પ્રિય મિત્રો,
સહર્ષ જણાવવાનું કે આ મારી ૪૦૦મી પોસ્ટ છે. ચાલો, આજે થોડી ‘આંકડાબાજી’ કરીએ..
બ્લોગ શરૂ થયો = ૧૭ માર્ચ, ૨૦૦૭
આજ સુધીની ક્લિક્સ = ૨,૫૦,૦૦૦+
આજ સુધીની પોસ્ટ = ૪૦૦
આજ સુધી કૉમેન્ટ્સ = ૩૩૦૦+
એલિઝા રેન્ક (સમગ્ર વિશ્વમાં) = ૨,૭૦,૦૦૦
એલિઝા રેન્ક (ભારતમાં) = ૧૬,૫૫૭
http://www.alexa.com/siteinfo/funngyan.com
મિત્રો, અઢી લાખથી વધુ ક્લિક્સ બીજા ઘણા બ્લોગને મળી હશે, ૪૦૦થી વધુ પોસ્ટ પણ અન્ય બ્લોગ પર મૂકાઈ હશે, ૩૩૦૦થી વધુ કૉમેન્ટ પણ કેટલાક બ્લોગને મળી હશે, પણ ૪૦૦ પોસ્ટને ૩૩૦૦થી વધુ કૉમેન્ટ્સ એટલે કે દરેક પોસ્ટને સરેરાસ આઠ+ કૉન્મેટ્સ બહુ ઓછા બ્લોગ પર જોવા મળશે.
ફનએનગ્યાન.કોમનું એલિઝા રેન્કિંગ અન્ય ગુજરાતી બ્લોગ કરતાં ઘણું આગળ છે. આમ, તમે જે વાંચી રહ્યા છો તે સૌથી વધુ વંચાતો ગુજરાતી બ્લોગ છે.
મિત્રો, આપના સાથસહકાર વગર આ શક્ય બન્યું ન હોત.
આપનો ખૂબ ખૂબ આભાર.
વિશેષ વાંચન:
- ગૂગલ નં૧ છે તો મારો નંબર કેટલામો છે? એલિઝા રેન્ક
- ત્રણસોમી પોસ્ટ લખતી વખતે કરેલાં લેખાંજોખાં
- ૨૦૦મી પોસ્ટ : પૂઠાં વડે અદ્ભુત કળા
- ૧૦૦મી પોસ્ટ : પહેલી એપ્રિલનું ગતકડું
- અગિયાર હજાર ક્લિક્સ થઈ ત્યારે
અભિનંદન..
Abhinadan….Jamiya Raho aam ne aam…..
અભિનંદન વિનયભાઈ.
ખુબ ખુબ અભિનંદન વિનયભાઇ!!
|| અભિનંદન ||
ગુજરાતી બ્લોગ જગતમાં આગવું સ્થાન મેળવી, સિદ્ધિના એક અનન્ય પડાવ પર પહોંચવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન વિનયભાઈ….
હજૂ પણ વધુ ને વધુ સિદ્ધિઓ મેળવો- એજ શુભકામના
અભિનંદનની સાથે સાથે માહિતીપ્રદ લેખો આપવા માટે આભાર. ૫૦૦મી પોસ્ટની રાહ છે હવે.
અભિનંદન… કીપ ગોઇંગ….
વિનયભાઈ..
આનંદ થયો.
અભિનંદન.
ખૂબ ખૂબ અભિનંદન.લગે રહે!!!
ખુબ ખુબ અભીનંદન વીનયભાઈ……
Congratulations, Vinaybhai!
Congratulations…. You are doing a wonderful job . Informative and helpful. Keep up the good work.
અભિનંદન વિનયભાઇ
અભિનંદન !
congrates
Great…
abhinandan