Aug 112010
 

પ્રિય મિત્રો,

ઈન્ટરનેટ પર ફરતો એક ટૂચકો મારા સુધી પહોંચ્યો અને લ્યો, તેને હું તમારા સુધી પહોંચાડી દઉં…

અમેરિકન પત્ની અને ભારતિય પત્નીમાં શું ફરક?

અમેરિકન પત્ની એના પતિને કહશે, ‘એ યુ’ (Au), જ્યારે ભારતિય પત્ની તેના પતિને કહેશે ‘એ જી (Ag) સુનતે હો…?  તમને તો ખબર જ હશે કે એજી એ ચાંદીની સંજ્ઞા છે અને એયુ એટલે સોનું!


  7 Responses to “અમેરિકન/ભારતિય પત્ની – બત્રીસ કોઠે દીવા”

  1. vinay bhai expected a bumper joke and it turned out PJ…!

  2. Different between American women and Asian women

    An Asian women walk five feet behind the men

    and American women walks all over the men

  3. vinaybhai, aam pan americans aavi badhi babato ma aapda thi 2 pagla aagal hoy chhe….

  4. અમેરિકન પત્ની નહિ પણ સ્ત્રી, પોતાના પતિ સિવાયના પુરુષને પણ ‘એ યુ’ કહેતી હોય છે -’સર્વપુરુષસમભાવ’

  5. બહુ મજાનું લખ્યું છે.
    અને તમે મારા Exceptional Photography blog ને visit કરી એના માટે આભાર.

  6. khubaj sars

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME