પ્રિય મિત્રો,

વર્ડપ્રેસ તરફથી બીજા બે નવા રસપ્રદ થીમ ઉમેરાયા છે એવી માહિતી વર્ડપ્રેસના બ્લોગ પર મૂકવામાં આવી છે તે આ પ્રમાણે છે:

૧. ડાર્ક વૂડ

ડાર્ક, બ્રાઉન, ત્રણ કૉલમ, ચોક્કસ પહોળાઈ, કોમેન્ટની ઉપર કોમેન્ટ કરી શકાય, સ્ટિકી પોસ્ટ મૂકી શકાય અને બેકગ્રાઉન્ડ બદલી શકાય તેવો ધ્યાનાકર્શક અને રમતીયાળ થીમ . વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

૨. ન્યુટ્રા

સફેદ, લાઈટ, વાદળી, બે કૉલમ, જમણી તરફ સાઈડબાર, ચોક્કસ પહોળાઈ, કોમેન્ટની ઉપર કોમેન્ટ કરી શકાય, સ્ટિકી પોસ્ટ મૂકી શકાય એવો સરળ અને એલિગન્ટ થીમ. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

-વિનય ખત્રી

  2 Responses to “વર્ડપ્રેસ તરફથી બીજા બે નવા થીમ”

  1. વર્ડપ્રેસની નવી થીમ વિશે માહીતી આપવા બદલ આભાર…
    પણ મારે એક પ્રશ્ર્ન પુછવો છે…
    આ તમારી “ટેગ ટોકરી” માં તમે વર્ડપ્રેસના ક્યા પલ્ગઇનનો ઉપયોગ કયોઁ છે..? તે જણાવવા વિનંતી…
    વર્ડપ્રેસના ઇન-બિલ્ટ TAG પલ્ગઇનમાં તમારી ટેગટોકરીની જેમ Popular ટેગના મોટા અક્ષર અને ઓછા Popular ટેગના અક્ષર તેની પોપ્યુલારીટી પ્રમાણે ગોઠવાતા નથી…
    તે જ પ્રોબ્લેમ છે..

    ખીચડી થઈ હોય તેવું લાગે છે..

    ફાઈનલ વાત એ કે મારે તમારી ટેગ ટોકરી જેવું પલ્ગઇન જોઈતું છે..મદદ કરી શકો તો સારું અને મારા નવા બ્લોગ વિશે મને મારા ઇ-મેઇલ પર સુધારા-વધારા વિશે માહીતી આપજો…
    તથા
    પલ્ગઇનસ્ જો મળી જાય તો મને તેની ડાઉનલોડ લિન્ક ઇ-મેઇલ કરી દેશો….

  2. હું વર્ડપ્રેસનું વિજેટ ‘ટેગ ક્લાઉડ’ વાપરું છું જે તમને વર્ડપ્રેસ.ઓર્ગ પર મળશે.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME