Comments on: વર્ડપ્રેસ તરફથી એક નવો થીમ: iNove

By: વિનય ખત્રી
વેબસાઈટના પ્રોપરાઈટરને જાણ કરી દીધી છે.

By: અમિત પંચાલ
આભાર વિનય ભાઈ,

મેં પણ આ થીમ એક્ટીવ કરાવી દીધી છે મારા બ્લોગ માટે અને કોઈ સુધારા કરવાના હોય તો જણાવજો…

મારો બ્લોગ જોઈ ને તમારા યોગ્ય સુચન આપવા વિનંતી..

By: Dushyantsinh
માફ કરજો વિનયભાઈ! પણ ઇ-મેલ ચેક કરતી વખતે યાદ આવ્યું છે તો પુછી લઉં છું.  એક વેબસાઈટ http://www.ameamericanamdavadi.com છે જે ઓપન કરતા આ એટેક વેબસાઈટ  છે એવી વોર્નિંગ આવે છે.  તો એ વિષે કૈક સમજાવશો.આપને વડીલ અને જાણકાર તરીકે પૂછ્યું છે.  બેઅદબી થઇ હોય તો માફ કરજો.  બની શકે તો એ વેબસાઈટના પ્રોપરાઈટરને પણ જાણ કરશો.

By: વિનય ખત્રી
ફનએનગ્યાન પર તો પેનોરમા થીમ જ રહેશે, એક વર્ષ માટે.

iNoveનો પરિચય કરાવવો એટલે જરૂરી હતો કે અત્યાર સુધી સેલ્ફ હોસ્ટેડ બ્લોગ માટેનો આ થીમ હવે ગઈકાલથી વર્ડપ્રેસ હોસ્ટેડ બ્લોગ માટે પણ ઉપલબ્ધ થયો છે.

By: નીશીત જોશી
વીનયભાઈ

‘પેનોરમા’ થીમ ગમ્યો.

આ નવા થીમ કરતા પણ મારા મુજબ ‘પેનોરમા’ સારો છે.

નીશીત જોશી

By: કૃણાલ
I liked this theme n instantly changed as current theme for my blog.

thanks for the information.