એક સવાલ કરું છું, આ થીમ અમે ડાઉનલોડ કરી શકીએ છીએ? જો હા, તો અમને એ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા વિનંતી છે. એક બીજી વાત, ગૂગલ ઈન્ડીક ટ્રાન્સલીટર આપની દ્વારા જ (આપે આપેલ લીંક દ્વારા) મને મળ્યું છે. In this Internet World, the link is a way to a new world of knowledge). માટે મારા માટે આ બાબત બહુ મહત્વ ધરાવે છે. Thanks Vinaybhai.
આ બ્લૉગ પરનું લખાણ કૉપીરાઈટથી સુરક્ષિત છે. અહીંથી લખાણ કૉપી ન થઈ શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ પણ રીતે લખાણની નકલ કરી વગર પરવાનગીએ પ્રસિદ્ધ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.ગમી ગયેલી રચના મિત્રો સાથે 'શૅર' કરવા માટે દરેક પોસ્ટને અંતે 'શૅર'નું બટન મૂકેલું છે.
ફનએનગ્યાન પર ચિત્ર અને ફાઈલ સંગ્રહનું માળખું બદલાવવામાં આવી રહ્યું છે તેથી થોડા સમય માટે અમુક ચિત્ર ન દેખાય કે ફાઈલ ડાઉનલોડ ન થાય એવું બની શકે. તકલીફ માટે ક્ષમા.
એક સવાલ કરું છું, આ થીમ અમે ડાઉનલોડ કરી શકીએ છીએ? જો હા, તો અમને એ સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા વિનંતી છે. એક બીજી વાત, ગૂગલ ઈન્ડીક ટ્રાન્સલીટર આપની દ્વારા જ (આપે આપેલ લીંક દ્વારા) મને મળ્યું છે. In this Internet World, the link is a way to a new world of knowledge). માટે મારા માટે આ બાબત બહુ મહત્વ ધરાવે છે. Thanks Vinaybhai.
જી, હા. આ બધા ફ્રી થીમ છે. સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ બ્લોગ માટેના છે.
પેનોરમા થીમ બહુજ સરસ લાગે છે. Thanks for selecting this one.
આનંદ ભયો.