કરાચી

આ પંક્ચર સાંધવાની ટપરી છે કે ઈસ્ટ-વેસ્ટ યુનિવર્સિટી કેમ્પસ? શિક્ષણનું ખાનગીકરણ થયા પછી જાતજાતની યુનિવર્સિટીઓ ફૂટી નીકળી છે. આ ચિત્ર આપણાં પાડોશી દેશ પાકિસ્તાનનું છે.

એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે તેનું આ સચોટ ઉદાહરણ હોય એવું નથી લાગતું?

તસવીર સૌજન્ય: ટનલ અને ફ્લિકર

  9 Responses to “યુનિવર્સિટી કેમ્પસ – કરાચી”

  1. ફોટો સરસ છે વિનયભાઈ પણ તમારી વાત સાથે સહમત નથી. ફોટો ટપરીનો છે, પાછળ રેલ્વે સ્ટેશન છે, એની પાછળ યુનિવર્સિટીનુ મકાન છે જેમણે રેલ્વેલાઈન તરફ પોતાનુ પાટિયુ લગાવ્યુ છે (દેખીતા કારણસર). બાકી જ્યારે સારી યુનિવર્સિટીના અભાવે શિક્ષણ જ નસીબ ન થતુ હોય ત્યારે આ શું ખોટુ???

  2. સરસ. શિક્ષણના નામે લોકો ઠગવા બેઠા છે. નામ મોટાને દર્શન ખોટા તેવું છે.

  3. A FOTO JLTLE HADE SHIKSHN NI SAMYSHA DRASHAVA CHA. TATLI J HADA JGAYA NI SAMSHYA NU PAN ANE GARIBI NU PAN VRAN KARA CHA.

  4. અમિતભાઈ નિ વાત સાથે મારિ સહમતિ. મે કરાચિ શહેર ઘણા વર્ષો પહેલા જોયેલુ બાકિ શિક્ષણના નામે લોકો ઠગવા બેઠા છે વાત સાવ સાચિ

  5. અમિતભાઈ નિ વાત સાથે મારિ સહમતિ. મે કરાચિ શહેર ઘણા વર્ષો પહેલા જોયેલુ બાકિ શિક્ષણના નામે લોકો ઠગવા બેઠા છે વાત સાવ સાચિ

  6. અમિતભાઈ નિ વાત સાથે મારિ સહમતિ. મે કરાચિ શહેર ઘણા વર્ષો પહેલા જોયેલુ બાકિ શિક્ષણના નામે લોકો ઠગવા બેઠા છે વાત સાવ સાચિ

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME