પરિચય/સંપર્ક

હું ગુજરાતી ભાષાનો પ્રેમી અને અભ્યાસુ છું. હું ભુજમાં જનમ્યો, ભણ્યો અને મોટો થયો છું.
વ્યવસાયે હું પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છું, ઘણા વર્ષો મુંબઇમાં રહ્યો, હાલ અહીં પુણેમાં મારા નાનકડા પરિવાર સાથે રહું છું.
આ બ્લોગની શરુઆત અનિમેષ અંતાણીના નામે અને તડાફડી મથાળા હેઠળ કરી હતી. મારી પહેલી પોસ્ટ ૧૭મી માર્ચ, ૨૦૦૭ના ગુજરાતી બ્લોગ જગતમાં વહેતી મુકી હતી. ગુજરાતી બ્લોગ જગતના સંપર્ક વિશે વધુ જાણવા માટે ઋણ સ્વીકારનું પાનું વાંચો.
ફનએનગ્યાન એટલે ઇન્ટરનેટના ખૂણેખાંચરેથી ખાંખાખોળા કરીને અવનવું અને જાણવા જેવું શોધીને આપણી ભાષામાં આપની સમક્ષ ગમતાનો ગુલાલ કરતો બ્લોગ.
આશા છે આપને મારો આ પ્રયાસ પસંદ પડશે…
આપનો જ,
- વિનય ખત્રી ‘અનિમેષ’ના પ્રણામ
પુણે, મહારાષ્ટ્ર, ભારત. પિન ૪૧૧૦૪૦
ઇમેઇલ : vinay@surfgujarati.com
મેસેન્જર : ask2vinay@hotmail.com અથવા ask2vinay (ફક્ત મેસેન્જર માટે ઈમેઈલ નહીં)
સ્કાયપે (નેટફોન) : ask2vinay
સોશિઅલ નેટવર્કીંગ પ્રોફાઇલ્સ : ટ્વીટર, ઓર્કુટ, ફેસબુક, WAYN, IndyaRocks, બેબો, માય સ્પેસ, ફ્રેન્ડસ્ટર, લિંક્ડ ઈન.
(Page updated on 26th June, 2008 and 22nd July, 2008, 30th March, 2009)

I had been to Mundra for about 7 years to serve Mundra Port as HR professional. Being Bhujjait, must be knowing HAreshbhai Dholakiya. He was source of motivation for us. If can provide his contact no. or Mint Road, opp. (PAras?) Bakery, will be greatful.
Thanks,
Vikram Bhatt
Ahmedabad.
hi there..
here.. i m agni… yeah.. i wrote comment in English using “HOT” words.. lol. tha’ts why.. n of course Mrugesh Shah wudn’t approve that..
btw.. i like yr conversation with other ppl in that article.. made it fun for ppl.. hahahaha
- Agni
Dear Agni,
Thanks for your comments.
Thank you very much for for not using any bad/HOT words in the comments!!!
ગુજરાતી બ્લોગ-જગતમાં તમારું હાર્દિક સ્વાગત…
Keep it up.
પ્રતીક (http://pratiknaik.wordpress.com/)
Wel Come In Gujarat Blog Word…….
Wel come in Gujarati blog.
Neela Kadakia
Meghdhanush
http://shivshiva.wordpress.com/
બૉસ, તમે તો અમારા વડોદરામાં રહો છો આજકાલ એમને. સરસ! એ ગોલમાલભાઈનો ય પત્તો મળી જાય તો મજા આવે. ચાલો ત્યારે બ્લૉગ-જગતમાં મળતા રહીશું.
ગોલમાલભાઈ પોતાનું સાચું નામ લખતાં ડરે છે તે પત્તો ક્યાંથી આપવાના…
ચાલો ગોલમાલભાઈનું ગોલમાલ સરનામું બનાવીએ.
ગોલમાલભાઈ ડરપોક, ઉર્ફ જોડણી-સ્માર્ટ
ઘર નંબર ૪૨૦, ગડબડ ગલી,
ચોર હાઉસીંગ સોસાયટી – ઓહ સૉરી – પ્રેરણા હાઉસીંગ સોસાયટી,
નકલ નગર, ઊઠાંતરી સોસાયટીની પાછળ,
પાયરેટ્સ ફૉર એન્ટી-પાયરસી રોડ,
બબાલ શહેર -૯૨૧૧
આ ચર્ચાઓ સાથે બીજી ઉપયોગી માહિતી પણ મળતી રહેશે એ આશા સાથે આપનું આ મોટા કુટુંબના એક સભ્ય તરીકે સ્વાગત છે.
