પ્રિય મિત્રો,

બ્લોગ જગતમાં થયેલી કેટલીક નવા-જૂની, ટૂંકમાં…

૧. તરૂણ પટેલનું ગુજરાતીબ્લોગર્સ.કોમ બંધ છે. કાર્તિક મિસ્ત્રી કહે છે કે ‘પ્રયત્ન સારો હતો…’

૨. રાજ મેકવાનનો બ્લોગ ગરવાગુજરાતી.કોમ પણ તેમણે બંધ જાહેર કર્યો છે.

૩. કાર્તિક મિસ્ત્રીએ પણ હમણાં થોડો સમય બ્લોગ પર પોસ્ટ ન મૂકવાનો નિયમ લીધો છે. થોડો એટલે કેટલો? તેઓ જ કહી શકે!

૪. વર્ડપ્રેસ બ્લોગ પર પહેલા સ્લાઈડ શો મૂકવા માટે અન્ય સાઈટની મદદ લેવી પડતી હતી, હવે જરૂર નહી પડે.

૫. અમિતભાઈ(અમીઝરણું)ના ઘેર પુત્ર જન્મ થયો છે.

૬. જયભાઈ (બંસીનાદ)ને પિતૄશોક થયો છે.

ભૂલચૂક લેવીદેવી…

-વિનય ખત્રી

  5 Responses to “બ્લોગ જગતના ખબર-અંતર”

  1. અચોક્કસ મુદ્ત માટે!

  2. બ્લોગજગતની આવી જાણકારી આપવાનું ચાલુ રાખશો.

  3. ખુબ સરસ, આભાર

  4. saurabh bhai na blog nu shu thayu?

  5. Thanks VinayBhai for publishing the update.
    Have a Nice day.
    Raj Macwan

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME