થોડા સમય પહેલાં આપણે એક રજવાડી લેપટોપ જોયું જેની સામે એપલ મેકબુકનું ગોલ્ડ પ્લેટેડ વર્જન પણ ઝાંખું પડે. રજવાડી લેપટોપનું ચિત્ર બહુ બધા વાચકોને પસંદ આવ્યું. કેટલાક વાચકોએ ફરમાઈશ કરી કે હવે રજવાડી ડેસ્કટોપ રજુ કરો! નેટ પર ખાંખાખોળાં કરતાં ગોલ્ડ પ્લેટેડ લેપટોપના ઘણાં ચિત્રો મળ્યા પણ ગોલ્ડ પ્લેટેડ ડેસ્ક્ટોપના બહુ ઓછા. તેમાંય ‘રજવાડી’ કહી શકાય એવું એકેય નહીં. છેવટે આજે આ એક મળ્યું…

સ્ત્રોત: ફોર્વર્ડ મેઈલ

… જેને રજવાડી ડેસ્કટોપ કોમ્પ્યુટર કહી શકાય? મારી કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટ બોક્સ ક્લિક વગું જ છે!

(રજવાડી ડેસ્કટોપના ચિત્રને તમારા કોમ્પ્યુટરમાં ‘સેવ’ કરવા માટે અહીં ક્લિક કરો)

  4 Responses to “… અને હવે રજવાડી ડેસ્ક્ટોપ!”

  1. wahhh…………
    kubaj saras chhe >>>>>

  2. વાહ ભઈ વાહ..
    ખરું શોધી લાવ્યા..!

  3. વિનય ભાઈ
    રજવાડી જોયુ ખાખા ખોળા ક્યારે કરો છો? શુ તમારો દીવસ ૨૫ કે ૩૦ કલક નો છે?
    તમે મને ગુજરાતી ટાઈપ કરતા શિખવ્યુ અને આજે તમને ભૂલ વગર નુ લખાણ મોકલવા નો પ્રયાસ કરુ છુ હજી ગ્ન શોધુ છુ મોકલી આપશો ને?

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME