પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો આઠમો થીમ છે – પેનોરમા.

ફનએનગ્યાન બ્લૉગ પર આજે જે થીમ શોભી રહ્યું છે તે છે ‘પેનોરમા ૧.૭’. આ થીમ થીમોકર્સી નામની સાઈટે બનાવ્યો છે.

મસ્ત મજાના આ થીમને આપણી પસંદગી પ્રમાણેના રંગોથી રંગી શકાય છે અને મનગમતું ચિત્ર બ્લોગના મથાળે મૂકી શકાય છે. બે કૉલમનો અને ચોક્કસ પહોળાઈ વાળો આ થીમ ડાબે લેખ અને જમણે વિજેટ્સ દર્શાવે છે. થ્રેડેડ કોમેન્ટ્સ (કોમેન્ટની ઉપર કોમેન્ટ) જેવી આધુનિક સુવિધાઓ પણ ધરાવે છે.

પેનોરમા

આ થીમના વિકલ્પો પસંદ કરવા માટે એક અલગથી પાનું આપવામાં આવ્યું છે.

  3 Responses to “થીમ પરિચય વીક – પેનોરમા”

  1. આ કાંઈક જામ્યુ બાપુ.. સોબર-નાવીન્યસભર્-સાહિત્યિક હોવાની છાંટ વાળુ .. આ રાખો બોસ્…

  2. આ અનોખું,કલાત્મક,આંખને ઠારે એવું, ઓળખીતું હોય એવું લાગે છે.

  3. આ થીમ ગમ્યો.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME