પ્રિય મિત્રો,

પૂતળાનું શિર્ષાસન? - ચાર્લ લા ટ્રોબ ચિત્ર સૌજન્ય મેબી

આ કોઈ ફોટોશોપની કરામત નથી. આ ચાર્લ લા ટ્રોબનું પૂતળું છે અને તે ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન શહેરમાં પાર્લામેન્ટ સ્ટેશન પાસે મૂકવામાં આવ્યું છે.

upside down statue ચિત્ર સૌજન્ય વૉકીંગ મેલબોર્ન

  16 Responses to “પૂતળાનું શિર્ષાસન?”

  1. મનીષભાઇ આ વાતની ખાતરી કરી શકે છે!

  2. લાગે છે કાર્તિકભાઇને હવે કોઇના પર વિશ્વાસ નથી રહ્યો :)

  3. :D .. ha ha ha … gr8 comment !

  4. કાર્તિક
    હા, બ્લોગ જગતમાં તો ખાસ .

  5. આ વળી ખરુ…

    લોકો ને આમ ઉલટા લટકતા આખી જીંદગી જોયા છે…
    હવે બીચારા પુતળા પણ!!!!!

  6. ભાવના બેન,
    સાચી વાત .
    ઉલટા લોકો પણ હોય છે અને પ્રવાહથી વીરુધ્ધ તરનારા પણ હોય છે. પુતળાં એમનાં જ બનતા હોય છે.

  7. દુનિયા ઉલટી હૈ….હ..હ..હા.હા
    સપના

  8. પુતળાને શીર્ષાસન શીખવાડનાર યોગ ગુરુને દંડવત પ્રણામ………..

  9. હવે જો દુનિયા ઉલટી થાય તો આ મહાશય સીધા થાય.પણ તો સાલો દુનિયાનો બધો ભાર એમનાં માથા પર આવી જાય.

  10. કહેવું પડે બાકી.
    પણ હેં ભાયુ, ઈવડા ઈ ને આમ ઉંધો ઠપકાર્યો ઍનુ કારણ શું.

  11. મજા નુ છે.

  12. અરે વાહ્..

  13. Thanks for the useful info. It’s so interesting

  14. અરે વાહ… ક્યા બાત હૈ…

  15. સરસ પિકચર શોધી કાઢ્યુ છે.

  16. I work near Parliament station in Melbourne but never saw this statue before! Will check this out soon.

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME