Comments on: પ્રેરણા, પ્લેજરિઝમ અને કૉપી-પેસ્ટ

By: naren mahida
hun chella 2 ke 3 divas thi aa badha vicharo vanchi gayo ane mane gujaratibhasha ane sahity ma aavela nava badlaav ane ele.media na blogs vigere na kaarne saahity ne sarlataa ane sahjtaa thi mane jaanvaa ane samjhavaano sundar moko praapt taaaaaaa  thayo te badal aaapno aaabhaareee chhu

By: S.S Rathod
આજથી ૧૫-૨૦ દિવસ પહેલાની જ વાત છે.અમદાવાદની એક છોકરીના બ્લોગની મુલાકાત લિધી હતી.બ્લોગનું નામ હતુ ‘અકાલ્પનિક સુંગંધ’ .પણ આ બ્લોગ ‘અકાલ્પનિક દૂર્ગંધ’થી ભરેલો હતો.ઝવેરચંદ મેઘાણી,ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારોની રચાનાઓ તેમના બ્લોગમાં તોડીફોડિને પિરસવામાં આવી હતી.મેં જ્યાંરે તેમને પ્લેઝરિઝમ અને કૉપી-પેસ્ટ વિશે જણાવ્યુ તરત જ તેમણે ઉ કે ચૂ બોલ્યા વગર બ્લોગ કાઢી નાખ્યો.પ્લેજરિઝમવાળી દરેક પોસ્ટ પર આશરે ૪ થી ૫ કમેન્ટસ હતી.

By: chetu
ઈશ્વર સાથે ચેટિંગ – વિષય મને પણ ફોર્વર્ડેડ ઈમૈલ દ્વારા મળેલ, જેમાં લેખક તરીકે શ્રી કેતન દવેનું નામ હતું … એટલે મેં પણ એમના નામ સહીત જ પોસ્ટ રૂપે મુકેલ .. વિનય ભાઈ તથા કેતનભાઈ શાહનો ખુબ આભાર કે એમણે ધ્યાન દોર્યું .. એટલે સત્વરે મેં નામ માં સુધારો  કર્યો ..

મારા મત પ્રમાણે આપણામાં એટલી તો પ્રમાણિકતા હોવી જ જોઈએ કે જેમની કૃતિ હોય એમને શ્રેય આપવું. કદાચ સર્જકનું નામ ખબર ના હોય તો પણ, જે-તે કૃતિને પોતાના નામે દર્શાવવી યોગ્ય નથી જ ..!

By: વિનય ખત્રી
જીજ્ઞેશભાઈ, ‘નક્કલને અક્કલ ન હોય’ એ નિયમ બધે જ પળાતો હોય છે એટલે જ ભૂલો એમ જ રહી જવા પામતી હોય છે. બીજું એવા બ્લોગર પોતે પોતાનો બ્લોગ વાંચતા જ ન હોય. બસ બીજાને વાંચવાના આમંત્રણ આપવામાં જ રોકાયેલા હોય તો વાંચવાનો સમય ક્યાંથી મળે? વાંચે નહીં તો ભૂલો ક્યાંથી મળે?

બીજું આવા ‘પરોપજીવી’ બ્લોગરોને લખાણની નકલ કરી બ્લોગ પર મૂકતાં આવડતી હોય છે પણ લિન્ક કૉપી કરતાં ન આવડતી હોય!!! એ કેવું?

By: જીજ્ઞેશ અધ્યારૂ
અનેક બ્લોગ્સ પર વિવિધ જગ્યાએ મેં અક્ષરનાદના લેખને અમે કરેલી ભૂલો સાથે છપાતો જોયો છે, એ પણ કોઈ ક્રેડિટ કે લિંક વગર અને ફોન્ટ સાઈઝ, કલર કે બિલિપત્ર જેવા અહીં હોય તેવા જ ત્યાં જોવા મળે…

ભૂલ દિવ્યભાસ્કરની નથી. આખરે એ પણ એક (છપાતો) બ્લોગ થઈને રહી ગયું છે. એમની ભૂલો, એમની ઉઠાંતરીનો આ કિસ્સો કે પહેલા વેબલિંક સાચી છાપવા થયેલી આખીય કસરત…

સમય બદલાઈ રહ્યો છે એનું આ ઉદાહરણ છે. પહેલા વર્તમાનપત્રોમાંથી બ્લોગ પર લેખ આવતો તો ધમકીઓ પણ આવતી કે આ લેખ હટાવી લો નહીંતો કાયદેસર કરીશું… (!) હવે એ ઉંધુ થઈ ગયું છે.

ટૂંકમાં મહાન એમને એમ થવાતું નથી…. જો કે એમને કોઈ લમણે બંધૂક રાખીને કહેતું હશે કે પૂર્તિ માટે નવા લેખો કેમ નથી આવતા?

વિનયભાઈ, તમારી મહેનતને દાદ આપવી પડે, પરંતુ આ કસરતથી એમના પેટનું પાણી કેટલું હલે છે એ તો ઉપરવાળો જાણે અને તેઓ પોતે….

By: Alkesh Patel
વિવેકભાઈ, પહોંચી વળાય. બધાને પહોંચી વળાય. જોઈએ માત્ર યોગ્ય કાયદો અને એ કાયદાનો અમલ કરાવવા માટેની વિનયભાઈ જેવી જાગૃતિ.

By: વિવેક ટેલર
આ બદી થોડા સમય પછી સર્વસ્વીકૃત ન થઈ જાય તો જ નવાઈ…  રીડગુજરાતી પર વડોદરાની એક છોકરીએ મનોજ ખંડેરિયાની ગઝલ પરથી સીધેસીધી ઉઠાંતરી કરીને કવિતા ઢસડી કાઢી હતી અને એ પોસ્ટ પર નેટ-જગતની કદાચ વિક્રમજનક હિટ્સ અને કૉમેન્ટ્સ થઈ હતી… એટલા બધા લોકોએ ચોરીને સહજ ગણી લીધી હતી કે આઘાત લાગ્યો હતો…

પણ હવે છડેચોક રોજેરોજ આ જ કામ થઈ રહ્યું છે એટલે લાગે છે કે હવે એ દિવસ દૂર નથી જ્યારે મૌલિક કાર્યની કિંમત નહીં રહે અને કોણે કેવી તરકીબથી ઉઠાંતરી કરી છે એની જ ચર્ચા રહેશે અને એની જ વાહવાહ થશે…

તમે તમારા સ્તરે જે કામ કરો છો એ ખૂબ જ પ્રશંસનીય છે પણ ચોરોના આખા ધણને તમે ક્યાં સુધી પહોંચી વળશો???

By: Heena Parekh
એકદમ તેજ નજર રાખીને ખાંખાખોળા કરવા બદલ અભિનંદન. મોટા લોકો આવું કરતા હોય તો નાનાને કેમ કહેવું? એવા લોકો ને તો વધારે બઢાવો મળશે. દિવ્યભાસ્કર પર લેખ હજી એમ ને એમ જ છે. સુધારો કે કોઈપણ જાતના પગલા લેવાયા હોય એવું લાગતું નથી. ભૂલસુધાર-માં દિવ્યભાસ્કરને રસ હોય એવું જણાતું નથી.

By: Pinki
true… !

By: વિનય ખત્રી
રચનાની શરૂઆતમાં જ ઉલ્લેખ કરેલો છે.