જીવનના તબક્કાને બાટલીઓ સાથે સાંકળતો સ રસ ફોટો.
દસથી બાર ગ્લાસ પ્રવાહી (પાણી-
ફળોનો કે શાકભાજીનો રસ,
મગનું પાણી,
દાળ- કઢી- … આનંદ આપે વળી તમારા જીવનમાં ચાર વર્ષ ઉમેરાશે. તમારા જીવનમાં વર્ષો ઉમેરાશે એ તો ચોક્કસ પણ જીવનના બાકીના એકેએક દિવસ ખૂબ મોજ, મસ્તી અને આનંદમાં જશે
જળને જીવન કહ્યું છે. જીવનદાતા જ જીવનભક્ષી બની શકે છે. બહુ સુંદર ને સચોટ રીતે સંદેશ અપાયો છે.
good one… !
જીવમાં જીવ લાવતુ અમ્રુત ( મધર્સ મિલ્ક) અને જીવનના અંતે જીવને શાતા આપતુ અમ્રુત (ગંગાજળ )જે શ્રેષ્ઠ છે તે આ જ છે.
જીવનના તબક્કાને બાટલીઓ સાથે સાંકળતો સ રસ ફોટો.
દસથી બાર ગ્લાસ પ્રવાહી (પાણી-
ફળોનો કે શાકભાજીનો રસ,
મગનું પાણી,
દાળ- કઢી- … આનંદ આપે વળી તમારા જીવનમાં ચાર વર્ષ ઉમેરાશે. તમારા જીવનમાં વર્ષો ઉમેરાશે એ તો ચોક્કસ પણ જીવનના બાકીના એકેએક દિવસ ખૂબ મોજ, મસ્તી અને આનંદમાં જશે
એલ.પી.ગી ગેસ નો પણ બાટલો મુકવો હતો ને…!