I WILL BE VISITING YOU IF YOU WANT!
YOU CAN VISIT OUR WORK,
WITH MANY UN SUNG HEROS AND VISIONARY,
PADMASHREE JAGDISHBHAI KASHIBHAI PATEL’S
CLUB HOUSE IS NOW ONE OF THE LARGEST SERVING PEOPLE WITH DISABILITIES.
http://www.bpaindia.org
[...] (7) શ્રી અનિમેષ અંતાણીનો બ્લોગ ‘તડાફડી’ [...]
તા. ૧પ/૧ર ના સંદેશના પાના-૬ ઉપર અને દિવ્યભાસ્કરના પાના-ર ઉપર પ્રેસનોટ આવી છે. પ્લીઝ વાંચી લેજો અને અન્યોને વંચાવજો.
hi…animesh….
have to tamne rubruma malavani ichchha vaadhare chhe..
tame vadodara ma j abhyaas karo chho ee jani ne ghano j anand thayo….tamara vishe janvani ghana divas thi ichchha hati je aje thodi ghani puri thai che….
All The Best…
Nice to c somebody rocking in blogworld and from Bhuj
I am from Bhuj – right now living in Bhuj,
U hve got fantastic collection,
keep writing,
Juliet
ટુલબાર આવી ગયુ પણ ફોન્ટ નથી દેખાતા ચોરસ ખાના દેખાય છે શુ કરવુ ?
મારી પાસે xp છે તમે યાહુ મા મને ઍડ કરી દો ત્યાથી online guide કરો
ગુજરાતી ફોન્ટ નથી આવતા
Hi Animeshbhai,
feel nice to read your topic on sending files through senduit.
Thank You Very Much
http://help.blogger.com/bin/answer.py?answer=42448
check this out
this as I understod is for bloggging from mobile to the website of blogger.com which will place it on your blog if you have a blog in thier weblink
Is my understanding correct? this may be a boom to news reporting and to free lance journalists !!
કેમ શો ગુજરાતિ મિત્રો ? જય જય ગરવિ ગુજરાત હુ અભય સિહોર થિ ૯૮૨૫૦૭૦૬૦૬
આપને એક નમ્ર નિવેદન કે, ટુલબાર પર જે RSS feed છે ત્યાં મારા જુના બ્લોગ્સનું url છે.. તો પ્લીઝ ત્યાં અત્યારનાં સમન્વય – બ્લોગ્સ ફીડ મુકવા વિનંતી..
http://www.samnvay.net/shriji .. http://www.samnvay.net/sur-sargam …. http://www.samnvay.net/anokhubandhan … thanks.
Pl. help me. How i can type in gujarati like show on this page.
મારે એક કવિતા લખવિ હોઇ તો ક્યા લખ્વિ?
સુ આ સાઇત પર વાતો કઆય્?
Dear Blogger,
I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.
I have started GujaratiBloggers.com blogging community (http://gujaratibloggers.com/blog/) to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati. My blog will feature at least 15 bloggers per week.
So far I have posted 28 profiles of Gujarati Bloggers.
I invite you to have your profile posted on the community.
You can see the profiles of the bloggers from Gujarat at http://gujaratibloggers.com/blog/.
I am sure you will find it useful if your profile is posted on GujaratiBloggers.com during its inception.
Please send me the answers to the following questions along with a nice photograph so that I can prepare a good write up on you.
The questions are:
1. Please write 5-8 lines about you, your education and your hobbies.
2. When did you start your first blog?
3. Why do you write blogs?
4. How does blogs benefit you?
5. Which is your most successful blog? dhams.it@gmail.com
6. Which is your most favorite blog?
7. Can I share your email id so that people can write to you? Y / N
I am sure you would find my effort worth considering to feature your profile. Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.
It would be great if you could offer your suggestions for the improvement of this project.
Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.
Have a great day!
–
Tarunkumar Patel
GujaratiBloggers.com/blog
tarunpatel.net
થોડી માહિતી જોઈએ છે ફન ઍન ગ્યાન વિશે, આપનો તાત્કાલિક સંપર્ક થઈ શકે ખરો? અથવા આપ મારો સંપર્ક કરી શકો? મારો ફોન નં. ૯૪૨૮૦૫૦૫૮૪ છે. ઇ મેઇલ પણ કરશો તો ચાલશે.
Thanks…
હુ નવો બ્લોગ ઉસર ચુ શુ તમે મને આ વિશે વધુ મહિતિ આપિ શકો?
હુ કેવિ રિતે તેનો ઉપ્યોગ કરિ શકુ?
આભર સહ્ તમારો વિશ્વાશુ,
પ્રિય અનિમેષભાઈ
કુશળ હશો.
તમારા બ્લોગ પર આજકાલ કેમ કોઈ પોસ્ટ નથી?
મારા મેઇલનો પણ જવાબ નથી!
કમલેશ પટેલના
શબ્દસ્પર્શ
http://kcpatel.wordpress.com/
વિનય,
તને યાદ હોય તો તે એક વાર સ્ટુપીડ પ્રશ્નોના સ્ટુપીડ જવાબો પોસ્ટીઁગ કરેલ, એમાઁ મેઁ પણ થોડાક મોકલેલ, બની શકે તો ઈ મેઈલ કરીશ? તારુ ઈ મેઈલ સરનામુઁ પણ. મારી ડીરેક્ટરીમાઁથી ભુસાઈ ગયુઁ છે.
વિનય ભાઈ
કાર્તિક મિસ્ત્રીના બ્લોગ પરની આ લિન્ક જોઇ જશો, શક્ય હોય તો મારા બ્લોગ પર કે મેઈલ પર જવાબ આપશો
http://kartikm.wordpress.com/2009/02/01/oral-polio-vaccine/#comment-6262
યા
http://rajniagravat.wordpress.com/2009/02/17/208/
યા
raz_nee@yahoo.co.in
Thx in Adv
વિનયભાઈ,
વિજયભાઈએ બ્લોગ આચારસંહિતાની “જેહાદ” શરૂ તો કરી હતી પરંતુ મને એ પોસ્ટ એમના બ્લોગ પર દેખાતી નથી! કાઠિયાવાડિ બ્લોગમાઁ થયુ હતુઁ એવેી કોઇ મિસ્ટેક તો નથેી?
અને હા, મેઁ મારા બ્લોગ પરથેી કડક..કોમળ કાઠિયાવાડિ હટાવેી દેીધુ ચ્હે
વિનયભાઈ
તમારા બ્લોગના હોમપેજ પર ગુજરાતી બ્લોગ જગત વિભાગ છે ત્યાં ક્લીક કરવાથી દરેક સાઇટ ખુલતી નથી, કારણ? દા.ત. કાર્તિક મિસ્ત્રીની ની બન્ને પોસ્ટ નથી ખુલતી જ્યારે અન્ય ચંદ્ર્કાન્ત સુમન રણકાર, ગુજરાતી શબ્દ સ્પર્ધા વિગેરે ખુલે છે!
આવું કેમ?
મારો બ્લોગ પ્રાકૃતિક ટીપ્સ અને પ્રકૃતિ નિયમિત વિઝિટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
વિનયભાઈ, ગુજ્.બ્લૉગ પર પૉસ્ટ કેવી રીતે મૂકી શકાય ?
અભિનંદન.. હું પણ ભુજની છુ. એટલે જરાક વધારે ખુશી થઈ..
વિનય્ભાઇ
ઈન્ટરનેટના આ વિશાળ જંગલમાં આપણી ગુજ્રરાતી વેબ જોઇને બહુ આનંદ થયો.
તે માટે તમને અભીનંદન.
હું અંજારમાં રહું છું અને તમારી લેખ નિયમિત વાંચું છું.
સાલ મુબારક વિનયભાઇ!
તમોને અમારા નૂતન વર્ષાભિનંદન.આ નવું વર્ષ આપને સુખદાયી, ફળદાયી અને સફળ નીવડે તેવી પ્રભુને પ્રાર્થના.
[...] પરિચય/સંપર્ક [...]
મને તમારી પાસેથી બ્લોગ વિશે માહિતિ જોઇએ છે. નવો બ્લોગ કઇ રીતે શરુ કરી શકાય? આપ સમય આપશો તેવી આશા ..
That was a wonderful reading, good blog, keep it up, Even I use Indic IME for my blog in the link above.
nice to know abt you.
મારા બ્લોગ ઉપરથી જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો પોસ્ટ ઉઠાવીને પોતાના બ્લોગ/વેબસાઈટ્સ ઉપર મુકવામાં આવેલ મારી પોસ્ટને ઈન્ટરનેટના ખુણેખાંચરેથી ખાંખાખોળા કરીને આપશ્રીએ એક ડઝનથી વધુ બ્લોગ/વેબસાઈટ્સની વીગત અમારા ધ્યાન ઉપર લાવ્યા. આ માટે લેખક તેમજ હું પોતે આપશ્રીના હંમેશને માટે ઋણી રહીશું.
આપશ્રીના ઉમદા સહકાર માટે ખુબ ખુબ આભાર.
આપનો સ–સનેહ,
ગોવીન્દ મારુ
3 March 2010