પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ ઉમેરવામાં આવ્યા છે.

૧) એન્ટરપ્રાઈઝ (૧૩ મે)

સ્વચ્છ સુંદર અને મોટી કંપનીની વેબસાઈટ જેવા દેખાવ સાથે અને ડ્રોપ ડાઉન મેનુની સગવડ સાથેનો થીમ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.

૨) નોટપેડ (૨૧ મે)

જાજરમાન, દેખાવડો અને પોતીકો લાગે તેવો આ થીમ એપલ કંપનીના બહુ ચર્ચિત આઈફોનના એક પ્રોગ્રામ ‘નોટ્સ’ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે! વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.

૩) પેપરપંચ (૨૬ મે)

સ્વચ્છ અને સુંદર આ થીમમાં ટેક્ષચર્ડ બેકગ્રાઉન્ડ અને હાથ બનાવટના આઈકોન છે. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.

તમારા બ્લોગનો થીમ બદલાવ્યો કે નહી?

  3 Responses to “વર્ડપ્રેસ તરફથી વધુ ત્રણ નવા થીમ…”

  1. વિનયભાઈ,

    તમે ખૂબ જ ઉપયોગી માહિતી વગર સ્વાર્થે આપો છો. આજે આટલા પરગજુ લોકો મળવા મૂશાકેલ છે.

    રામ ઠક્કર
    ભુજ

  2. Vinaybhai mare tamne ek vat karvani che.
    Jo time hoy to pls help karjo.

    hu jyare mara blog par navi post nakhu tyare http://www.gu.wordpress.com par kem HOTEST POST k TODAYS HOT BLOG ma dekhatu nathi?

    pls reply brother…

    mane govindbhai e tamaru reference apyu che.
    pls help me.

    ane tamari site kharekhar che ho…..

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME