પ્રિય મિત્રો,

થીમ પરિચય પખવાડીયાનો ત્રીજો થીમ છે – મિસ્ટીક.

ડિઝિટલ નેચર તરફથી નામ પ્રમાણે રહસ્યપૂર્ણ અને રસપ્રદ એવો આ થીમ વિશેષતાઓથી ભરેલો છે. મજાની ડિઝાઈન, એક-બે-ત્રણ કૉલમ તેમજ લેઆઉટ પસંદ કરવાની સગવડ, વિજેટ દર્શાવવાની સગવડ, થીમ ઓપ્શન્સ પસંદ કરવા માટેનું સચિત્ર પાનું, ચોક્કસ પહોળાઈ તેમજ આપમેળે ગોઠવાતી પહોળાઈ, ડાબી કે જમણી બાજુએ સાઈડબાર મુકવાની સગવડ, પોતાની પસંદગી પ્રમાણેનું મથાળું, બેકગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપરાંત કૉમેન્ટ કરનારના દેશનો ધ્વજ દર્શાવવાની વિષેશ સગવડ ધરાવે છે.

આ થીમ જિજ્ઞેશભાઈ અધ્યારૂના બ્લોગ અક્ષરનાદ.કોમ પર શોભી રહ્યો છે!

  3 Responses to “થીમ પરિચય પખવાડીયું – મિસ્ટીક”

  1. વિવિધતાથી ભરપૂર! પસંદ પડ્યો.

  2. વિનયભાઈ,

    આ થીમની એક વિશેષ વિશેષતા એ પણ છે કે અહીં User CSS એડીટર – CSS to add, or modify theme styles એડમિન પેનલમાં સાથે આપેલ છે, જેથી થીમ ફાઈલમાં કોઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી, functions.php ના ફેરફાર ટાળવા php input box પણ છે. અને Jquery સાથેના ફૂટર બ્લોક્સ પણ આગવી સગવડ છે….

    આભાર
    જીજ્ઞેશ અધ્યારૂ

  3. One of the Best Theme. !

    Loved it.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME