Comments on: ગૂગલ #૧ છે, મારો નંબર કેટલામો છે?

By: Pravin Shah
ખુબ સરસ માહિતી.

Alexa ranking વિષે આજે જ જાણકારી મળી.

દુનિયાની અબજો વેબસાઈટસ  વિષે આટલી બધી

ગણતરીઓ કરાય છે, એ આજે જાણવા મળ્યું.

પ્રવીણ શાહ

By: Mahesh
Good information Vinaybhai. My blog has worldwide Alexa Rank of 1,068,507 and India Rank is 46,906.

By: preeti
fun n gyan jevu nam avu kam che……….. site mathi bahar javanu man nathi thatu

By: haresh kanani
majapadi

By: શિવાંશ
ઈન્ટરનેટમાં ખૂણેખાંચરે શોધ કરી લેનાર વ્યક્તિ માટે તો આ સાઈટની જાણકારી ઘણાં સમયથી હોવી જોઈએ..

તો પોસ્ટ આટલી મોડેથી કેમ ?

By: Pinal Dave
Vinay,

Good Article. My site http://blog.sqlauthority.com has 25,000 rank on Alexa.

Kind Regards,

Pinal

By: અશોક મોઢવાડીયા
વિનયભાઇ, બહુ સુંદર,માહિતીપ્રદ લેખ. આભાર.

શાથે રજનીભાઇનો પણ આભાર !!! અને ઉપર આપની તા.ક. તો ક્યા કહેના !!!

By: વિનય ખત્રી
ડેથડેટ જેવી સાઈટ પર પોતાના હિસાબે અને જોખમે જવું. ત્યાં લખેલું હોય કે આજે તમારો છેલ્લો દિવસ છે અને એવું વાંચીને ખરેખર તમારું હ્રદય બંધ પડી જાય તો તે માટે ફનએનગ્યાન.કોમ જવાબદાર રહેશે નહીં.

By: Rajni Agravat
વિનયભાઈ થેંક્સ ફોર ખાખાંખોળા…

જુગલકિશોર ભાઈ

શ્વાસ/મિનિટ ગણવાની સાઇટ તો છે જ – ઘણા સમયથી.. એના હિસાબે મારી ટીકીટ 13 ડિસેમ્બર 2022ના રોજ ફાટવાની છે, જુઓ આ રહ્યો પુરાવો.

By: jjugalkishor
અદ્‌ભુત!

આ દુનિયાવાળા ભાયડાઓ કાલ સવારે આપણા શ્વાસોચ્છ્વાસ પણ ગણશે એવું લાગે છે. આ હિસાબે આ લોકો પાસેથી માણસની મૃત્યુ તારીખ પણ મળી શકશે.

પ્રિય મિત્ર, તમારા ખાંખાખોળા અમને સૌને વહાલા છે. આવા મજાનાં જ્ઞાનખજાના ખોલીને બતાવતા રહેજો.