભકામનાઓ સાથે અંતરપૂર્વક ની શુભેચ્છાઓ પાઠવીએ છીએ …

 15. વિનયભાઈ,
  નવાં વર્ષે હાર્દિક શુભેચ્છાઓ.

 16. વર્ષ 2012ની હાર્દીક શુભેચ્છાઓ…

 17. વિનયભાઈ,
  નવા વર્ષ ૨૦૧૨માં વાચકોને નિયમિત વાચન સામગ્રી પીરસવાનો આપનો નિર્ધાર ફળદાયી
  બને. આપને તથા આપના કુટુંબીજનોને નુતન વર્ષાભીનંદન.

  વિનોદ પટેલ

 18. પ્રિય વિનયભાઇ,
  ૨૦૧૨નાં આ નવાં વર્ષ દરમ્યાન જો કદાચ તમે ગેરહાજર રહો તો તે સારા પ્રસંગો જ હોય તેવી શુભકામના..
  સસ્નેહ,
  ઉત્કંઠા

Leave a Reply

%d bloggers like this: