Comments on: ચિરયુવાનીની ૧૯ ચાવી – મુખવાસ

By: વિનય ખત્રી
સાચી વાત છે. પશ્ચિમના લોકો મૂળકર્તાને ક્રેડીટ આપવાનો અને સંદર્ભ દર્શાવવાનો શિષ્ટાચાર ચૂકતા નથી, જ્યારે આપણાં કેટલાક ગુજરાતી લેખકો/કવિઓ અન્યએ કરેલું ભાષાંતરને પોતાની મૌલિક રચના તરીકે છપાવતાં શરમ અનુભવતા પણ નથી!

By: ’પ્રમથ’
આ વિચારો મૂળભૂત રીતે કોઈ “ઈશયોગ” શિખવનારા સદ્બુરુ નામના બાબાના છે. તેમના આ વિચારો પર મેં ઘણા સમય પહેલાં જોક પણ લખેલી. http://originaljokes.wordpress.com/2010/01/16/parallel-to-a-preacher/

પશ્ચિમમાં જે લખો તેના મૂળ કર્તાનું નામ અને સંદર્ભ આપવાની શિસ્ત બહુ કડક છે – અને માટે જ તે લોકો દુનિયા પર રાજ કરે છે. પ્રામાણિકતા સારી વસ્તુ છે.

By: jaysukh parekh suman
બહુ પરિચય નથી પણ એટલું જરુર કહીશ કે સાહિત્ય ની સેવા એ ઇશ્વરની સેવા છે

તમારો ખૂબ ખૂબ આભાર.

સુમન ભુજ

By: Krunal Dave
“ભુતકાળ ભુલી જાઓ. વર્તમાનકાળનો આનંદ લો.”

So true. As Edeard De bono said “You can always analyse your past. And based of the analysis, you can design the future”

By: રામ ઠક્કર
કોઈ પણ સામાયિકનાં તંત્રી પાસે ઈલમની લાકડી નથી હોતી, જેનાથી તે જણી શકે કે, તેને લેખકે મોકલેલી રચના મૌલિક છે કે નથી. પણ સાહિત્ય ચોરો વાચકોથી બચી શકતા નથી. કોઈ ને કોઈ વાચકની  નઝરમાં આવીજ જાય છે. તંત્રીને જાણ કરાયા પછી તે ચૂપ રહે તો  તે જવાબદાર ઠરે. વાચકોએ જ  સાહિત્ય ચોરોને ઉઘાડા પાડવા જોઈએ.

By: વિનય ખત્રી
સાચી વાત છે, આ વાત પર ટૂંક સમયમાં એક પોસ્ટ લખવાનો વિચાર છે.

By: વિનય ખત્રી
વાચકો હકીકત જાણે છે એ જ તો સમસ્યા છે!

By: અતુલ જાની (આગંતુક)
હમણાં હમણાં ઘણાં સામાયિકો, મેગેઝીનો, અખબારો પણ આવા પ્રકારની ભૂલ કરે છે. આપણે કેટ કેટલા ના મોઢે ગળણાં બાંધવા જશુ. અને ડોક્ટરોના પ્રોસ્ક્રીપ્શન તો આવા જ હોય. જેમ IT Professionals IT – Practice ને બદલે કાઈક બીજું જ કરવા લાગે છે (કદાચ માયાનો પ્રભાવ હશે) તેમ ડોક્ટરો પણ એક્લ દોકલ નહીં પણ ગણ્યા ગણાય નહીં એટલા હવે આવી પ્રેકટીસ? કરવા લાગ્યા છે.

By: ડૉ. દિલીપ મોદી
પ્રિય વાચકમિત્રો,

કોઈક મોટી ગેરસમજ થઈ હોય તેવું મને લાગે છે.વિશ્વાસ કરજો,મેં કશું ખોટું કર્યું નથી.મારા પરનો આરોપ સદંતર પાયાવિહોણો છે.અલબત્ત,પ્રસ્તુત લખાણ સંદર્ભે મેં ભાઈશ્રી વિનય ખત્રીને સવિસ્તર ચોખવટ/ખુલાસો પાઠવ્યો છે.આ સાથે મારી શ્રી વિનયભાઈને વિનંતી છે કે એ પત્ર વાચકોની નમ્ર જાણ ખાતર પોતાના બ્લોગ પર મૂકે…

સાભાર,

–દિલીપ મોદી

By: પ્રજ્ઞેશ શુક્લ
હિનાબહેન… આપની વાત સાથે હું પણ ૧૦૦% સહમત છું.

એવો હક કોઈને પણ મળી જતો નથી.

અશોકભાઈએ કહ્યું એમ સૌ મિત્રોએ ‘ચિત્રલેખા’ને જાણ કરવી જોઈએ.