FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

પરિચય/સંપર્ક

with 30 comments

વિનય ખત્રી

હું ગુજરાતી ભાષાનો પ્રેમી અને અભ્યાસુ છું. હું ભુજમાં જનમ્યો, ભણ્યો અને મોટો થયો છું.

વ્યવસાયે હું પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છું, ઘણા વર્ષો મુંબઇમાં રહ્યો, હાલ અહીં પુણેમાં મારા નાનકડા પરિવાર સાથે રહું છું.

આ બ્લોગની શરુઆત અનિમેષ અંતાણીના નામે અને તડાફડી મથાળા હેઠળ કરી હતી. મારી પહેલી પોસ્ટ ૧૭મી માર્ચ, ૨૦૦૭ના ગુજરાતી બ્લોગ જગતમાં વહેતી મુકી હતી. ગુજરાતી બ્લોગ જગતના સંપર્ક વિશે વધુ જાણવા માટે ઋણ સ્વીકારનું પાનું વાંચો.

ફનએનગ્યાન એટલે ઇન્ટરનેટના ખૂણેખાંચરેથી ખાંખાખોળા કરીને અવનવું અને જાણવા જેવું શોધીને આપણી ભાષામાં આપની સમક્ષ ગમતાનો ગુલાલ કરતો બ્લોગ.

આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે…

આપનો જ,

- વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ
પુણે, મહારાષ્ટ્ર, ભારત. પિન ૪૧૧૦૪૦

ઇમેઇલ : vinay@surfgujarati.com

મેસેન્જર : ask2vinay@hotmail.com અથવા ask2vinay (ફક્ત મેસેન્જર માટે ઈમેઈલ નહીં)

સ્કાયપે (નેટફોન) : ask2vinay

સોશિઅલ નેટવર્કીંગ પ્રોફાઇલ્સ : ઓર્કુટ, ફેસબુક, WAYN, IndyaRocks, બેબો, માય સ્પેસ, ફ્રેન્ડસ્ટર, લિંક્ડ ઈન.

(Page updated on 26th June, 2008 and 22nd July, 2008)

Written by વિનય ખત્રી

March 17th, 2007 at 10:33 am

Posted in તડાફડી

30 Responses to 'પરિચય/સંપર્ક'

Subscribe to comments with RSS or TrackBack to 'પરિચય/સંપર્ક'.

  1. I had been to Mundra for about 7 years to serve Mundra Port as HR professional. Being Bhujjait, must be knowing HAreshbhai Dholakiya. He was source of motivation for us. If can provide his contact no. or Mint Road, opp. (PAras?) Bakery, will be greatful.
    Thanks,
    Vikram Bhatt
    Ahmedabad.

    Vikram Bhatt

    19 Mar 07 at 5:54 am

  2. hi there..
    here.. i m agni… yeah.. i wrote comment in English using “HOT” words.. lol. tha’ts why.. n of course Mrugesh Shah wudn’t approve that..

    btw.. i like yr conversation with other ppl in that article.. made it fun for ppl.. hahahaha

    - Agni

    Agni

    19 Mar 07 at 5:16 pm

  3. Dear Agni,

    Thanks for your comments.

    Thank you very much for for not using any bad/HOT words in the comments!!!

  4. ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત…

    Keep it up.

    પ્રતીક (http://pratiknaik.wordpress.com/)

  5. Wel Come In Gujarat Blog Word…….

    naraj

    4 Apr 07 at 2:00 pm

  6. Wel come in Gujarati blog.

    Neela Kadakia

    Meghdhanush

    http://shivshiva.wordpress.com/

    shivshiva

    5 Apr 07 at 10:22 am

  7. બૉસ, તમે તો અમારા વડોદરામાં રહો છો આજકાલ એમને. સરસ! એ ગોલમાલભાઈનો ય પત્તો મળી જાય તો મજા આવે. ચાલો ત્યારે બ્લૉગ-જગતમાં મળતા રહીશું.

  8. ગોલમાલભાઈ પોતાનું સાચું નામ લખતાં ડરે છે તે પત્તો ક્યાંથી આપવાના…

  9. ચાલો ગોલમાલભાઈનું ગોલમાલ સરનામું બનાવીએ.

    ગોલમાલભાઈ ડરપોક, ઉર્ફ જોડણી-સ્માર્ટ
    ઘર નંબર ૪૨૦, ગડબડ ગલી,
    ચોર હાઉસીંગ સોસાયટી - ઓહ સૉરી - પ્રેરણા હાઉસીંગ સોસાયટી,
    નકલ નગર, ઊઠાંતરી સોસાયટીની પાછળ,
    પાયરેટ્સ ફૉર એન્ટી-પાયરસી રોડ,
    બબાલ શહેર -૯૨૧૧

    hemantpunekar

    6 Apr 07 at 9:09 am

  10. આ ચર્ચાઓ સાથે બીજી ઉપયોગી માહિતી પણ મળતી રહેશે એ આશા સાથે આપનું આ મોટા કુટુંબના એક સભ્ય તરીકે સ્વાગત છે.

    Sarjeet

    10 Apr 07 at 10:39 pm

  11. I WILL BE VISITING YOU IF YOU WANT!
    YOU CAN VISIT OUR WORK,
    WITH MANY UN SUNG HEROS AND VISIONARY,
    PADMASHREE JAGDISHBHAI KASHIBHAI PATEL’S
    CLUB HOUSE IS NOW ONE OF THE LARGEST SERVING PEOPLE WITH DISABILITIES.
    http://www.bpaindia.org

  12. [...] (7) શ્રી અનિમેષ અંતાણીનો બ્લોગ ‘તડાફડી’ [...]

  13. તા. ૧પ/૧ર ના સંદેશના પાના-૬ ઉપર અને દિવ્‍યભાસ્‍કરના પાના-ર ઉપર પ્રેસનોટ આવી છે. પ્‍લીઝ વાંચી લેજો અને અન્‍યોને વંચાવજો.

  14. hi…animesh….
    tame vadodara ma j abhyaas karo chho ee jani ne ghano j anand thayo….tamara vishe janvani ghana divas thi ichchha hati je aje thodi ghani puri thai che…. :) have to tamne rubruma malavani ichchha vaadhare chhe..

    All The Best…

  15. Nice to c somebody rocking in blogworld and from Bhuj :)
    I am from Bhuj - right now living in Bhuj,

    U hve got fantastic collection,
    keep writing,

    Juliet

    Juliet

    26 Jan 08 at 12:02 am

  16. ટુલબાર આવી ગયુ પણ ફોન્ટ નથી દેખાતા ચોરસ ખાના દેખાય છે શુ કરવુ ?

    pravin

    25 Jun 08 at 11:02 am

  17. મારી પાસે xp છે તમે યાહુ મા મને ઍડ કરી દો ત્યાથી online guide કરો

    pravin

    25 Jun 08 at 11:24 am

  18. ગુજરાતી ફોન્ટ નથી આવતા

    axay

    25 Jun 08 at 12:46 pm

  19. Hi Animeshbhai,

    feel nice to read your topic on sending files through senduit.

    Thank You Very Much

    sanjay kariyavara

    3 Jul 08 at 2:12 pm

  20. http://help.blogger.com/bin/answer.py?answer=42448
    check this out
    this as I understod is for bloggging from mobile to the website of blogger.com which will place it on your blog if you have a blog in thier weblink
    Is my understanding correct? this may be a boom to news reporting and to free lance journalists !!

    Manoj

    5 Jul 08 at 4:02 am

  21. કેમ શો ગુજરાતિ મિત્રો ? જય જય ગરવિ ગુજરાત હુ અભય સિહોર થિ ૯૮૨૫૦૭૦૬૦૬

    abhay chavda

    6 Aug 08 at 8:28 pm

  22. આપને એક નમ્ર નિવેદન કે, ટુલબાર પર જે RSS feed છે ત્યાં મારા જુના બ્લોગ્સનું url છે.. તો પ્લીઝ ત્યાં અત્યારનાં સમન્વય - બ્લોગ્સ ફીડ મુકવા વિનંતી..

    http://www.samnvay.net/shriji .. http://www.samnvay.net/sur-sargam …. http://www.samnvay.net/anokhubandhan … thanks.

    chetu

    22 Aug 08 at 6:26 am

  23. Pl. help me. How i can type in gujarati like show on this page.

    Divyesh Patel

    25 Aug 08 at 3:11 pm

  24. મારે એક કવિતા લખવિ હોઇ તો ક્યા લખ્વિ?

    geeta

    12 Sep 08 at 12:54 pm

  25. સુ આ સાઇત પર વાતો કઆય્?

    geeta

    12 Sep 08 at 12:58 pm

  26. Dear Blogger,

    I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.

    I have started GujaratiBloggers.com blogging community (http://gujaratibloggers.com/blog/) to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language - the basic criteria will be a Gujarati. My blog will feature at least 15 bloggers per week.

    So far I have posted 28 profiles of Gujarati Bloggers.

    I invite you to have your profile posted on the community.

    You can see the profiles of the bloggers from Gujarat at http://gujaratibloggers.com/blog/.

    I am sure you will find it useful if your profile is posted on GujaratiBloggers.com during its inception.

    Please send me the answers to the following questions along with a nice photograph so that I can prepare a good write up on you.

    The questions are:

    1. Please write 5-8 lines about you, your education and your hobbies.

    2. When did you start your first blog?

    3. Why do you write blogs?

    4. How does blogs benefit you?

    5. Which is your most successful blog? dhams.it@gmail.com

    6. Which is your most favorite blog?

    7. Can I share your email id so that people can write to you? Y / N

    I am sure you would find my effort worth considering to feature your profile. Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.

    It would be great if you could offer your suggestions for the improvement of this project.

    Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.

    Have a great day!

    Tarunkumar Patel

    GujaratiBloggers.com/blog

    tarunpatel.net

    Tarun Patel

    17 Sep 08 at 1:31 pm

  27. થોડી માહિતી જોઈએ છે ફન ઍન ગ્યાન વિશે, આપનો તાત્કાલિક સંપર્ક થઈ શકે ખરો? અથવા આપ મારો સંપર્ક કરી શકો? મારો ફોન નં. ૯૪૨૮૦૫૦૫૮૪ છે. ઇ મેઇલ પણ કરશો તો ચાલશે.
    Thanks…

    Swati Gadhia

    1 Oct 08 at 2:12 pm

  28. હુ નવો બ્લોગ ઉસર ચુ શુ તમે મને આ વિશે વધુ મહિતિ આપિ શકો?
    હુ કેવિ રિતે તેનો ઉપ્યોગ કરિ શકુ?
    આભર સહ્ તમારો વિશ્વાશુ,

    જયેશ દરજી

    5 Nov 08 at 4:50 pm

  29. પ્રિય અનિમેષભાઈ

    કુશળ હશો.
    તમારા બ્લોગ પર આજકાલ કેમ કોઈ પોસ્ટ નથી?
    મારા મેઇલનો પણ જવાબ નથી!

    કમલેશ પટેલના
    શબ્દસ્પર્શ

    http://kcpatel.wordpress.com/

    kamlesh patel

    11 Nov 08 at 5:13 pm

  30. વિનય,
    તને યાદ હોય તો તે એક વાર સ્ટુપીડ પ્રશ્નોના સ્ટુપીડ જવાબો પોસ્ટીઁગ કરેલ, એમાઁ મેઁ પણ થોડાક મોકલેલ, બની શકે તો ઈ મેઈલ કરીશ? તારુ ઈ મેઈલ સરનામુઁ પણ. મારી ડીરેક્ટરીમાઁથી ભુસાઈ ગયુઁ છે.

    Mahendra Shah

    13 Nov 08 at 9:42 pm

Leave a Reply