૧૨૦૦ કિ.મી. બાઈક પર (૩)

By વિનય ખત્રી, January 11, 2010 7:00 am

પ્રિય મિત્રો,

બાઈક પર ગોવા મુસાફરીના કેટલાક ફોટાઓ અત્રે રજુ કરું છું…

Goa
આ છે ગોવાની ટ્રેન. અમને નાગોઠાણે પાસે મળી. ચાલતી બાઈક પરથી ચાલતી ટ્રેનનો ફોટો મોબાઈલમાંથી પાડ્યો છે. આગળ નીકળી ગયેલી ટ્રેન ગોવા અમારા પહોંચ્યા પછી પહોંચી!

Goa
આ છે સામે દેખાતી કેસિનો રોયલની ક્રુઝ બોટ. આ ફોટો બોટ ક્રૂઝ રાઈડ દરમ્નોયાન પાડવામાં આવ્યો હતો.

Goa
આ છે અન્ય એક બોટ.

Goa
સવારના પહોરમાં હોટેલની બાલ્કનીમાંથી… પાછળ દેખાય છે તે પણજીની મંડોરી નદી પરનો પુલ છે.

Goa
મારા મિત્ર અને ૧૨૦૦ કિ.મી. બાઈક રાઈડના પાર્ટનર, શાંતિભાઈ (ભિવંડી)

Goa
આ છે અંબોલી જળધોધ. (અંબોલી ઘાટ, ગોવાથી પાછા ફરતી વખતે)

Goa
હજી પાણી વહે છે.

Goa
પુણે ૨૭૫ કિમી. પાછા વળતી વખતે અમે મુંબઈ-બેંગલુરૂ હાઈવે પર નીપાણી પાસે ખાસ ફોટો પડાવવા ઊભા રહ્યા!

Goa
આવજો!

9 Responses to “૧૨૦૦ કિ.મી. બાઈક પર (૩)”

  1. nice snaps vinaybhai !!! :)

  2. વિનયભાઈ અને શાંતિભાઈ,
    મજા માણવા બદલ અભિનંદન. અને તસવીરો દ્વારા મજા વહેંચવા બદલ આભાર.

  3. ૨ જ દિવસમાં ૧૨૦૦ કિલોમીટર અને એ પણ ૬૦-૭૦ની જ ઝડપ પર. બહુ સરસ અને હિમ્મંતવાળું કેહવાય. મારો પણ વિચાર તો છે બાઈક પર ગોવા જવાનો. જોઈએ ક્યારે અમલમાં મુકાય છે. પ્રવાસનું સરસ વર્ણન.

  4. Biren says:

    વાહ વિનયભાઈ… તમારા સાહસ માં શામેલ થવાની ખુબ મજ્જા આવી… હું પોતે પણ થોડું ઘણું આવી રીતે રખડેલો છું… મહદઅંશે કચ્છમાં… અને બાઈક પર લાંબા અંતર ની સફરો ની મજ્જા શું હોય એ તો સફર કરીએ ત્યારે જ ખબર પડે…

    ખુબ ગમ્યો તમારો આ પ્રવાસ… મારો પણ wordpress.com પર બ્લોગ છે… જરૂર પધારજો…

  5. biren says:

    Nice Clicks Vinaybhai…

  6. heena says:

    really too good bahu j saras pravas kari aavya tame

  7. kokilaben Patel says:

    riding bike at a safe speed of 60 KMPH especially on 4 lane highway is a good mindset and disipline. I appreciate it very much and suggest all bikers same.

    wish you all the best

  8. hemant shah says:

    વિનયભાઈ અને શાન્તિભાઈ સરસ લેખ અને ફોટા બદલ અભિનન્દન

  9. aniruddhsinh says:

    oho,
    maja padi…vinaybhaaaaaaaaaaaai.

    regards
    aniruddhsinh

Leave a Reply

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.