Jul 242009
આપણે નાની-મોટી વાતોની ફિકર કરીને દુઃખી થતા હોઈએ છીએ, જ્યારે આ બિલાડીને જુઓ:

‘ફિકરની ફાકી કરે તે ફકીર’ને ખરા અર્થમાં સાર્થક કરતી હોય તેમ તે કૂતરા પર આરામ ફરમાવી રહી છે.
(સ્ત્રોત – ફોર્વર્ડ મેઈલ)

सतयुग आ गया!
બિલાડી બહુ હિંમતવાળી લાગે છે.
આવો જ એક ફોટો મને ઈ-મેલથી મળ્યો હતો.. જેની લિન્ક આ મુજબ છે.