May 012009
ગમે તે પરિસ્થિતિ હોય, ધારાવાહિકનો હપ્તો કેમ ચૂકાય?

હિના પારેખની ફોર્વર્ડ મેઈલમાંથી… તસવીર સૌજન્ય ફ્લિકર અને બોમ્બેઆઈટ.
ગમે તે પરિસ્થિતિ હોય, ધારાવાહિકનો હપ્તો કેમ ચૂકાય?

હિના પારેખની ફોર્વર્ડ મેઈલમાંથી… તસવીર સૌજન્ય ફ્લિકર અને બોમ્બેઆઈટ.
અરે યાર ધારાવાહિક કઈ છે એ તો કોઇ કહો !
અત્યારે ગરમીમાં ડ્રોઇંગ હૉલમાં આવું કરીને ગોઠવાઈ જઈએ તો મજા આવી જાય હો બાકી
યે લગા સિક્સ્રર…વિનય ફિર ચેંમ્પિયન …
અનેક શુભેચ્છઓ…
સજય થોરાત
મને તો આ ફોટોગ્રાફ સુરતમાઁ પૂર આવ્યું ત્યારનો લાગે છે. કારણ કે સુરતના લોકો લહેરીલાલા છે. પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોય સુરતના લોકો તેમાં પણ હળવાશને શોધી કાઢે છે.અને જીવનને માણવાની આ જ ખરી રીત છે.
KHUB SHARSH GUJRTI NI MOJ KARNI MANSHIKTA AHI KHUB SHARSH RITA UPSHI AVE CHA.
Such is the way of life , Gujju will enjoy out of the situation always… ગુજુ ને ના પહોન્ચિ શ્કાય્.
એકવાર ઇ-ટીવી પર સંવાદ કાર્યક્ર્મમાં (શાયદ સંજય છેલ હતા, જેમણે) કહ્યું હતું કે ગુજ્જુ શબ્દ એટલો અપમાનીત લાગે છે કે સમજાતું નથી ગુજરાતી માણસ આનો સ્વીકાર શા માટે કરે છે.
[ મારા (રજની અગ્રાવતના) મતે ગુજરાતી આખુ લખવામાં તકલીફ થતી હોય તો શોર્ટ ફોર્મ ગુજ. વાપરી શકાય, બાકી ગુજ્જુ શબ્દ તો મણીબેનની જગ્યા લઈ રહ્યો હોય એવો લાગે છે.]