Comments on: કૉપી-પેસ્ટ અને આજનો સવાલ

By: roshan
તમે બધા આ કોપી-કેસ ની પાછળ કેમ પડી ગય છો… હું તો માનુ છુ કે કોપી કરો પણ સાથે ક્યાથી કોપી કર્યુ અને એ કોનુ છે.. એ પણ કોપી – પેસ્ટ કરતા રહો તો બહુ સારુ લાગે..તમને ય ને અને લેખક ને પણ… બાકી જો એ કોપી નહિ કરો તો એ લખાણ એકજ જગ્યાએ ધુળ ખાતુ રહેશે.. અને કોપિ કરેલુ લેખક ના નામ સાથે બધે જ ફરેશે.. આ મારા વિચાર છે.. બાકી બધાના વિચાર અલગ હોય છે.. તમે મારા નામ વગર આ પોસ્ટ કોપી પેસ્ટ કરી શકો છો.. હા હા હા (ફક્ત રમુજ માટે)

By: Dhaval
C કેમકે તે એકજ સાચું કારણ છે.

A+D સાથે તદ્દન અસંમત છું, લાગ છે કે તમને ગુજરાત સમાચાર સાથે વેરભાવ છે. અમે લોકો વિભક્ત છતાં સંયુક્ત કુટુંબમાં (કેમકે એક મોટા હવેલી જેવા ઘરમાં દરેકના ભાગે પોત-પોતાના એપાર્ટમેન્ટ્સ હતાં) રહેતાં, મારા કાકા સંદેશના ચાહક (અને માટે ગુ.સ.ના દુશ્મન) એટલે તમારી લાગણીઓ સમજી શકું છું.

B+E બંને તમે બીજા કોઇક બ્લૉગમાંથી કોપી-પેસ્ટ કરીને ફાઈન્ડ-રિપ્લેસ કમાન્ડનો પણ ઉપયોગ કર્યો હોય તેવું લાગે છે.

By: kumar
હુ ગુજરાત સમાચાર ની સાઈટ દરરોજ વાંચુ છુ, અને મને નથી લાગતુ કે ઉપર ના એક પણ વિકલ્પ તેને લાગતો હોય.

સંદેશ અને દિવ્ય ભાસ્કર કરતા ગુજરાત સમાચાર નુ બેસ્ટ નેવીગેશન છે.

અને દિવ્ય ભાસ્કર ની સાઈટ ના તો ઠેકાણા જ નથી હોતા, ફક્ત શરદ ઠક્કર અને મહેશ યાગ્નિક ના લેખ વાંચવા માટે જવુ પડે છે. ઃ(

By: Kaushal
ગુજરાત સમાચારની સાઈટ પરથિ આરામ થિ copy pest thai shake 6.

but, aa kaya pagla le 6 e vishe experiance nathi.

By: Amit Panchal
I totally agree with kartik bhai !!

By: PINKE
B+C+D

By: Vishal Monpara
http://www.gurjardesh.com ના પ્રથમ પાના પર જ હાલમાં જે નોન-યુનિકોડ વેબસાઇટ હોય તેને યુનિકોડ વેબસાઇટમાં બતાવવા માટેની લિંક ઊપલબ્ધ છે. ગુજરાત સમાચારને યુનિકોડમાં જોવા માટે http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/  છે.

By: Lata Hirani
A…. Ha ha ha ha

By: Rajni Agravat
પિયુષજી

આ રહી કૉપિ=

‘એમાં શું ?’ કહીને પહેલીવારની ભૂલને નજર અંદાજ ન કરો!

http://www.gujaratsamachar.com/beta/Dharmalok/md140409-15.html

આ પૂર્તિ વાંચતો નથી પણ આ વાક્ય “બંધ બેસતુ” નથી?

એક આડ વાત (ગુ.સ.ના) ઉપરોક્ત વિષય વીશે પોસ્ટ બનાવવાની તૈયારી 15 દિવસથી છે પણ કદાચ પોસ્ટ બનાવવા માટે યોગ્યતા કેળવવા અમુક મહિનાઓ નીકળી જશે.

By: PIYUSHJI
B