Dec 212010
પ્રિય મિત્રો,
ક્યારેક લાગણીઓ દર્શાવવા શબ્દો ઓછા પડે ત્યારે વિરામ ચિહ્નો સારું કામ આપી શકે! બે ટપકાં અને એક કૌંસ વડે
સ્મિત દર્શાવી શકાય તેને સ્માઈલી કહે છે. ચૅટ કરતી વખતે કીબોર્ડ વડે ચહેરાના હાવભાવ અને લાગણીઓ દર્શાવવાની આ રીત બહુ જ પ્રચલિત અને ઉપયોગી છે. ૧૯૮૨માં સૌપ્રથમ વાર આવી રીતે લાગણીઓ દર્શાવવાનું શરૂ થયું (એમ વિકિપિડિયા કહે છે). હવે ચૅટ ઉપરાંત લખાણ/એસએમએસ/બ્લોગ એમ દરેક જગ્યાએ આ રીત વપરાય છે.
વર્ડપ્રેસ બ્લોગ પર પણ સ્માઈલી દર્શાવી શકાય છે. કેવી રીતે તે જોઈએ…
વર્ડપ્રેસ સ્માઈલી વિશે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો. તેવી જ રીતે એમએસએન, યાહુ! અને ગૂગલ સ્માઈલી વિશે જાણો.
મારો આ લેખ વાંચ્યા પછી તમારો મૂડ કેવો છે તે સ્માઈલી વડે દર્શાવવું હોય કે શબ્દો વડે, કૉમેન્ટ બોક્ષ ખુલ્લું જ છે!

અમથી ઘણા સ્માઈલી લાવવા માટે હું કોશિશ કરતો હતો. અને આજે તમારી પાસે થી તેનું લીસ્ટ મળી ગયું. આભાર વિનયભાઈ.
મને પણ એક બે સ્માઈલી આવડતા હતાં. હવે વધારે શીખવા મળશે. સરસ મહિતી.
:-p
Let me try…
સરસ અને મારા જેવા બિનાનુંભાવી માટે ઉપયોગી માહિતી.
આભાર !
http://madhuvan1205.wordpress.com/2010/10/20/imoticons/
તમે યાર કૉપિ-પેસ્ટનો આમ તો વિરોધ કરતા હોવ છો અને મારા સાથે જ આમ કરવાનું?
ના ના, ડાયરેક્ટ નહી પણ થોડા દિવસ પહેલા મેં એક્ઝેટલી આ નહીં પણ આની નજીકના જ એવા એક વિષય પર પોસ્ટ લખવાનું વિચાર્યું, થોડું લખીને અભેરાઈએ (અહીં એનો અર્થ ડ્રાફટ કોમ્યુટરમાં વર્ડ ફાઈલ) ચડાવી દીધી, કાલે ફરી વિચાર આવ્યો કે આજે એના પર લખું પરંતુ એની થોડી જ મિનિટસમાં તો તમારી પોસ્ટ જોઈ એટલે હવે જલ્દીથી એ કામ તમામ કરવું પડશે નહી તો એ વિષય (મારા)હાથમાંથી કોઇના દિમાગમાં ચડી જશે!
ઇનશોર્ટ તમે એવા વિષયની ચોરી કરી જેના વિશે કોઇને તો શું તમને ય જાણ ન હતી ! હા હા હા
Copy-pest from mind
Very useful info, Vinaybhai.
કામની ચીજ મૂકી છે. આભાર.
very good
interesting
i am a friend of hiren(6otu)