પુણેમાં સ્વાઈન ફ્લુને કારણે ઘણા શુભ પ્રસંગો મુલત્વી રાખવા પાડ્યા પણ જેને પરણવા ઉપડ્યો હોય તેને બીજો કોઈ ‘વા’ ન નડે, આ જુઓ:

ઈન્ટરનેટ પર ફરતા આ ‘રમૂજી’ ચિત્રને ફનએનગ્યાન.કોમ માટે મોકલવા માટે શ્રી અરવિંદભાઈ પટેલ (યુકે)નો આભાર.

  9 Responses to “માસ્ક બાંધી સાજન બેઠું માંડવે!”

  1. વેવાઈ, વેવાણ ના સ્વાગત વખતે હસ્તધૂનન ને બદલે બે હાથ જોડીને નમસ્કાર થાય પણ વર-કન્યા ના હસ્તમેળાપ નું શું કરશું ?!..
    -કેમકે હાથ મિલાવવાથી પણ સ્વાન ફ્લૂ થવાનો ડર!!…

  2. fine, mast picks!

  3. ખરેખર ખુબ જ હાસ્યાસ્પદ ફોટો છે !!
    વિનયભાઈ આમ જ નવું નવું અહી મુકતા રેહજો….

  4. આ ફોટો મને ઇ-મેઇલથી મોકલાવી શક્શો?

    હું સુરત ખાતે સ્થાનિક તબીબોની સંસ્થા ભટાર-ઘોડદોડ ડૉક્ટર્સ ક્લબ જેમાં લગભગ 435 તબીબો સભ્ય છે, એનું મુખપત્ર સંપાદિત કરું છું જેમાં આ વખતે સ્વાઇન ફ્લૂ પર એક લેખ છે… આ ફોટો એમાં મૂકવો ગમે એવો છે !!

    આભાર…

  5. વાહ ભાઈ… આજ ની પરીસ્થિતી એક રમુજ બની ગયી.
    અરવિંદભાઇ ને પણ આભાર અહિની અત્યારની પરિસ્થીતી ના ચિત્ર માટે.

  6. vinaybhai bahu saras hasyaspad photo, tame kaine kai navu laui avo cho. bus ama kai ne kai navu mukata raheso. abhar

  7. માસ્ક બાંધીને સાજન બેઠું માંડવે!…………..

    કમલેશ પટેલ -કેનેડા

  8. કોઈ આને સાચું ના માનશો. ફોટોશોપ એડિટિંગ ચોખ્ખું દેખાઈ આવે છે. રમૂજી આઈડિયા મસ્ત છે. વાસ્તવમાં આ અમલ કરી શકે એવા કુટુંબને ધન્યવાદ આપવા જોઈએ.

  9. એ..સ્વાઈન ફ્લૂ તો આજે છે ને કાલે ન પણ હોય.વગર માસ્ક બાંધ્યે પણ મોઢાં જેટલાં બંધ રહે એટલો સૌને વધારે લાભ છે.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME