Comments on: ૐ નમઃ શિવાય

By: Rajni Agravat
સૌરભભાઈની કોમેન્ટમાં સાચી વાત કહેવાઈ.

હું રેગ્યુલર  તમારો બ્લોગ ચેક કરતો પરંતુ વિડિયો જોતી વખતે પીક્ચર પોઝ થઈ ગયુ હોય એવું જ લાગતું એટલે પડતું મૂક્યુ પરંતુ મેં જ્યારથી પડતું મૂક્યુ ત્યારથી તમે ઉપાડયુ એટલે ખબર જ ન રહી કે તમારો કારવા તો ઘણા મોડ પાસ કરી ચુક્યો છે.

ચાલો ત્યારે ફટાફટ તમારી અન્ય પોસ્ટના કારનામા જોવા/વાંચવા ભાગું અને શ્રાવણ માસમાં મારા જેવા અધાર્મિક માણસો પણ કહી ઉઠે કે  બમ બમ  ભોલે!

By: વિનય ખત્રી
આભાર મિત્રો.

@ જાગૃત : બ્લૉગ સ્પોટ માટે એક પ્લગઈન આવે છે, અત્યારે હાથવગું નથી, શોધીને લિન્ક મોકલી આપીશ.

@ હિના પારેખ : કૉપી કરવાનું અશક્ય તો નહી પણ અઘરું થશે. હરામના હાડકાવાળાઓ અને ગુજરાતી લખતા આવડતું નથી અને બ્લોગ ચલાવવવો છે એવા બ્લૉગરો અહીંથી નહીં તો ત્યાંથી કૉપી કરતા જ રહેશે અને તેઓને જાહેરમાં ખુલ્લા પાડવાનું કામ અનિમેષ ચાલુ રહેશે.

By: ashalata
ઔમ નમઃ શિવાય

By: jayeshupadhyaya
વિનયભાઇ

સારી વાતોની આદત પાડી ખોવાઇ જવું એ ઇમોશનલ અત્યાચાર છે. ફરીયાદ પછી કરીશું હાલ તો પધરામણીની વધાઇ

‘ૐ નમઃ શિવાય’

By: પ્રવિણ કે.શ્રીમાળી
વેલકમ બેક!!

કયારેક મિત્રોના કામમાં આપણે આપણાં કામને ભૂલી જતાં હોઈએ છીએ. મને ખ્યાલ છે એક મોડરેટર તરીકે અને જવાબ આપતાં-આપતાં સમય કયાં જતો રહે તેનો ખ્યાલ રહેતો નથી.

By: કુણાલ
વેલકમ બેક…

By: Heena Parekh
વિનયભાઈ ખોવાઈ ગયા છે એવી જાહેરાત આપવાનો જ વિચાર કરતી હતી ત્યાં તમે ફરી સક્રિય થવાનો નિર્ણય લીધો…તો પુન તમારું સ્વાગત છે. આપના બ્લોગ પરથી હવે કોપી કરવાનું અશક્ય છે તે જાણીને આનંદ થયો. એક બ્લોગ તો કોપી પેસ્ટના દુષણથી બચ્યો.

By: Jagrat
આવુ કોઇ બ્લોગપોસ્ માટે પણ થતુ હોય તો માર્ગદર્શન આપજો ને. રાઈટક્લીક તો બંધ કરી છે ફોન્ટ સિલેક્શન બંધ થાય તેવું કાઇક થઈ જાય તો મજા પડી જાય. અને હા, ઘણા લાં………બા સમય પછી અહી જોય ને આનંદ થયો.

By: ભાવના શુક્લ
બહુ સાચી વાત…. અમે ભુલીએ તે ચાલે… તમે કેમ ભુલ્યા….

પાછા ફરવાનો અને ફરી મળવાનો અને એ પણ શ્રાવણમાસ ના પ્રથમ દિવસે એ બહુ ગમ્યુ. તમારુ કોપી-પ્રોટેક્ટ તો મારુ નામ પણ ગુજરાતીમા કોપીપેસ્ટ કરવા દેતુ નથી.. રિડ ગુજરાતીની મદદ લેવી પડી નામ ગુજરાતીમા લખવા માટે.

By: નીશીત જોશી
હર હર મહાદેવ વિનયભાઈ,

આપ અમારા માટે તો અહિં જ હતા.

હા એ ખરૂ કે હવે કઈક નવુ જાણવા મળશે.