Comments on: માસ્ક બાંધી સાજન બેઠું માંડવે!

By: યશવંત ઠક્કર
એ..સ્વાઈન ફ્લૂ  તો આજે છે ને કાલે ન પણ હોય.વગર માસ્ક બાંધ્યે પણ મોઢાં જેટલાં બંધ રહે એટલો સૌને વધારે  લાભ છે.

By: Asmi
કોઈ આને સાચું ના માનશો. ફોટોશોપ એડિટિંગ ચોખ્ખું દેખાઈ આવે છે. રમૂજી આઈડિયા મસ્ત છે. વાસ્તવમાં આ અમલ કરી શકે એવા કુટુંબને ધન્યવાદ આપવા જોઈએ.

By: FUNNYBIRD
માસ્ક બાંધીને સાજન બેઠું માંડવે!…………..

કમલેશ પટેલ  -કેનેડા

By: bharat suchak
vinaybhai bahu saras hasyaspad photo, tame kaine kai navu laui avo cho. bus ama kai ne kai navu mukata raheso. abhar

By: નીશીત જોશી
વાહ ભાઈ… આજ ની પરીસ્થિતી એક રમુજ બની ગયી.

અરવિંદભાઇ ને પણ આભાર અહિની અત્યારની પરિસ્થીતી ના ચિત્ર માટે.

By: વિવેક ટેલર
આ ફોટો મને ઇ-મેઇલથી મોકલાવી શક્શો?

હું સુરત ખાતે સ્થાનિક તબીબોની સંસ્થા ભટાર-ઘોડદોડ ડૉક્ટર્સ ક્લબ જેમાં લગભગ 435 તબીબો સભ્ય છે, એનું મુખપત્ર સંપાદિત કરું છું જેમાં આ વખતે સ્વાઇન ફ્લૂ પર એક લેખ છે… આ ફોટો એમાં મૂકવો ગમે એવો છે !!

આભાર…

By: Amit Panchal
ખરેખર ખુબ જ હાસ્યાસ્પદ ફોટો છે !!

વિનયભાઈ આમ જ નવું નવું અહી મુકતા રેહજો….

By: Lalit
fine, mast picks!

By: પ્રવિણ કે.શ્રીમાળી
વેવાઈ, વેવાણ ના સ્વાગત વખતે હસ્તધૂનન ને બદલે બે હાથ જોડીને નમસ્કાર થાય પણ વર-કન્યા ના હસ્તમેળાપ નું શું કરશું ?!..

-કેમકે હાથ મિલાવવાથી પણ સ્વાન ફ્લૂ થવાનો ડર!!…