પ્રિય મિત્રો,

થોડી વ્યસ્તતાને કારણે આજે આપણે લેખને બદલે એક રમૂજી ચિત્ર માણીશું, કહેવાય છે ને કે એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે.

આ ચિત્ર મસ્કત એરપોર્ટનું છે. ત્યાં આપમેળે ઉપર લઈ જતાં પગથિયાં (એસ્કેલેટર) પર એક એરલાઈન્સની જાહેરાત મૂકવામાં આવી છે. જાહેરાત જેવી રીતે મૂકવામાં આવી છે તે જોઇને એરલાઈન્સ કંપનીનું ભવિષ્ય સાફ દેખાય છે. ભવિષ્યમાં આ જાહેરખબર મૂકનાર એજન્સીની સેવા લેનાર કંપનીનું ‘ટેકઑફ્ફ’ પહેલા જ ‘લેન્ડીંગ’ એટલે કે ધબ્બાય નમઃ થવું સ્વાભાવિક છે. તમારું શું માનવું છે?

સ્ત્રોત અને સૌજન્યઃ ફ્લાઈટ.ઓર્ગ


  8 Responses to “રમૂજી ચિત્ર: એરલાઈન્સની જાહેરખબર અને ધબ્બાય નમ:”

  1. જાહેરાત જોઈને જ લોકો ગભરાઈ જવાના.

  2. DEAR AAPNI TIKSHNA NEERIXANA SHAKTI NE DAAD DEVI J PADE..!!!!! JSK DADU…

  3. જબરું સાહેબ ખરેખર મઝા પડી ગઈ..!

  4. ખરેખર તો આ ચિત્ર એસ્કેલેટરની બીજી (જમણી) સાઈડ માટે બન્યું હોવું જોઈએ. પણ ‘પેસ્ટિંગ’ કરવા માટે બુદ્ધિ દોડાવવાની જરૂર લાગી હશે? એટલેજ આ લોચો વાગ્યો છે.

  5. જાણવા જેવી અને માણવા જેવી ભૂલ તરફ ધ્યાન દોર્યું… બુદ્ધિનો ઉપયોગ કરવામાં આળસ થઇ ગઈ લાગે છે….

  6. જાહેરખબર પોસ્ટીન્ગ કરનાર કર્મચારીઓએ કરેલ ભુલ સુધારવા માટે સુપરવાઈઝરી સ્ટાફે કોઈ દરકાર લીધી નથી.તેથી આ ભુલ છતી થઈ…

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME