માસ્ક બાંધી સાજન બેઠું માંડવે!

By વિનય ખત્રી, August 31, 2009 7:00 am

પુણેમાં સ્વાઈન ફ્લુને કારણે ઘણા શુભ પ્રસંગો મુલત્વી રાખવા પાડ્યા પણ જેને પરણવા ઉપડ્યો હોય તેને બીજો કોઈ ‘વા’ ન નડે, આ જુઓ:

ઈન્ટરનેટ પર ફરતા આ ‘રમૂજી’ ચિત્રને ફનએનગ્યાન.કોમ માટે મોકલવા માટે શ્રી અરવિંદભાઈ પટેલ (યુકે)નો આભાર.

Panorama theme by Themocracy

Powered By Indic IME
Copy Protected by Chetan's WP-CopyProtect.