Comments on: ડગલાનો 'ડ' કે ઢબુનો 'ઢ'?

By: વિનય ખત્રી
આના પરથી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ પણ બની શકે.

બાપ-દિકરીનું નાનું કુટુંબ… બાપ દિકરીને ગુજરાતી ચોપડીમાંથી કે બ્લોગ પરથી કવિતા વાંચીને સંભળાવે… મચ્છુ ડેમનું ફાટવું કે શહેરમાં આતંકવાદી હુમલો… બાપ દિકરી અલગ… વર્ષો પછી એક જગ્યાએ બાપ દિકરી મળે છે… ઓળખી શકતા નથી… દિકરી એની દિકરીને કે શાળામાં વિદ્યાર્થીઓને ‘આઢળાને ધક્કો મારી નવડો કહેતો ખસ’ ગાતી હોય છે… બાપ સાંભળી જાય છે… વર્ષો જૂની ચોપડી/બ્લોગની ટાઈપભૂલને કારણે બાપ-દિકરીનો મેળાપ.

ફિલ્લ્મ પૂરી.

By: છ@ન્દ્ર@
મારા ધારવા પ્રમાણે, જે કોઇ કોપિ પેસ્ટ કરે ,તેમને કવિતા-વાર્તા-અગર તો ગઝલોમાથિ

લેખક નુ નામ રહેવા દેવુ જોઇએ જ …..

ચન્દ્રા

By: Rajni Agravat
પ્રવિણભાઈ,

માત્ર બ્લોગ જગતજ નહી, સાહિત્ય જગત પણ એમાંથી બાકાત નથી! બધા સાહિત્ય કારો જ ક્યા હોય છે? અને હોય છે એ બધા દૂધે ધોયેલા ક્યાં હોય છે? આ તો બ્લોગમાં બિચારા નાના કિડાઓ અને સાપોલિયાઓ જ હડફેટ આવી જાય બાકી અજગરને “સળી” કરવાનું કોઇ સ્વપને પણ વિચારતા નથી!

અને એ તમારી વાત સાચી કે અમુક લોકો તમારો સમય બરબાદ કરવા અમુક પ્રકારની કોમેન્ટ કરતા હોય છે, જ્યારે કોમેન્ટ કરીયે તો પ્રતિ કોમેન્ટને રિસ્પોન્સ અને રીસ્પેક્ટ આપવું ઘટે..જેમ કે આપણે તમારા બ્લોગ પર ચોથા વાંદરા સબબ વાત કરી હતી પરંતુ ગેર-સમજ કરી ન હતી.

By: Narendra Gor
I am also agree with you

This is the best idea I think

By: Nitin
very good. i am agree with you pravin

By: નીશીત જોશી
વિનયભાઇ,

‘આઠડા નો આઢડો’ વાહ ભાઇ તમે ખરેખર મહાન છો.

આપે જે સલાહ આપી ગુગલ એર્લટ મા મુકવા બાબત તે લાભદાયક નીવડશે એવી આશા છે.

આ રીતે જ નવી નવી જાણકારી આપતા રહેશો.

આભાર.

By: OkisOK
આ પોસ્ટ અને કોમેન્ટ પરથી એટલી ખબર પડી કે…

૧. જાણીતા અને જૂના બ્લૉગરો પણ દૂધના ધોયેલા નથી.

૨. ટહુકો વાળા બહેનજીને જો એમના અંગત વાક્યોની એમની જાણ બહાર ઉઠાંતરી થતી ના ગમતી હોય તો એમણે એમના બ્લોગ ઉપર કવિઓની કવિતાઓ અને સંગીતકારોના સ્વરોની પરવાનગી વગર ઉઠાંતરીથી બચવું જોઈએ. માત્ર કવિ કે ગીતકારનું નામ લખી દેવાથી એ ઉઠાંતરી નથી એવું માની ના શકાય.

૩. મોટાભાગના કવિતાના બ્લોગ પર કશું મૌલિક હોતું નથી. મોટા ભાગે કવિઓની જાણ બહાર એમની કવિતાઓની ઉઠાંતરી જ હોય છે. આવા વાતાવરણમાં નવાસવા બ્લોગરો કવિના નામ સાથે કે નામ વગર જે તે બ્લોગ પરથી સ્મગલિંગ કરે તો રીઢા અને ડોન સ્મગલરોને કકળાટ કરવાનો કશો અધિકાર નથી.

By: Jayshree
See this :

http://tahuko.com/?p=168  (December 19th, 2006)

After few months, someone had a same feelings about the song…

http://www.esnips.com/doc/b92a5749-5f3e-44ea-9a9c-4577802dba29/O-Ishwar-Bhajie-Tane (Mar. 14 2007)

I guess my mother & his mother must be very close friends…  both taught us exactly same thing in the same manner…  Or, is he my twin brother whom I don’t know??

By: Jayshree
Well, this proves that I made a boo boo in typing the spelling and rest all made a boo boo in copy-pasting…

And frankly, I really don’t mind when & if someone copy-paste something from tahuko, as far as the name of original creator is there. Just by typing few lines and putting them on internet, I don’t think I gain any rights of that poem.   And I do accept that before typing any song/poem on tahuko, I google some words to check if its already available on some other blog or not..

Blog is always a personal web-page. Something is there on one blog that doesn’t mean other blogs should not include the same poem. At the same time, when something is readily available with 4 clicks (Ctrl C + Ctrl V), typing the whole poem again would be wastage of time & energy, just like reinventing the wheel..!

But yes, I would not like when someone would copy paste some personal expressions like…  આ પ્રાર્થના ના રચનાર કોણ, એ તો મને ખબર નથી. પરંતુ મને યાદ છે, કે જ્યારે નાનપણમાં મમ્મીને પૂછ્યું, કે ભગવાનને રોજ સવારે હાથ જોડીને શું કહેવાનું, ત્યારે મમ્મીએ આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિઓ શીખવાડેલી…..

By: narayan patel
very nice