Apr 232011
 

પ્રિય મિત્રો,

આજે વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ છે.

લોકોના ઘરોમાં મનોરંજનના સાધનો (ટીવી/ડીવીડી/કૉમ્પ્યુટર/ઈન્ટરનેટ) વધવાને કારણે પુસ્તક વાંચવાનું ઘટતું ગયું છે. આ બહુ જ ચિંતા જનક બાબત છે, ગ્લોબલ વોર્મિંગ કરતાં પણ વધારે ચિંતા જનક.

એટલી જ ચિંતાજનક બાબત છે કૉપીરાઈટ. બ્લૉગ જગતમાં કૉપીરાઈટ બાબત બહુ જ ઉદાસીનતા જોવા મળે છે. શ્રી માર્કંડભાઈ દવેએ બહુ મહેનત લઈને કૉપીરાઈટ વિશે એક સરસ મજાનો માહિતીપ્રદ લેખ લખ્યો છે: કૉપીરાઈટ ઍક્ટ – હાથવગી હેન્ડબૂક. આજે કૉપીરાઈટ દિવસ નિમિત્તે હું સર્વેને એ લેખ વાંચવાની ભલામણ કરીશ અને દરેક બ્લોગરને પોતાના બ્લોગ પર આ લેખની લિન્ક મૂકીને વધુમાં વધુ લોકો સુધી આ લેખ પહોંચે તેવી વિનંતી કરીશ.

  2 Responses to “વિશ્વ પુસ્તક અને કૉપીરાઈટ દિવસ”

  1. વિનય ભાઇ ! તમારા આવા જરુરી કામ (બિજાને જોકે બિનજરુરી લાગતા હશે )માટે જે મહેનત કરો છો તે માટે ધન્યવાદ!!!!!

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: