Comments on: અવનવી વ્યાખ્યાઓ: રીડ ગુજરાતી

By: Lata Hirani
વિનયભાઇ, મારા બ્લોગનું નામ છે ‘રીડસેતુ’. સુધારી લેવા વિનંતિ. thank you..

લતા હિરાણી

By: sandip
ghee-chass-dahi-dudh-makhan

By: શબ્દો ચડ્યા તોફાને « અસર
[...] લખી રહ્યા છીએ  તે માટેની પ્રેરણા અમને વિનયભાઈના આ લેખમાંથી  મળી છે. પ્રસ્તુત લેખ વાંચીને [...]

By: વિનય ખત્રી
ગુલાલની ગુણીઓથી ભરેલી આખે આખી ટ્રકો ચોરીને બેઠેલાઓને મકરંદ દવેને ટાંકતાં સાંભળું છું ત્યારે મને સૌરભ શાહનો મફતિયા પરા લેખ યાદ આવે છે.

By: Asmi
અંગ્રેજોએ પોષેલી કોપીકેટ કારકુન પ્રકારની માનાસિકતા જ આ ઉઠાંતરીઓનું મૂળ છે. ગુજરાતી બ્લોગ જગતમાં દરેકને બીજાના ખભા પર ચડી ઉંચા દેખાવું છે. મૌલિક લખાણોવાળા બ્લોગ કેટલા? કહેવાતા જાણીતા બ્લોગરો બીજાની થાળીમાંથી મફતિયા ગુલાલના મૂઠેમૂઠા ઉડાડતા હોય ત્યારે વાચકો પણ એકાદ મૂઠો તો ભરે ને! અન્ય લેખકો અને કવિના લોહી પર નભતા પરોપજીવી બ્લોગરો જ્યાં સુધી મોજુદ છે ત્યાં નાના નાના મચ્છરોના ચટકાને શું રોવું?

http://en.wikipedia.org/wiki/Indian_copyright_law

http://www.ehow.com/facts_4810511_punishment-violating-copyright-laws.html

http://copyright.gov.in

By: યશવંત ઠક્કર
આમ તો દૂધ-દહીં-છાશ-માખણ-ઘી એવો ક્રમ હોય છે. પણ શબ્દકોષ મુજબ ઘી સૌથી પહેલાં. [ભૂલચૂક લેવીદેવી હોં]. દહીં દૂધની પહેલાં. છાશ એ બંનેની પહેલાં.

તમે બાકી બીજાંનાં ભેજાંને દોડતાં કરી દ્યો છો.

By: યશવંત ઠક્કર
Dictionary : A place where copy comes before original

શબ્દકોષ : એક એવી જગ્યા જ્યાં નકલ મૌલિકની પહેલાં આવે છે. અને પ્રેરણા બંનેની વચ્ચે   દબાઈ જાય છે.

અને હા… crow before peacock અથવા તો કાગડો મોરની પહેલાં.