પ્રિય મિત્રો,

ગયા અઠવાડિયે આપણે દરરોજ એક એમ નવ અલગ અલગ થીમનો પરિચય કર્યો. આજે મારે એ જાણવું છે તમારા મત પ્રમાણે મારે કયો થીમ ફનએનગ્યાન.કોમ પર મૂકવો જોઇએ?

ઑફિસ ફોલ્ડર્સ કે પેનોરમા કે ગોલ્ડ પોટ કે

બ્લ્યુ લુકાસ કે ધીસ જ્સ્ટ ઈન! કે ગ્રે મેટર ?

(પરિણામ જાહેર થઈ ગયું છે, અહીં ક્લિક કરો)

આપના અમૂલ્ય અભિપ્રાયની અપેક્ષા સહ…

- વિનય ખત્રી

  8 Responses to “કયો થીમ રાખવો જોઇએ?”

  1. Thim vishe maro khas anubhav nathi, etle
    kai pan jawab aapi shaku tem nathi….

  2. ધીસ જસ્ટ ઈન અને પેનોરમા- એ બન્નેમાંથી કોઈ એક રાખશો તો ગમશે.

  3. પેનોરમા‘ ની થીમ રાખશો એવી આશા છે જે સૌને ગમે તેવી છે.

  4. ગોલ્ડપોટ જ વધુ મત મેળવીને મેદાન મારી જાશે.

  5. તમે વોટ આપ્યો ??
    અગર આપ વોટ નહિ કર રહે હો તો સો રહે હો !!

  6. મને થીમ ગમી છે ધીસ જસ્ટ ઈન વાળી.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME