Jul 292009
 

પ્રિય મિત્રો,

થીમ પરિચય અઠવાડિયાનો પાંચમો થીમ છે – બ્લ્યુ લુકાસ.

ફનએનગ્યાન પર આજે જે થીમ આજે જોઇ રહ્યા છો તે ‘બ્લ્યુ લુકાસ ૧.૨’ છે. Fabrizio Monteroએ ન્યુડર્ટ.કોમ નામની વેબસાઈટ માટે બનાવ્યો છે.

વાદળી રંગે રંગાયેલો આ સાદો સરળ થીમ ત્રણ કૉલમનો ચોક્કસ પહોળાઈ વાળો છે. વાદળી ઉપરાંત સિલ્વર અને સફેદ રંગમાં પણ ઉપલબ્ધ છે.

બ્લ્યુ લુકાસ

આ થીમ કયા જાણીતા બ્લોગ પર શોભી રહ્યું છે તે હું નથી લખતો, તમે શોધી કાઢો.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Powered By Indic IME