Comments on: ધારાવાહિકનો હપ્તો કેમ ચૂકાય?

By: Rajni Agravat
એકવાર ઇ-ટીવી પર સંવાદ કાર્યક્ર્મમાં (શાયદ સંજય છેલ હતા, જેમણે) કહ્યું  હતું કે ગુજ્જુ શબ્દ એટલો અપમાનીત લાગે છે કે સમજાતું નથી ગુજરાતી માણસ આનો સ્વીકાર શા માટે કરે છે.

[ મારા (રજની અગ્રાવતના) મતે ગુજરાતી આખુ લખવામાં તકલીફ થતી હોય તો શોર્ટ ફોર્મ ગુજ. વાપરી શકાય, બાકી ગુજ્જુ શબ્દ તો મણીબેનની જગ્યા લઈ રહ્યો હોય એવો લાગે છે.]

By: Hitendra
Such is the way of life ,  Gujju will enjoy out of the situation always…  ગુજુ ને ના પહોન્ચિ શ્કાય્.

By: PINKE
KHUB SHARSH GUJRTI NI MOJ KARNI MANSHIKTA AHI KHUB SHARSH RITA UPSHI AVE CHA.

By: Heena Parekh
મને તો આ ફોટોગ્રાફ સુરતમાઁ પૂર આવ્યું ત્યારનો લાગે છે. કારણ કે સુરતના લોકો લહેરીલાલા છે. પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોય સુરતના લોકો તેમાં પણ હળવાશને શોધી કાઢે છે.અને જીવનને માણવાની આ જ ખરી રીત છે.

By: sanjay thorat
યે લગા સિક્સ્રર…વિનય ફિર ચેંમ્પિયન …

અનેક શુભેચ્છઓ…

સજય થોરાત

By: Rajni Agravat
અરે યાર ધારાવાહિક કઈ છે એ તો કોઇ કહો !

અત્યારે ગરમીમાં ડ્રોઇંગ હૉલમાં આવું કરીને ગોઠવાઈ જઈએ તો મજા આવી જાય હો બાકી