Oct 082011
 

પ્રિય મિત્રો,

આ પહેલાની પોસ્ટમાં આપણે જોયું કે કયા કયા પ્રશ્નોના જવાબ રૂપે સર્ફગુજરાતીનું સર્જન થઈ રહ્યું છે. જો એ બધા પ્રશ્નોનો મોટાભાગે ઉકેલ સર્ફગુજરાતી દ્વારા આવી જતો હોય તો તેનું નામ શું હોવું જોઈએ? સર્ફગુજરાતી નામ તો રહેશે જ ઉપરાંત બીજું એક ટંકું નામ સૂચવો (જે અવેલેબલ હોય!).

ગૂગલની જેમ ગુજરાતી સાહિત્ય સારી રીતે શોધી શકાશે એ જાણી એક મિત્રએ ‘gujgal’ સૂચવ્યું છે જે ગુજરાતી અને ગૂગલમાંથી બન્યું છે.

આપને પણ ફોઈ બનવાનો મોકો છે, સરસ મજાનું ટૂંકું અને ગુજરાતી નામ સૂચવો, શક્ય હોય તો અંગ્રેજી ચાર અક્ષરનું.

આપણી પાસે ૧૫ દિવસ જેવો સમય છે, વિચારીને જવાબ આપજો.

  15 Responses to “સર્ફગુજરાતી.કોમ માટે ટૂંકું અને મજાનું ગુજરાતી નામ સૂચવો…”

  1. gujsea

    gujdani (ફૂલદાની જેવું )

    gujdhara

    gujjal

  2. અત્યારે તો એક સૂઝે છે

    ‘શોધ–ગુર્જરી’

    હજી શોધ ચાલુ છે ! લખતો રહીશ. – જુ.

  3. સર્ફગુજ.કામ
    ગુજરતી,કામ
    ગુજુવૅણ.કામ
    ગુજશોધ.કામ
    ગુજગિરા.કામ
    ગુજવાણી.કામ
    વધુમાં ફરીથી……

  4. gujgal is nice..

    gujju.com, gujarati.com, gujveN.com, gujvihar.com, gujsurf.com,

    himanshubhai nu gujsodh.com pan saru che…

  5. gujjugiri.com

    gujjuchoice.com

  6. ગુજરાતીઓનું પાણી એ અર્થમાં “ગુજ્જલ” કેવું રહેશે ?

  7. ગોકીરો.કોમ ભગવદ્ગોમંડલ અનુસાર આ શબ્દનો મતલબ શોરબકોર, ઘોંઘાટ ઉપરાંત હોંકારો પણ થાય છે. આમ, જોવા જાવતો નકારાત્મક શબ્દ તો નથી જ

  8. surfgujarati.com પણ વધુ લાંબુ નામ નથી જ, ગુગલ કે યાહુ પણ પોતાની અલગ ઓળખથી બની ગયેલા શબ્દ છે.
    નકલ કરવા કરતા અસલ શોધવું વધુ સારું આમ તો wikipedia.org પણ કંઈ નાનું નામ નથી. અક્ષરોમાં પણ નહીં અને જ્ઞાનમાં પણ નહીં.
    સ્નેહાજી એ સુચવેલું gujsurf.com સારું રહેશે..

  9. સર્ગુજ કેમ થશે? અંગ્રેજીમાં SurGuj.

    હજી સારો વિચાર આવશ તો જાણ કરીશ.

  10. gurf.com

  11. Guj આવવું જોઇએ. એમાં ભાષાની આઇડેન્ટિટી છે. બાકી મને તો હજી પણ’સર્ગુ્જ’ (surguj) સિવાય કઈં સૂઝતું નથી. ’સર્ફગુજ” પણ સારૂં લાગે છે.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME