Comments on: ઉઠાંતરીનો સૂર્ય સરખો તપ્યો છે!

By: Prempriya
મેં આ પહેલાં પણ આપનો Blog વાંચેલો છે.

સાચુ કહું તો ત્યારે આપ મને થોડાં વધારે કટ્ટર લાગેલાં પરંતુ આજે કદાચ આપના લીધે વિશાલભાઈને ન્યાય મળ્યો છે.

આ રીતે કોઈની રચના પોતાના નામે કઈ રીતે મૂકી શકાય??

થોડા સમય પહેલા મેં મારા Blog પર જાતે પાડેલાં photos મૂક્યા છે, એનો પણ આવો જ ઉપયોગ થવાનો!

આ જ કારણોસર હુ મારી પોતાની લખેલી રચનાઓ હજુ સુધી મૂકી નથી.

All the best & keep it up……

By: preeti
ગુજરાતિ ને બાજ્વા mate internet no use kari lye che…;) vacho ne bhai.. sukam koi khochrai karo cho….net par   aapna sivayi baju ma bajva mate koi nathi hotu chatay mansho bajva mate kai pan shodhi lye che …………………

By: પાયલ
આ હજી પત્યું નથી..

TO BE CONTINUE………………….

By: પ્રવિણ કે. શ્રીમાળી
કંઇ પણ મહેનત વગર, લાગણીનું વાવેતર કર્યા વગર કોઈકની વાવેલ ફસલ – ઊભાં પાકમાં હરાયા ઢોર બનીને ખાઈ જવી, તેને ઉપદ્રવ કહેવાય, અન ન્યુસન્સ કહેવાય! જો તમને લખતાં જ નથી આવડતું તો પછી બ્લોગર બનવાનો અર્થ શૂં ?! ખાલી નેટ પર નામ કમાવવા કે બ્લોગરમાં છિડું પાડવા માટે?

આના માટે ગુજરાતી જગતનાં બ્લોગરોએ જ આગળ આવવું પડશે.

-મેં નોધયું છે કે પ્રસિધ્ધ કવિઓ-ગઝલકારની કૃતિઓને પોતાના બ્લોગમાં રોજે-રોજ પોસ્ટ કરનારા બ્લોગરોને આપણે કોમેન્ટ કે પ્રતિભાવોનો વરસાદ વરસાવીએ છીએ, વાહ-વાહ કરીએ છીએ અને સૌથી વધુ કોમેન્ટો તેમને જ મળે છે, જયારે જે મૌલિક સર્જન કરીને પોતાની કૃતિ પ્રગટ કરે છે, તેને આપણે કોમેન્ટ તો શું, તેના બ્લોગને હીટ પણ કરતાં નથી!!

-બીજી મોનોપોલી એ છે કે સ્ત્રી બ્લોગરો પર આપણે વધારે વરસી પડીએ છીએ… કોમેન્ટૉનો વરસાદ અને વાહ-વાહ! (બેનો ખોટું લગાડતા નહીં!!)

- બાય ધ વે.. આ રચનાની માત્ર રજુઆત તેમને તેમના બ્લોગમાં કરી હોય છે અને વાહ-વાહ બ્લોગરની!!

-મુખ્ય રચનાકાર-સર્જકને કોણ પ્રતિભાવ આપવા જાય છે કે વાહ-વાહ કરે છે?!

કલમ પ્રસાદી http://kalamprasadi.blogspot.com

By: મનીષા
ખુબજ શરમજનક્ કૃત્ય્ માનવભાઈ….

રચનાકારે રચેલી રચના માત્ર રચના નથી હોતી પણ એના ઉરે અનુભૂત કરેલી ઊર્મિઓ છે…તમે શબ્દો ચોરી ને એ ઉર્મિઓ ને પોતાના નામે ચઢાવવા નો અપરાધ કર્યો છે…અને હા…દોસ્તો એક જ નહીં ઘણા માનવ્ ભાઈઓ છે…

–મનીષા ‘અસ્મિ’

antrang.gujaratiblogs.com

By: haresh
હુ ચિરાગ ભાઇ ની વાત સાથે સન્મત છુ

By: Raaj
સોરી ભુલ થાય તો કહેવાનો શબ્દ છે ઇરાદા પુર્વક કરેલા ગુનાને ડામવાનો નહિ. આવા માણસને આપણે સજા તો આપી ન શકીએ તો કાંઇ નહિ પણ માફ તો ના જ કરી શકાય.આવા લોકો કદાચ અત્યારે લોકોને વિશ્વાસમાં લાવવા માટે બ્લોગ ડિલીટ કરે તો એ માણસને પસ્તાવો થઈ રહ્યો છે એવી માન્યતા આપણે કાઢી નાખવી જોઇએ.

By: sneha
મારા મતે આ સોરી શબ્દ માનવભાઈ માટ યોગ્ય નથી…એમણે જે કામ કર્યુ છે એ ચલાવી લઈશું તો આગળ બીજા બહું લોકો મળશે જે આમ કોપી પૅસ્ટ  કર્યા જ કરશે..માનવભાઈ પોતે જ બીજા નામ સાથે આ કામ નહી કરે એની શી ખાત્રી??????

પ્રિય નેટ મિત્રો…કોઈ જ ઉપાય નથી આ કોપી પૅસ્ટ રોકવાનો? અને હા હાર્દિકભાઈએ ભલે સ્વાર્થ સાથે કામ કર્યુ ( જો કે મને એવું વ્યક્તિગત રીતે નથી લાગતું) પણ તો  બી એક ખોટા કામ નો પર્દાફાશ તો થયો..હાર્દિકભાઈને હાર્દિક અભિન્ંદન.

સ્નેહા-અક્ષિતારક

By: Rajni Agravat
સોરી ?!?! લ્યો વિનયભાઈ “માંડવાલી”

By: manav
સોરી દોસ્તો