Mar 172010
 

મિત્રો,

સહર્ષ જણાવવાનું કે આપનો આ માનીતો બ્લોગ આજે ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યો છે.

આ પ્રસંગે ‘બ્લોગ પરિચય વીક’નું આયોજન કરવાની યોજના બનાવી હતી જે ધંધાકિય પ્રવાસ અને અંગત કારણો સર મુલ્તવી રાખવી પડી છે, માફી.

અન્ય બ્લોગ પરથી પોસ્ટ/વિચાર તફડાવીને પોતાનો બ્લોગ સમૄદ્ધ કરતા ચોર્યશિરોમણીઓ માટે કંઇક કરવું પડશે.

-વિનય ખત્રી

  34 Responses to “૩ વર્ષ પુરા કરી ૪થા વર્ષમાં પ્રવેશ”

 1. Congratulations vinay bhai,

  keep the good work up

  by Email

 2. અભિનંદન.

 3. વિનયભાઈ,
  ખૂબ ખૂબ અભિનંદન.

 4. Respected Vinaybhai,
  તમને અમારા બધાના ખૂબ ખૂબ અભિનંદન.
  we wish your blog very long future and success.
  તમારી આ પહેલ landmark છે. અમે ગુજરાતી તરીકે તમારા આભારી તેમજ ૠણી છીએ.
  રાજશ્રી પંડયા અને પરિવાર
  by Email

 5. આપનું કામ ખરેખર પ્રશંસાને પાત્ર છે.

  મારા માટે તો દીવાદાંડી સમાન છે.

  વિનય ભાઇ હું આપનો આભાર માનું તેટલો ઓછો છે….

  “માનવ”

 6. સ્નેહીશ્રી વિનયભાઈ,
  funngyanની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છા.

  મને લાગે કે ગુજરાતી ભાષાના ત્રણ મહારથીઓએ શરૂ કરેલ વેબસાઈટસ્ લગભગ એકી સાથે પ્રસંગો ઉજવી રહ્યા છે. આ એક સુનહરો યોગાનુયોગ છે. આપની funngyan, મૃગેશભાઈની રિડ ગુજરાતી પર ૩૦૦૦ પોસ્ટની બે દિવસ પહેલાં થયેલ નોંધ અને જીજ્ઞેશ અધ્યારૂની અક્ષરનાદની આજે વર્ષગાંઠ.

  આવો ભવ્ય બ્લોગોત્સવ અને બ્લોગયોગ થવો એ કંઈ સહજ વાત નથી!

  આપની funngyanનું સ્થાન ગુજરાતી બ્લોગ જગતમાં અનેરૂં છે. આપ સજાગ રહો છો. જે હોય એવું નિખાલસ કહો છો અને ખુલ્લા દિલના વ્યક્તિ છો.

  આપનો ટૂલબાર અપ્રતિમ છે. એ જ રીતે વેબજગત વિશે આપ જે માહિતી પીરસો એ સ-રસ જ્ઞાન વર્ધક હોય છે. આપની પોસ્ટસમાં વિવિધતા જોવા મળે છે.

  ‘બ્લોગ પરિચય વિક’ની અમને રાહ છે.

  હજુ ય અમને જ્ઞાન સાથે ફન પીરસતા રહો એવી અભ્યર્થના અને હાર્દિક શુભેચ્છા. પ્રભુ આપને સચ્ચાઈ સાથે રહેવાની તાકાત આપે અને આપના મારફત ગુજરાતી બ્લોગ જગતને માર્ગદર્શન મળતું રહે એ જ મનિષા..

  • થોડી રાહ જુઓ – મારા બ્લોગનો બર્થ ડે પણ આવે જ છે 😉

   btw, વિનયભાઈ – અભિનંદન. તડાફડી ચાલુ રાખજો 😛

 7. શ્રી વિનયભાઇ,
  આપણો આ બ્લોગ દિન પ્રતીદીન પ્રગતી કરતો રહે એ શુભેક્ષા સહ ખુબ ખુબ અભિનંદન.

 8. અભિનંદન!

 9. CONGRATS on achieving yet another milestone.

 10. વહાલા વીનયભાઈ,

  ‘ફનએનજ્ઞાન’ની ચોથી વર્ષગાંઠ નીમીત્ત્તે હાર્દીક શભકામના…

 11. શ્રી વિનયભાઈ,
  આપના બ્લોગની ચતુર્થ વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

 12. વિનયભાઈ,
  ફનજ્ઞાનના જન્મદિને તમને હૃદયથી શુભેચ્છાઓ.

 13. ખુબ ખુબ અભિનંદન..

 14. અભિનંદન !

 15. ખૂબ ખૂબ અભિનંદન.
  ફનએનજ્ઞાન એટલે હસવાનું મેદાન સાથે ઉત્તમ વિચારોનું કાયમી સ્થાન.

 16. ખૂબ ખૂબ અભિનંદન. ચોર્યશિરોમણીઓને પકડવાનું કામ ચાલુ રાખો. અને સાથે સાથે નેટજગતની અવનવી માહિતી પણ આપતા રહો.

 17. ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.. બસ,આ ૩ પાછળ ૦ લાગતા જ રહે, લાગતા જ રહે……………………………..

 18. ખુબબબબબબબબબબ્બબબ ખૂબબબબબબબબબબ અભિનંદન

  નોંધ- હમના જ ગુ.છો.શાહનું નેટવર્ક કોલમ વાંચ્યું એટલે “ખુ”ની પાછળ વધારે પડતા “બ” લખેલ છે.

  આમ જ જ્ઞાન પિરસતા રહેશો.

 19. લખ લખ વધાઈયુ કચ્છી માડુ 😉

 20. અભિનંદન, અભિનંદન જન્મ દિવસના અભિનંદન
  શતમ જીવો શરદ:

 21. Congratulation Vinaybhai…

 22. Wonderful. congr8s. bolo party kyare aapo chho ?

 23. khub khub abhinandan mitra..

 24. Many Congratulations… !

  And thanks for keeping Chaurya-Shiromanis away from Gujarati Net/Blog World. 🙂

 25. congrats…!

 26. અભિનંદન!

 27. ગના ગના અભિનંદન આપશ્રીને!

 28. heartly congratulations vinaybhai…
  ચોરોને પકડવાનું કામ આમ જ ચાલુ રાખીને બ્લોગ જગતને સાફ-સુથરું રાખશો એવી આશા…

 29. Congratulations…. and Good Luck for next year…

 30. congrats 1 of d rare worth visiting blog 4 me 🙂

 31. હાર્દિક અભિનંદન…

  આપ જે કામ કરી રહ્યા છો એ હું ઇચ્છું તો પણ કરી શકું એમ નથી એટલે અનેકગણી શુભેચ્છાઓ પણ…

 32. અભિનંદન !!

Leave a Reply

%d bloggers like this: